gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગરબામાં ગયેલા અલકાપુરીના ડોક્ટર દંપતીના મકાનમાંથી 15 લાખની ચોરી | Jewelry worth Rs 15 lakh stolen fr…

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in GUJARAT
0 0
0
ગરબામાં ગયેલા અલકાપુરીના ડોક્ટર દંપતીના મકાનમાંથી 15 લાખની ચોરી | Jewelry worth Rs 15 lakh stolen fr…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ અલકાપુરી વિસ્તારમાં રહેતા એક ડોક્ટર દંપતીના મકાનમાં સાડા ચારેક કલાકના ગાળામાં ત્રાટકેલા ચોરો રૃ.૧૫ લાખ ઉપરાંતના દાગીના ચોરી ગયા હોવાનો બનાવ બનતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

અરૃણોદય સોસાયટીમાં રહેતા ડો.પ્રિતિ કામથે પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૩૦મીએ રાતે ૮.૩૦ વાગે હું એલવીપી પર  ગરબા જોવા ગઇ હતી અને મારા પતિ ડો.નાગેશ કામથ પણ હોસ્પિટલમાંથી સીધા ત્યાં આવ્યા હતા.

રાતે ૧ વાગ્યાના અરસામાં ગરબામાથી ઘેર પહોંચ્યા ત્યારે રસોડાની સામેના રૃમના દરવાજાના બારણાનો ઉપરનો ભાગ તૂટેલો જણાતાં શંકા પડી હતી.ઉપરના રૃમમાં જોતાં કબાટના ડ્રોઅરમાં મુકેલા દાગીનાના ત્રણ ડબ્બામાંથી એક જ ડબ્બો હતો અને તે પણ ખાલી હતી.

તપાસ કરતાં ચોરો સોના અને ડાયમંડના સાડા દસ તોલાથી વધુના દાગીના મળી રૃ.૧૫ લાખથી વધુની મત્તા ચોરી ગયા હોવાનું જણાઇ આવ્યું હતું.જેથી સયાજીગંજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
માંજલપુરના વેપારીએ ટ્રાફિક ચલણની ફાઇલ ડાઉનલોડ કરતાં જ 7.99 લાખ ઉપડી ગયા | Manjalpur businessman lose…

માંજલપુરના વેપારીએ ટ્રાફિક ચલણની ફાઇલ ડાઉનલોડ કરતાં જ 7.99 લાખ ઉપડી ગયા | Manjalpur businessman lose...

કાયમી અધ્યાપકોની ભરતીની કવાયત, યુનિ.સત્તાધીશોએ 800 જગ્યાઓ માટે મંજૂરી માગી | msu will fill 800 vacan…

કાયમી અધ્યાપકોની ભરતીની કવાયત, યુનિ.સત્તાધીશોએ 800 જગ્યાઓ માટે મંજૂરી માગી | msu will fill 800 vacan...

વેરાવળના સીડોકર ગામે પુંજ ઉત્સવમાં વીજ કરંટ લાગતાં 3ના મોત | 3 killed in electrocution during Punj f…

વેરાવળના સીડોકર ગામે પુંજ ઉત્સવમાં વીજ કરંટ લાગતાં 3ના મોત | 3 killed in electrocution during Punj f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીક ફલ્લા ગામમાં ચલણી નોટોના આંકડા ઉપર જુગાર રમી રહેલા 10 શખ્સો પકડાયા | 10 people caught ga…

7 months ago
વડોદરામાં ટ્રાફિક નિયમોનો ભંગ તથા ગેરકાયદે પેસેન્જર ભરનાર 77 વાહનો ડીટેઇન કરાયા | 77 vehicles detain…

1 year ago
દિવાળીના તહેવારોમાં રૂ. 6 લાખ કરોડનું વેચાણ | Sales of Rs 6 lakh crore during Diwali festivals

11 months ago
ધ્રાંગધ્રા – હળવદ હાઇવે પર જીનમાં ચોકીદાર પર ટ્રક ફરી વળતા મોત | Truck runs over watchman in Jind on…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News