gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગરમાં અરેરાટીભરી ઘટના: 9 વર્ષની ગુમ બાળકીની ગળું દબાવી હત્યા, પ્લાસ્ટિકના કોથળામાંથી લાશ મળી |…

G METRO NEWS by G METRO NEWS
November 14, 2025
in GUJARAT
0 0
0
ગાંધીનગરમાં અરેરાટીભરી ઘટના: 9 વર્ષની ગુમ બાળકીની ગળું દબાવી હત્યા, પ્લાસ્ટિકના કોથળામાંથી લાશ મળી |…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Gandhinagar Crime News: ગાંધીનગર જિલ્લાના ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા રાયપુર ગામમાં એક અત્યંત ચોંકાવનારી અને અરેરાટીભરી ઘટના સામે આવી છે. બે દિવસ અગાઉ (12 નવેમ્બર) ગુમ થયેલી 9 વર્ષની બાળકીની ગુરૂવારે મોડી રાત્રે પ્લાસ્ટિકના કોથળામાં પેક કરેલી લાશ મળી આવતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. પ્રાથમિક તપાસમાં બાળકીની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાની આશંકા સેવાઇ રહી છે.

મળતી માહિતી મુજબ, બાળકી ગત 12 નવેમ્બરના રોજ શંકાસ્પદ સંજોગોમાં ગુમ થઈ ગઈ હતી. આ મામલે બાળકીના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમણે કોઈ અજાણી વ્યક્તિ દ્વારા તેમની પુત્રીનું અપહરણ કરાયું હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

પોલીસ બાળકીની શોધખોળ કરી રહી હતી, તે દરમિયાન ગુરૂવારે મોડી રાત્રે ઘરના પાછળના ભાગે આવેલી ઓસરીમાંથી એક શંકાસ્પદ પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી. તપાસ કરતાં તેમાંથી બાળકીનો મૃતદેહ મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

ઘટનાની જાણ થતાં જ ગાંધીનગર એસપીઅને લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિત પોલીસનો ઉચ્ચ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે લાશનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત, FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ની ટીમને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. FSL ટીમ દ્વારા લાશ અને ઘટનાસ્થળ પરથી હત્યા સાથે જોડાયેલા મહત્ત્વપૂર્ણ પુરાવા એકઠા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

પોલીસનું પ્રાથમિક અનુમાન છે કે બાળકીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. આ ઘૃણાસ્પદ કૃત્ય કોણે અને કયા કારણોસર કર્યું, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં શોક અને રોષની લાગણી વ્યાપી ગઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા
GUJARAT

રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા

October 1, 2026
બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
Next Post
અંબાજી વિસ્તારના મારબલને જીઆઈ ટેગની માન્યતા, હવે વૈશ્વિક બજારમાં બ્રાન્ડ ઈમેજ મળશે | Ambaji Marble S…

અંબાજી વિસ્તારના મારબલને જીઆઈ ટેગની માન્યતા, હવે વૈશ્વિક બજારમાં બ્રાન્ડ ઈમેજ મળશે | Ambaji Marble S...

PM કિસાન સન્માનનિધિમાં હજારો લાભાર્થી ખેડૂતો શંકાના દાયરામાં! હપ્તા મામલે કેન્દ્રનો કડક નિર્દેશ | pm…

PM કિસાન સન્માનનિધિમાં હજારો લાભાર્થી ખેડૂતો શંકાના દાયરામાં! હપ્તા મામલે કેન્દ્રનો કડક નિર્દેશ | pm...

રાજકોટમાં કાળજું કંપાવતી ઘટના: માતાએ બે માસૂમ પુત્રીઓને મોતને ઘાટ ઉતારી પોતે આપઘાત કર્યો | Tragic In…

રાજકોટમાં કાળજું કંપાવતી ઘટના: માતાએ બે માસૂમ પુત્રીઓને મોતને ઘાટ ઉતારી પોતે આપઘાત કર્યો | Tragic In...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત પાલિકાના સફાઈ કામદારોને વગર વ્યાજની લોન મળે તે માટે થશે આયોજન | SMC Plans to provide interest f…

સુરત પાલિકાના સફાઈ કામદારોને વગર વ્યાજની લોન મળે તે માટે થશે આયોજન | SMC Plans to provide interest f…

1 year ago
ફ્યૂઅલ ડ્યૂટી ઘટાડતા સરકાર પર ₹1 લાખ કરોડનો બોજ, પરંતુ ભારતનું અર્થતંત્ર મજબૂતઃ નિર્મલા સીતારમણનો દા…

ફ્યૂઅલ ડ્યૂટી ઘટાડતા સરકાર પર ₹1 લાખ કરોડનો બોજ, પરંતુ ભારતનું અર્થતંત્ર મજબૂતઃ નિર્મલા સીતારમણનો દા…

4 months ago
કર્મચારીઓ માટે કામના 12 કલાક જ્યારે ગુજરાત વિધાનસભામાં વર્ષમાં ધારાસભ્યોની માત્ર 26 બેઠક | 12 Hour S…

કર્મચારીઓ માટે કામના 12 કલાક જ્યારે ગુજરાત વિધાનસભામાં વર્ષમાં ધારાસભ્યોની માત્ર 26 બેઠક | 12 Hour S…

1 year ago
જમીન પચાવી પાડવાના ગુનામાં જમીન દલાલ સહિત ચાર ઝડપાયા | Four arrested including land broker in land g…

જમીન પચાવી પાડવાના ગુનામાં જમીન દલાલ સહિત ચાર ઝડપાયા | Four arrested including land broker in land g…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News