gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘મંદિર-મસ્જિદ પર લાઉડ સ્પીકર નહીં વગાડી શકાય…’,CM બનતા જ શુભેન્દુ અધિકારીનો નિર્ણય | West Bengal S…

G METRO NEWS by G METRO NEWS
May 13, 2026
in INDIA
0 0
0
‘મંદિર-મસ્જિદ પર લાઉડ સ્પીકર નહીં વગાડી શકાય…’,CM બનતા જ શુભેન્દુ અધિકારીનો નિર્ણય | West Bengal S…
0
VIEWS
Share on FacebookShare on Twitter

West Bengal Loudspeaker Rrules: પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન સાથે જ શુભેન્દુ અધિકારી સરકારે લાઉડ સ્પીકરના ઉપયોગ અંગે નવી અને કડક ગાઇડલાઇન્સ જાહેર કરી છે. સરકાર દ્વારા પોલીસ વિભાગને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે કે કોઈપણ ધાર્મિક સ્થળ, પૂજા કે જાહેર કાર્યક્રમમાં હાઇકોર્ટના માપદંડોનું ઉલ્લંઘન સહન કરવામાં આવશે નહીં. પોલીસને દરેક વિસ્તારમાં અવાજની તીવ્રતા પર દેખરેખ રાખવા અને જો નિર્ધારિત ડેસિબલ કરતાં વધુ અવાજ જોવા મળે, તો તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશો અપાયા છે.

ધાર્મિક સ્થળોએ ધ્વનિ પ્રદૂષણના કાયદાનું પાલન અનિવાર્ય

સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે આ નિયમો દરેક માટે સમાન રીતે લાગુ પડશે. મંદિર હોય, મસ્જિદ હોય કે અન્ય કોઈ ધાર્મિક આયોજન, ધ્વનિ પ્રદૂષણ સાથે જોડાયેલા કાયદાઓનું પાલન કરવું દરેક માટે ફરજિયાત છે. રાજ્યમાં જાહેર શાંતિ જાળવવા માટે પોલીસને આ આદેશોનો તાત્કાલિક પ્રભાવથી અમલ કરવા સૂચના આપવામાં આવી છે.

ગેરકાયદે ટોલ વસૂલી પર સરકારની લાલ આંખ

લાઉડસ્પીકર ઉપરાંત, બંગાળ સરકારે ગેરકાયદે ટોલ વસૂલી ડામવા માટે પણ જિલ્લા વહીવટીતંત્રને કડક સૂચનાઓ આપી છે. સરકારના આદેશ મુજબ, જે પણ ટોલ ગેટ, ડ્રોપ ગેટ કે બેરિકેડ વાળી સંરચનાઓ પશ્ચિમ બંગાળ સરકારના સક્ષમ અધિકારી દ્વારા અધિકૃત નથી, તેમને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવશે. આ પગલું વાહનોની અવરજવરને સરળ બનાવવા અને અનધિકૃત ઉઘરાણા રોકવા માટે લેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: તમિલનાડુમાં ‘થલાપતિ’ વિજયનો દબદબો, વિધાનસભામાં બહુમતી સાબિત કરી, DMK જોતી રહી ગઈ

જિલ્લા મેજિસ્ટ્રેટોને ઓળખ અને કાર્યવાહીના આદેશ

સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટોને તેમના અધિકાર ક્ષેત્રમાં આવતા આવા તમામ અનધિકૃત ટોલ અને ડ્રોપ ગેટોની ઓળખ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ માળખાંઓને માત્ર બંધ જ નહીં, પરંતુ તે ફરીથી સ્થાપિત ન થાય તે માટે જરૂરી પગલાં લેવાની પણ ખાતરી કરવા સૂચના અપાઈ છે. સરકારના આ કડક વલણથી રાજ્યમાં વહીવટી પારદર્શિતા વધવાની આશા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સુરત પાલિકાનું ‘વિઝિટર્સ હેલ્પ ડેસ્ક’ શરૂ, ફરિયાદના ઝડપી નિકાલનો દાવો | Surat Municipality launches …

સુરત પાલિકાનું ‘વિઝિટર્સ હેલ્પ ડેસ્ક’ શરૂ, ફરિયાદના ઝડપી નિકાલનો દાવો | Surat Municipality launches ...

તમિલનાડુમાં ‘થલાપતિ’ વિજયે આખરે સાબિત કરી બહુમતી, સમર્થનમાં 144 અને વિરોધમાં 22 વોટ પડ્યાં | Thalapa…

તમિલનાડુમાં 'થલાપતિ' વિજયે આખરે સાબિત કરી બહુમતી, સમર્થનમાં 144 અને વિરોધમાં 22 વોટ પડ્યાં | Thalapa...

અમદાવાદ: લગ્ન પ્રસંગમાં બિરયાનીને બદલે પુલાવ પીરસતા વર-કન્યા પક્ષ વચ્ચે ધીંગાણું, બે લોકોની ધરપકડ | …

અમદાવાદ: લગ્ન પ્રસંગમાં બિરયાનીને બદલે પુલાવ પીરસતા વર-કન્યા પક્ષ વચ્ચે ધીંગાણું, બે લોકોની ધરપકડ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવો પમબન બ્રિજ બનાવવામાં આવતાં હવે 111 વર્ષ જૂના પુલનું શું થશે? રેલવે દ્વારા શું નિર્ણય લેવામાં આવ્યો એ જાણો…

નવો પમબન બ્રિજ બનાવવામાં આવતાં હવે 111 વર્ષ જૂના પુલનું શું થશે? રેલવે દ્વારા શું નિર્ણય લેવામાં આવ્યો એ જાણો…

1 year ago
અમે થોડી જવાબ આપતાં રહીશું…’, રામમંદિરના કરોડો રૂપિયા ગાયબ થવાના અખિલેશના આરોપ પર પંકજ ચૌધરીની ટિપ…

અમે થોડી જવાબ આપતાં રહીશું…’, રામમંદિરના કરોડો રૂપિયા ગાયબ થવાના અખિલેશના આરોપ પર પંકજ ચૌધરીની ટિપ…

2 months ago
જામનગર શહેરમાં મોડી રાત્રે ભારે ગાજવીજ સાથે બે ઇંચ વરસાદ પડી ગયો : આજે પણ વરસાદ અવીરત ચાલુ | Jamnaga…

જામનગર શહેરમાં મોડી રાત્રે ભારે ગાજવીજ સાથે બે ઇંચ વરસાદ પડી ગયો : આજે પણ વરસાદ અવીરત ચાલુ | Jamnaga…

11 months ago
સ્થાનિક ચૂંટણી: ભેંસાણમાં ગજબ ખેલ! તાલુકા પંચાયતમાં AAPને બહુમતી પણ પ્રમુખ ભાજપના બનશે | bhesan talu…

સ્થાનિક ચૂંટણી: ભેંસાણમાં ગજબ ખેલ! તાલુકા પંચાયતમાં AAPને બહુમતી પણ પ્રમુખ ભાજપના બનશે | bhesan talu…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News