gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગરમાં પણ ‘ઈન્દોરવાળી’… 3 દિવસમાં ટાઈફોઈડના 180થી વધુ કેસ, પાણી પીવાલાયક નહીં | more than 180…

G METRO NEWS by G METRO NEWS
January 4, 2026
in GUJARAT
0 0
0
ગાંધીનગરમાં પણ ‘ઈન્દોરવાળી’… 3 દિવસમાં ટાઈફોઈડના 180થી વધુ કેસ, પાણી પીવાલાયક નહીં | more than 180…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gandhinagar News : ભારતના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે, ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ ઇન્દોરવાળી એટલે કે પાણીજન્ય ટાઈફોઈડનો રોગચાળો ફાટી નીકળ્યો છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન પાટનગરના જૂના સેક્ટરોમાં 104 બાળકો સહિત કુલ 180થી પણ વધુ દર્દીઓને દાખલ કરીને સારવાર આપવી પડી હતી. સમગ્ર ઘટનામાં આગામી દિવસોમાં હજુ કેસ વધવાની શક્યતાઓ તબીબો દર્શાવી રહ્યા છે. 

પથારીઓ ખૂટતા નવો વોર્ડ ઉભો કરાયો

ઇન્દોરની જેમ ગાંધીનગરમાં પણ જળકાંડ સર્જાયો છે. દૂષિત પાણીના પીવાથી પાટનગરના જૂના સેક્ટરો જેવા કે સેક્ટર-24, 25, 26 અને સેક્ટર 27 ઉપરાંત આદીવાડા તથા જીઆઇડીસી વિસ્તારમાં રોગચાળો વકર્યો છે. અહીં રહેતા પરિવારોમાં ખાસ કરીને બાળકો વધુ પ્રભાવિત થયા છે અને તેમને દાખલ કરીને સારવાર આપવી પડી રહી છે. દિન પ્રતિ દિન ટાઈફોઈડના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. 

શનિવાર(3 જાન્યુઆરી) સાંજ સુધીમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ બાળ દર્દીઓથી ઉભરાઈ હતી અને વિભાગમાં પથારીઓ ખૂટી પડી હતી જેથી અલાયદો વધારાનો વોર્ડ તાત્કાલિક ખોલવામાં આવ્યો હતો. અહીં 100થી પણ વધારે બાળ દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે તો બીજી બાજુ મેલ અને ફીમેલ વોર્ડમાં પણ વધુ 80 જેટલાં દર્દીઓ દાખલ હોવાનું જાણવા મળી રહ્યું હતું. 

આ પણ વાંચો: અમદાવાદ પણ ‘જળકાંડ’ ની અણીએ, 150થી વધુ વિસ્તારોમાં દૂષિત પાણીનું વિતરણ, બજેટની જોગવાઈઓ કાગળ પર જ રહી

એટલું જ નહીં સિવિલમાં અન્ય વિભાગમાંથી તથા જિલ્લાના અન્ય આરોગ્ય કેન્દ્રમાંથી પીડીયાટ્રીશીયન સહિતના તબિબોને તેડાવવા પડ્યા છે.આ ઉપરાંત શહેરની ખાનગી હોસ્પિટલો પણ ટાઈફોઈડના દર્દીઓથી ઉભરાઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સચિવાલયના વહીવટી માળખામાં મોટો ફેરફાર, 80થી વધુ અધિકારીઓની બદલી અને બઢતી, જુઓ યાદી | gujarat sachiva…
GUJARAT

સચિવાલયના વહીવટી માળખામાં મોટો ફેરફાર, 80થી વધુ અધિકારીઓની બદલી અને બઢતી, જુઓ યાદી | gujarat sachiva…

May 19, 2026
જિલ્લા બહાર પ્રવાસ પર પ્રતિબંધ, વધારાના વાહનો જમા…,ઈંધણ બચાવવા ગુજરાત સરકારે કચેરીઓને આપ્યા 11 કડક…
GUJARAT

જિલ્લા બહાર પ્રવાસ પર પ્રતિબંધ, વધારાના વાહનો જમા…,ઈંધણ બચાવવા ગુજરાત સરકારે કચેરીઓને આપ્યા 11 કડક…

May 19, 2026
હવે ધો.10 અને ધો.12ની માર્કશીટમાં ચેડાં કરવી અશક્ય, હાઈટેક સુરક્ષિત કરાઈ
GUJARAT

હવે ધો.10 અને ધો.12ની માર્કશીટમાં ચેડાં કરવી અશક્ય, હાઈટેક સુરક્ષિત કરાઈ

May 19, 2026
Next Post
વેનેઝુએલા પર અમેરિકાના હુમલાની સોના-ચાંદીની કિંમતો પર શું અસર થશે? જાણો એક્સપર્ટ્સની સલાહ | Venezuel…

વેનેઝુએલા પર અમેરિકાના હુમલાની સોના-ચાંદીની કિંમતો પર શું અસર થશે? જાણો એક્સપર્ટ્સની સલાહ | Venezuel...

મુંબઈમાં ‘મરાઠી મેયર’ની માંગ: રાજ ઠાકરેએ વડોદરાનું ઉદાહરણ આપી જુઓ શું કહ્યું | Raj Thackeray Cites V…

મુંબઈમાં 'મરાઠી મેયર'ની માંગ: રાજ ઠાકરેએ વડોદરાનું ઉદાહરણ આપી જુઓ શું કહ્યું | Raj Thackeray Cites V...

જામનગરની એક હોટલમાં કામ કરતા બાળ મજુરને મુક્ત કરાવતી પોલીસ ટીમ | Police team freeing a child laborer…

જામનગરની એક હોટલમાં કામ કરતા બાળ મજુરને મુક્ત કરાવતી પોલીસ ટીમ | Police team freeing a child laborer...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફતેપુરા મંગલેશ્વર ઝાંપા ખાતે પોલીસ સ્ટેશન નજીક દુકાનમાં આગ, બાજુની દુકાન અને રહેણાંક વિસ્તાર બચાવી લ…

ફતેપુરા મંગલેશ્વર ઝાંપા ખાતે પોલીસ સ્ટેશન નજીક દુકાનમાં આગ, બાજુની દુકાન અને રહેણાંક વિસ્તાર બચાવી લ…

1 month ago
પાર્ટ ટાઈમ ઓનલાઈન જોબની લાલચમાં ડેસરના યુવાન સાથે સાયબર ફ્રોડ | Cyber ​​fraud with a young man from …

પાર્ટ ટાઈમ ઓનલાઈન જોબની લાલચમાં ડેસરના યુવાન સાથે સાયબર ફ્રોડ | Cyber ​​fraud with a young man from …

6 months ago
છેલ્લા 14 વર્ષોથી નિર્દોષ પક્ષીઓના પ્રાણ બચાવતું અમદાવાદનું સ્વાભિમાન ગ્રુપ

છેલ્લા 14 વર્ષોથી નિર્દોષ પક્ષીઓના પ્રાણ બચાવતું અમદાવાદનું સ્વાભિમાન ગ્રુપ

4 months ago
બંધ બજારે ખાનગીમાં સોનાચાંદી મક્કમ: ડોલર સામે રૂપિયો મજબૂત | Gold and silver firm in closed markets …

બંધ બજારે ખાનગીમાં સોનાચાંદી મક્કમ: ડોલર સામે રૂપિયો મજબૂત | Gold and silver firm in closed markets …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News