gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગરમીનો કહેર – ભાવનગરમાં 41.9 ડિગ્રી તાપમાન, રાજ્યનું હોટેસ્ટ સિટી | Heatwave Temperature of 41 9 deg…

G METRO NEWS by G METRO NEWS
June 14, 2026
in GUJARAT
0 0
0
ગરમીનો કહેર – ભાવનગરમાં 41.9 ડિગ્રી તાપમાન, રાજ્યનું હોટેસ્ટ સિટી | Heatwave Temperature of 41 9 deg…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સામાન્યથી
સરેરાશ ચાર ડિગ્રી વધુ ગરમી નોંધાઈ

24 કલાકમાં અર્ધો ડિગ્રી તાપમાન વધ્યું, 16 કિ.મી.ની
ઝડપે ગરમ પવન ફૂંકાયો

ભાવનગર – 
ભાવનગરમાં ઓણ સાલની ગરમીએ જૂના રેકોર્ડ તોડયા છે. ચોમાસુ
માથે હોવા છતાં પણ કાળઝાળ ગરમીમાં કોઈ રાહત મળી રહી નથી. જેના કારણે નાગરિકોને
અધિક માસમાં ચૈત્ર-વૈશાખનો તાપ સહન કરવો પડી રહ્યો છે. ગરમીના કહેર વચ્ચે ૪૧.૯
ડિગ્રી સાથે ભાવનગર રાજ્યનું હોટેસ્ટ સિટી રહ્યું હતું.

શહેરમાં
વાદળોની અવરજવર વચ્ચે પણ આભમાંથી આકરો તાપ વરસી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં
મહત્તમ તાપમાન અર્ધો ડિગ્રી ઉંચકાઈને ૪૧.૯ ડિગ્રીએ પહોંચી જતાં રાજ્યમાં સર્વોધિક
ગરમી ભાવનગરમાં નોંધાઈ હતી. અંગ દઝાડતા તાપની સાથે ૧૬ કિ.મી.ની ઝડપે ગરમ પવન
ફૂંકાતા મુશ્કેલીમાં વધારો થયો હતો. ગઈકાલની તુલનામાં આજે ભેજનું પ્રમાણ ૧૭ ટકા
ઘટીને ૩૪ ટકાએ રહેતા બફારામાં થોડી રાહત મળી હતી. ઉલ્લેખનિય છે કે
, સામાન્ય રીતે જૂન
માસમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીની નીચે રહેતો હોય છે. પરંતુ આ વર્ષે ઉનાળો આકરો હોય
,
પાછલા ૬ દિવસમાં મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રીની ઉપર જ રહ્યું છે. તેમાં
પણ આજે સામાન્યથી સરેરાશ ચાર ડિગ્રી વધુ ગરમી રહી હોવાનું હવામાન વિભાગે નોંધ્યું
છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શહેરમાં જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયનું ઉદઘાટન કરાયું | Jagannathji Rath Yatra office inaugurated…
GUJARAT

શહેરમાં જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયનું ઉદઘાટન કરાયું | Jagannathji Rath Yatra office inaugurated…

June 14, 2026
લોધિકામાં પતિએ ઢસડીને રૂમની બહાર કાઢી મૂકતાં પત્નીએ એસિડ પી લીધું | In Lodhika wife drank acid after…

ખૂંખાર દીપડો પાંચ કલાકમાં ત્રણ ખેડૂત અને એક વન કર્મચારી પર ત્રાટક્યો | A ferocious leopard attacked …

Next Post
મહુવાના તરેડી પાસેથી દારૃની 36 બોટલ ઝડપાઈ, શખ્સ ફરાર | 36 bottles of liquor seized from Taredi in Ma…

મહુવાના તરેડી પાસેથી દારૃની 36 બોટલ ઝડપાઈ, શખ્સ ફરાર | 36 bottles of liquor seized from Taredi in Ma...

કેરીયા ગામે ખેતરમાં ખાતર નાખતી વેળાએ ટ્રેક્ટરની સાતી વાગી જતા આધેડનું મોત | man died after being hit…

કેરીયા ગામે ખેતરમાં ખાતર નાખતી વેળાએ ટ્રેક્ટરની સાતી વાગી જતા આધેડનું મોત | man died after being hit...

બગોદરા હાઈ-વે પર કાર પાછળ ટ્રક ઘુસી જતા બાળકનું મોત | Child dies after truck rams into car on Bagodr…

બગોદરા હાઈ-વે પર કાર પાછળ ટ્રક ઘુસી જતા બાળકનું મોત | Child dies after truck rams into car on Bagodr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાબરકાંઠાના વડાલીમાં સામૂહિક આપઘાતનો કેસ: પોલીસે ભદ્રરાજ ચૌહાણ નામના આરોપીની કરી ધરપકડ | sabarkantha…

1 year ago
MPમાં કળિયુગી પુત્રનો કારસો: પૈસાની લાલચે જીવતા પિતાને કાગળ પર મારી નાખ્યા, પોતાના પણ અંતિમ સંસ્કારન…

2 weeks ago
નડિયાદ પાલિકામાં પીએફ અને બોનસ મુદ્દે કમિશનર અને કલેક્ટર પાસે ખુલાસો માંગ્યો | Explanation from Comm…

3 months ago
મહેસાણામાં જાવેદે હિન્દુ નામ ‘રાહુલ’ ધારણ કરીને યુવતીને ફસાવી, ગેસ્ટહાઉસમાં રંગેહાથ ઝડપાયો, દુષ્કર્મ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News