gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગરમાં પોલીસ જવાનો સામે આવાસનું સંકટ, નિવૃત્ત-બદલી પામેલા કર્મીઓએ કર્યો છે ‘ગેરકાયદે કબજો’ | Ga…

G METRO NEWS by G METRO NEWS
May 13, 2026
in GUJARAT
0 0
0
ગાંધીનગરમાં પોલીસ જવાનો સામે આવાસનું સંકટ, નિવૃત્ત-બદલી પામેલા કર્મીઓએ કર્યો છે ‘ગેરકાયદે કબજો’ | Ga…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gandhinagar Police Housing Crisis: ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થા જાળવનારા પોલીસ જવાનો પોતે જ અત્યારે આવાસની વ્યવસ્થાને લઈને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગાંધીનગર પોલીસ લાઈનમાં કાયદેસર રીતે રહેવા માટે 1,061 જેટલા પોલીસ કર્મચારીઓ લાંબા સમયથી પ્રતિક્ષામાં છે, ત્યારે બીજી તરફ અનેક ફ્લેટો પર નિવૃત્ત કે બદલી પામેલા કર્મચારીઓએ ‘અનધિકૃત’ કબજો જમાવી રાખ્યો હોવાનું સામે આવ્યું છે.

નિયમોનું સરેઆમ ઉલ્લંઘન

સરકારી નિયમ અનુસાર, કોઈપણ પોલીસ કર્મચારીની બદલી થાય અથવા તેઓ નિવૃત્ત થાય તેના 3 મહિનાની અંદર સરકારી આવાસ ખાલી કરી દેવું ફરજિયાત છે. તેમ છતાં, ગાંધીનગરના વિવિધ સેક્ટરોમાં આવેલા પોલીસ આવાસોમાં અનેક પરિવારો નિયમ વિરુદ્ધ ગેરકાયદે રીતે વસવાટ કરી રહ્યા છે. આ ઉપરાંત, કેટલાક એવા કિસ્સા પણ સામે આવ્યા છે જેમાં પોલીસ કર્મચારીઓ ગાંધીનગરમાં પોતાના ખાનગી ફ્લેટ ધરાવતા હોવા છતાં પોલીસ લાઈનમાં સરકારી આવાસ પચાવી પાડ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ: લગ્નપ્રસંગમાં બિરયાનીને બદલે પુલાવ પીરસતા વર-કન્યા પક્ષ વચ્ચે ધીંગાણું, બે લોકોની ધરપકડ

ફરજ પરના જવાનોમાં ભારે રોષ

આ અંધાધૂંધીને કારણે હાલમાં ગાંધીનગરમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલો અને સબ-ઈન્સ્પેક્ટરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાત્રતા ધરાવતા હોવા છતાં આવાસ ન મળતા જવાનોએ ખાનગી મકાનોમાં મોંઘા ભાડા ખર્ચીને રહેવા મજબૂર બનવું પડ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી પોલીસ હેડક્વાર્ટરમાં આવાસોનું પ્રોપર ચેકિંગ ન થયું હોવાને કારણે આ સ્થિતિ વધુ વણસી છે.

આંકડાકીય વિગત અને વર્તમાન સ્થિતિ

ગાંધીનગર પોલીસ વિભાગના આવાસ વિભાગના ડેટા મુજબ, 1,061 પોલીસ જવાનો આવાસની ફાળવણીની રાહ જોઈ રહ્યા છે. રહેઠાણની અછત હવે ગંભીર સ્તરે પહોંચી છે, જેના કારણે નવા ભરતી થયેલા કે બદલી થઈને આવેલા જવાનોને રહેવાની મોટી સમસ્યા ઉભી થઈ છે.

નિયમો હોવા છતાં ‘અનધિકૃત’ રીતે રહેતા લોકો સામે કેમ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી? શું પોલીસ વિભાગ પોતાના જ કર્મચારીઓ પાસે નિયમ મુજબ આવાસ ખાલી કરાવવામાં નિષ્ફળ રહ્યું છે? આ પ્રશ્નો અત્યારે પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યા છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, પોલીસ વડા આ મામલે તપાસ કરાવીને વેટિંગ લિસ્ટમાં રહેલા 1,061 જવાનોને ન્યાય અપાવવા માટે ક્યારે કડક ચેકિંગ ઝુંબેશ હાથ ધરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
ઉંડેરા વિસ્તારમાં ગાય પકડનાર કોર્પોરેશનની ટીમ ઉપર હુમલો | Attack on corporation Cattle Party team th…

ઉંડેરા વિસ્તારમાં ગાય પકડનાર કોર્પોરેશનની ટીમ ઉપર હુમલો | Attack on corporation Cattle Party team th...

વાઘોડિયામાં મોડી રાત્રે સોની પર હુમલો કરી સોનાના દાગીના અને રોકડની લૂંટ | jewellers attacked late at…

વાઘોડિયામાં મોડી રાત્રે સોની પર હુમલો કરી સોનાના દાગીના અને રોકડની લૂંટ | jewellers attacked late at...

‘મંદિર-મસ્જિદ પર લાઉડ સ્પીકર નહીં વગાડી શકાય…’,CM બનતા જ શુભેન્દુ અધિકારીનો નિર્ણય | West Bengal S…

'મંદિર-મસ્જિદ પર લાઉડ સ્પીકર નહીં વગાડી શકાય...',CM બનતા જ શુભેન્દુ અધિકારીનો નિર્ણય | West Bengal S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘આ બાળક કોનું છે?..’ પતિની શંકાથી કંટાળી પત્નીએ પોતાના 2 વર્ષના બાળકની કરી હત્યા, એક મહિના બાદ ખૂલ્ય…

‘આ બાળક કોનું છે?..’ પતિની શંકાથી કંટાળી પત્નીએ પોતાના 2 વર્ષના બાળકની કરી હત્યા, એક મહિના બાદ ખૂલ્ય…

1 year ago
જામનગર નજીક દરેડ વિસ્તારમાં થયેલી બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો: એક તસ્કરની અટકાયત | Bike theft case in Da…

જામનગર નજીક દરેડ વિસ્તારમાં થયેલી બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો: એક તસ્કરની અટકાયત | Bike theft case in Da…

7 months ago
ઉત્તરાખંડના હરિદ્વારમાં દુર્ઘટના, મનસા દેવી હિલ્સમાં ભૂસ્ખલન, ટ્રેનની અવર-જવર ઠપ | Landslide hits Ha…

ઉત્તરાખંડના હરિદ્વારમાં દુર્ઘટના, મનસા દેવી હિલ્સમાં ભૂસ્ખલન, ટ્રેનની અવર-જવર ઠપ | Landslide hits Ha…

11 months ago
અમદાવાદ: કૃષ્ણનગરમાં સામાન્ય વાતમાં નાના ભાઈએ કરી ભાઈની હત્યા, બહેનને બચાવવા ગયેલા મોટા ભાઈનો ભોગ લે…

અમદાવાદ: કૃષ્ણનગરમાં સામાન્ય વાતમાં નાના ભાઈએ કરી ભાઈની હત્યા, બહેનને બચાવવા ગયેલા મોટા ભાઈનો ભોગ લે…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News