gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગરબા આયોજકે પોતાની દુકાનમાં ફાંસો ખાઇ આપઘાત કર્યો | Ewe chon akkota ewe Garba a pwisin nielo ren an …

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in GUJARAT
0 0
0
ગરબા આયોજકે પોતાની દુકાનમાં ફાંસો ખાઇ આપઘાત કર્યો | Ewe chon akkota ewe Garba a pwisin nielo ren an …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,બુધવારગરબા આયોજકે પોતાની દુકાનમાં ફાંસો ખાઇ આપઘાત કર્યો 1 - image

વટવા વિસ્તારમાં ગરબાના આયોજકે પોતાની દુકાનમાં ગળે ફાંસોે ખાઇને આપઘાત કર્યો હતો. ચિઠ્ઠીમાં મિત્ર પાસે બે લાખ રૃપિયા ૧૦ દિવસના ૧૦ ટકા વ્યાજે લીધા હોવાનું લખેલું છે જો કે આત્મહત્યા કયા કારણોસર કરી છે તેનો કોઇ ઉલ્લેખ કર્યો નથી. આ બનાવ અંગે વટવા જીઆઇડીસી પોલીસે અક્સ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વટવામાં ચિઠ્ઠીમાં મિત્ર પાસે બે લાખ રૃપિયા ૧૦ દિવસના

૧૦ ટકા વ્યાજે લીધાનો ઉલ્લેખ, આત્મહત્યાનું કારણ નહી

ઘોડાસરમાં રહેતા યુવકે ગઇકાલે બપોરે પોતાની દુકાનમાં કોઇક અગમ્ય કારણોસર લોખંડના હુકમાં દોરડું બાંધીને ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો.

મૃતકે લખેલી ચિઠ્ઠીમાં તેણે મિત્ર પાસેથી બે લાખ રૃપિયા ૧૦ દિવસના ૧૦ ટકા વ્યાજે લીધેલા હતા અને તેને રકમ લખ્યા વગરના બે કોરા ચેક આપ્યાનું લખેલું હતું. ઉપરાંત હાથીજણ પાસે ગેલેક્સી રાસ ગરબાનું આયોજન તેમનું પોતાનું હતું મારો કોઇ ભાગીદાર ન હતા. ગરબાના આયોજનમાં સાઉન્ડ સહીતના લોકોને ૯૦ ટકા પેમેન્ટ આપેલું છે તેમાં કોઇ જવાબદાર નથી અને કોઇ પણ જાતની એડવાન્સ ટીકીટ પણ વેચી ન હતી. જો કે આપઘાતના બનાવમાં કોઇની ધમકી કે પછી હેરાનગતિ થતી હોવાનો કોઇજ ઉલ્લેખ કરવામા આવ્યો નથી. વટવા જીઆઇડીસી પોલીસના જણાવ્યા મુજબ ચિઠ્ઠીમાં જેના નામનો ઉલ્લેખ કરાયો છે તે વ્યકિતની પૂછપરછ બાદ જ આપઘાતનું ચોક્કસ કારણ જાણવા મળશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં ઈંધણ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, સરકાર દ્વારા કોમર્શિયલ LPGના ક્વોટામાં કરાયો વધારો | No…
GUJARAT

March 24, 2026
પંચમહાલ: ગોધરા APMCમાં માલવદીપસિંહ રાઉલજી ચેરમેન અને શામાતસિંહ સોલંકી વાઈસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટ…

વડોદરા: પાદરાના રહેણાંક વિસ્તારમાં 9 ફૂટનો વિશાળ મગર ઘૂસી આવતા ફફડાટ, ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું…

Next Post
પાનમ ડેમના એક ગેટની આગળના ભાગે લીકેજ સર્જાતા તંત્રમા ંદોડધામ | minor leakage in panam dams gate

ગરબામાં ગયેલા અલકાપુરીના ડોક્ટર દંપતીના મકાનમાંથી 15 લાખની ચોરી | Jewelry worth Rs 15 lakh stolen fr…

ગરબામાં ગયેલા અલકાપુરીના ડોક્ટર દંપતીના મકાનમાંથી 15 લાખની ચોરી | Jewelry worth Rs 15 lakh stolen fr...

માંજલપુરના વેપારીએ ટ્રાફિક ચલણની ફાઇલ ડાઉનલોડ કરતાં જ 7.99 લાખ ઉપડી ગયા | Manjalpur businessman lose…

માંજલપુરના વેપારીએ ટ્રાફિક ચલણની ફાઇલ ડાઉનલોડ કરતાં જ 7.99 લાખ ઉપડી ગયા | Manjalpur businessman lose...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉદયપુરમાં હાઈ પ્રોફાઈલ વેડીંગમાં ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર હાજર રહેશે | Donald Trump’s son to attend hi…

4 months ago
દેશમાં આજે કોરોનાના 16 નવા કેસ, બેંગલુરૂ અને થાણેમાં એક-એક મોત, કુલ એક્ટિવ કેસ 350ને પાર

10 months ago
ભારત રશિયાના ઓઇલની આયાતમાં ડિસેમ્બરથી ક્રમશઃ ઘટાડો કરશે! | India will gradually reduce Russian oil i…

5 months ago
આકાશવાણી પર પહેલી વખત વડોદરાના પંડિત ઓમકારનાથ ઠાકુરે વંદે માતરમ ગાયું હતું | pandit aumkarnath thaku…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News