gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગરબા સ્થળોએ સ્વચ્છતા જળવાય તે માટે વડોદરા મ્યુનિ. કમિશનર અરુણ બાબુની આયોજકોને તાકીદ | VMC Commission…

G METRO NEWS by G METRO NEWS
September 19, 2025
in GUJARAT
0 0
0
ગરબા સ્થળોએ સ્વચ્છતા જળવાય તે માટે વડોદરા મ્યુનિ. કમિશનર અરુણ બાબુની આયોજકોને તાકીદ | VMC Commission…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Navratri 2025 : આગામની સોમવારથી શરૂ થઈ રહેલા ચૈત્ર નવરાત્રીના પગલે ગરબા આયોજકો સાથે વિવિધ સરકારી વિભાગો પણ કમર કસી રહ્યું છે. કલેકટર અને પોલીસ કમિશનર બાદ હવે આજે મ્યુનિસિપલ કમિશનરે મોટા ગરબા આયોજકો સાથે બેઠક કરી છે. ગરબાના સ્થળોએ સ્વચ્છતા જળવાઈ રહે એના પર મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ ભાર મૂક્યો છે. આ સાથે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનને અનુરૂપ સ્વચ્છતા પખવાડિયુ ચાલી રહ્યું હોવાથી પ્રત્યેક ગરબા ગ્રાઉન્ડ ખાતે અને તેની આજુબાજુ સ્વચ્છતા જળવાઈ રહે અને ગ્રીન નવરાત્રી, ક્લીન નવરાત્રી અંતર્ગત તહેવારની ઉજવણીમાં આયોજકો જોડાય તેની મ્યુનિસિપલ કમિશનરે સૂચના આપી હતી.

 મ્યુનિસિપલ કમિશનરે ગરબા આયોજકોને જણાવ્યું હતું કે, ગરબા ગ્રાઉન્ડ પર મહિલાઓની સેફટીને પ્રાધાન્ય આપવું. ટાઈમ મેનેજમેન્ટ સાથે સમય મર્યાદામાં રહી ગરબા ગવડાવવાના રહેશે. ગરબા ગ્રાઉન્ડ ખાતે સીસીટીવી તથા સિક્યુરિટી તૈનાત કરવાની રહેશે. ગરબા ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી ચીજ વસ્તુઓને પ્રોત્સાહન આપવું, મંડળ અથવા મહિલાઓ દ્વારા થતા ઉત્પાદનને ધ્યાને લેવા. જેથી વોકલ ફોર લોકલને પ્રાધાન્ય આપી શકાય. આ ઉપરાંત ગરબા ગ્રાઉન્ડ ખાતે ‘એક પેડ મા કે નામ’ સ્ટોલ ઉભા કરી પ્લાન્ટેશન કરવા લઈ જવા. ખાસ કરીને મહિલા પ્લેયરને પાસમાં વધારાનું કન્સેસન આપવાનું રહેશે. ગરબા ગ્રાઉન્ડ ખાતે આવેલ ફૂડ કોર્ટમાં ફૂડ સેફ્ટી ઓફિસર ડીપ્લોય કરવાના રહેશે. ત્યાં ખાદ્ય પદાર્થની ગુણવત્તા જાળવવાની રહેશે. ગરબા ગ્રાઉન્ડ ખાતે મેડિકલ ટીમો હાજર રાખવા માટે આયોજકોએ હોસ્પિટલ સાથે ટાઈઅપ કરવાનું રહેશે. ગરબા ગ્રાઉન્ડની આજુબાજુ કોઈ જગ્યાએ બ્લેક સ્પોટ ન રહી જાય એ માટે યોગ્ય લાઇટિંગ કરવાનું રહેશે. ગરબા ગ્રાઉન્ડની નજીકના સ્ટ્રીટ લાઈટ તાકીદે ચાલુ કરાવવાની રહેશે. ફાયર, પોલીસ, મનોરંજન સહિતના વિભાગની જરૂરી પરવાનગી લેવાની રહેશે. સ્વચ્છતા માટે વેસ્ટ કામગીરી કરનાર ગરબા આયોજકોને પુરસ્કૃત કરવામાં આવશે. પાર્કિંગ માટે યોગ્ય વ્યવસ્થા રાખવાની રહેશે. ગરબા ગ્રાઉન્ડ ખાતે ખેલૈયાઓ અને જોવા આવનાર દર્શકો પાસે સ્વચ્છતાના શપથ લેવડાવવાના રહેશે. જાહેર ગરબાના ગ્રાઉન્ડ પાસેથી દબાણો દૂર કરાવવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં 45 ડિગ્રી સાથે આકરી હીટવેવની આગાહી, કચ્છ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ ઍલર્ટ જાહેર | Severe Heatw…
GUJARAT

ગુજરાતમાં 45 ડિગ્રી સાથે આકરી હીટવેવની આગાહી, કચ્છ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ ઍલર્ટ જાહેર | Severe Heatw…

May 11, 2026
અમદાવાદ: જોધપુર BRTS પાસે મેડિકલ ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire …
GUJARAT

અમદાવાદ: જોધપુર BRTS પાસે મેડિકલ ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire …

May 11, 2026
ડાકોરમાં ભક્તોના રોષ સામે ઝૂક્યું તંત્ર! મંદિરમાં મનોરથના ભાવમાં કરાયેલો તોતિંગ વધારો 15મી મે સુધી મ…
GUJARAT

ડાકોરમાં ભક્તોના રોષ સામે ઝૂક્યું તંત્ર! મંદિરમાં મનોરથના ભાવમાં કરાયેલો તોતિંગ વધારો 15મી મે સુધી મ…

May 11, 2026
Next Post
EPFO એ પાસબુક લાઈટ લોન્ચ કર્યું, હવે પીએફ બેલેન્સ સહિતની સુવિધાઓમાં ઝંઝટ ખતમ | epfo launches passboo…

EPFO એ પાસબુક લાઈટ લોન્ચ કર્યું, હવે પીએફ બેલેન્સ સહિતની સુવિધાઓમાં ઝંઝટ ખતમ | epfo launches passboo...

ગાંધીનગરમાં PM આવાસ યોજનામાં 70 હજારની લાંચ માંગનારા GUDAના બે કર્મચારીને ACBએ રંગે હાથે પકડ્યાં | A…

ગાંધીનગરમાં PM આવાસ યોજનામાં 70 હજારની લાંચ માંગનારા GUDAના બે કર્મચારીને ACBએ રંગે હાથે પકડ્યાં | A...

VIDEO: નવરાત્રિના બે દિવસ પહેલા જ વડોદરામાં વરસાદી આફત, ગરબા ગ્રાઉન્ડ્સમાં પાણી ભરાયા | Garba ground…

VIDEO: નવરાત્રિના બે દિવસ પહેલા જ વડોદરામાં વરસાદી આફત, ગરબા ગ્રાઉન્ડ્સમાં પાણી ભરાયા | Garba ground...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

15 મહાનગર પાલિકા ,78 નગરપાલિકા, 33 જિલ્લા પંચાયત અને 250 જેટલી તાલુકા પંચાયતમાં કેસરિયો લહેરાયો | Sa…

15 મહાનગર પાલિકા ,78 નગરપાલિકા, 33 જિલ્લા પંચાયત અને 250 જેટલી તાલુકા પંચાયતમાં કેસરિયો લહેરાયો | Sa…

2 weeks ago
વડતાલમાં રૂા. 3.89 લાખની ચાઈનીઝ દોરી સાથે યુવક ઝડપાયો | Youth caught with Chinese rope worth Rs 3 89…

વડતાલમાં રૂા. 3.89 લાખની ચાઈનીઝ દોરી સાથે યુવક ઝડપાયો | Youth caught with Chinese rope worth Rs 3 89…

6 months ago
એકને ગોળ અને બીજાને ખોળ! સરકારે છોટા ઉદેપુર અને વડોદરામાં કપાસ ખરીદીના માપદંડ અલગ રાખતા વિરોધ | Guja…

એકને ગોળ અને બીજાને ખોળ! સરકારે છોટા ઉદેપુર અને વડોદરામાં કપાસ ખરીદીના માપદંડ અલગ રાખતા વિરોધ | Guja…

5 months ago
સોનામાં તેજીને બ્રેક: રૂ.2500 તૂટી રૂ.એક લાખની અંદર | Gold rally breaks: Rs 2500 falls below Rs 1 la…

સોનામાં તેજીને બ્રેક: રૂ.2500 તૂટી રૂ.એક લાખની અંદર | Gold rally breaks: Rs 2500 falls below Rs 1 la…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News