gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાનમ ડેમના એક ગેટની આગળના ભાગે લીકેજ સર્જાતા તંત્રમા ંદોડધામ | minor leakage in panam dams gate

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in GUJARAT
0 0
0
પાનમ ડેમના એક ગેટની આગળના ભાગે લીકેજ સર્જાતા તંત્રમા ંદોડધામ | minor leakage in panam dams gate
0
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરા,તા.૧ પંચમહાલ જિલ્લામાં શહેરા તાલુકામાં આવેલો પાનમ ડેમ હાલ ૧૦૦ ટકા સંપૂર્ણ ભરાઈ ગયો છે, ત્યારે ડેમમાં ૧૦  પૈકી બે નંબરના દરવાજાની આગળ લીકેજ થયાનું બહાર આવતા તંત્ર દોડતું થયું હતું.

પાનમ યોજના વર્તુળ વિભાગના અધિકારીઓએ તાત્કાલિક ડેમ પર પહોંચી દરવાજાની લીકેજની સ્થિતિ જોતા દરવાજાની ડાબી બાજુ રબર સીલ લીકેજ થયાનું જણાયું હતું. જેથી પાનમ યોજના વર્તુળ વિભાગ અને યાંત્રિક વિભાગ-૧ વડોદરો રબર સીલ લીકેજને બંધ કરવા કામગીરી હાથ ધરી હતી.

કાર્યપાલક ઈજનેરો અને બીજા ઈજનેરોએ લીકેજ બંધ કરવાની કામગીરી શરૃ કરી છે. આ કામગીરી કરતા દશ બાર કલાકનો સમય લાગી શકે તેવી શક્યતા છે. સ્ટોપ લોક ઈન્સ્ટોલ કર્યા બાદ બે નંબર દરવાજો બદલીને નવો દરવાજો નાખવાની કામગીરી હાથ ધરાશે. તેમ પાનમ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.

પાનમ ડેમના દરવાજામાં લીકેજ થતાં નદી કાંઠા અને આસપાસના ગામોના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો, જેથી ડેમ સુરક્ષિત હોવાથી ખોટી અફવાઓથી દૂર રહેવા લોકોને અપીલ કરી છે. 

થોડા સમય અગાઉ ડેમ સુરક્ષાને ધ્યાને રાખી ડેમના તમામ ૧૦ દરવાજા બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં બે દરવાજા બદલી નાખવામાં આવ્યા છે. જ્યારે બાકીના ૮ બદલવાની કામગીરી હવે શરૃ થવાની છે. પાનમ ડેમ રાજ્યનો ત્રીજા નંબરનો મોટો ઔડેમ છે. આ ડેમ ૧૯૭૭-૭૮ માં બનાવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોપેડ લઇને જતી મહિલાએ ટક્કર મારતા સિક્યુરિટી જવાન બેભાન | Security guard knocked unconscious after b…
GUJARAT

May 12, 2026
આજવારોડના નામચીન કુણાલ કહારે કાન પકડી માફી માગી | Kunal Kahar apologized by holding his ear

બે લાખની લાંચ લેતા પકડાયેલ આરોપીની જામીન અરજી રદ | Bail application of accused caught taking bribe o…

Next Post
ગરબામાં ગયેલા અલકાપુરીના ડોક્ટર દંપતીના મકાનમાંથી 15 લાખની ચોરી | Jewelry worth Rs 15 lakh stolen fr…

ગરબામાં ગયેલા અલકાપુરીના ડોક્ટર દંપતીના મકાનમાંથી 15 લાખની ચોરી | Jewelry worth Rs 15 lakh stolen fr...

માંજલપુરના વેપારીએ ટ્રાફિક ચલણની ફાઇલ ડાઉનલોડ કરતાં જ 7.99 લાખ ઉપડી ગયા | Manjalpur businessman lose…

માંજલપુરના વેપારીએ ટ્રાફિક ચલણની ફાઇલ ડાઉનલોડ કરતાં જ 7.99 લાખ ઉપડી ગયા | Manjalpur businessman lose...

કાયમી અધ્યાપકોની ભરતીની કવાયત, યુનિ.સત્તાધીશોએ 800 જગ્યાઓ માટે મંજૂરી માગી | msu will fill 800 vacan…

કાયમી અધ્યાપકોની ભરતીની કવાયત, યુનિ.સત્તાધીશોએ 800 જગ્યાઓ માટે મંજૂરી માગી | msu will fill 800 vacan...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિકાસની વાતો વચ્ચે દેશમાં પાંચ વર્ષમાં બે લાખ કંપનીની ‘તાળાબંધી’ | Amidst talk of development two la…

5 months ago
આણંદ શહેરમાં ટીબી હોસ્પિટલ પાસે આવેલો પરિવાર પાર્ટી પ્લોટ સીલ | Family party plot near TB hospital i…

6 months ago
ટેન્ડરમાં ગેરરીતિ: ગિફ્ટ સિટીના ફૂડઝોનનો કોન્ટ્રાક્ટ શિલ્પા શેટ્ટીની કંપનીને આપી દેવાયો | GIFT City …

‘…તો શું મારે પણ ભાજપમાં જોડાઈ જવું જોઈએ?’, BMC ચૂંટણી પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન | bmc ele…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News