gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગરમાં વધુ એક આંદોલન યોજાશે, ગુજરાતભરની આંગણવાડીની બહેનો પડતર પ્રશ્નો મુદ્દે રેલી યોજશે | gandh…

G METRO NEWS by G METRO NEWS
July 18, 2025
in GUJARAT
0 0
0
ગાંધીનગરમાં વધુ એક આંદોલન યોજાશે, ગુજરાતભરની આંગણવાડીની બહેનો પડતર પ્રશ્નો મુદ્દે રેલી યોજશે | gandh…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Anganwadi Worker Protest: ગુજરાત રાજ્યની આંગણવાડી બહેનો દ્વારા છેલ્લા બે વર્ષથી સરકાર સમક્ષ વિવિધ પડતર પ્રશ્નો અંગે સતત રજૂઆતો કરવામાં આવી રહી છે, છતાં આજદિન સુધી કોઈ પ્રશ્નોનું સમાધાન ન થતાં હવે બહેનો દ્વારા આંદોલનનો માર્ગ અપનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે ફરી એકવાર ગાંધીનગર આંદોલનના પડઘાથી ગુંજી ઉઠશે. ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા આગામી 4 ઓગસ્ત 2025ના રોજ ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે રેલી અને જાહેર સભા યોજાશે. 

ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા જાહેર કરાયેલી નોટીસ મુજબ તારીખ 04 ઓગસ્ટ 2025ના રોજ સોમવાર, બપોરે 12 થી 4 વાગ્યા સુધી, ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે રેલી અને જાહેર સભા યોજાશે. આ નિર્ણય તારીખ 12-13 જુલાઈ 2025ના રોજ ભારતીય મજદુર સંઘ ગુજરાત પ્રદેશની કાર્ય સમિતિમાં ચર્ચા બાદ લેવામાં આવ્યો છે.  
ગાંધીનગરમાં વધુ એક આંદોલન યોજાશે, ગુજરાતભરની આંગણવાડીની બહેનો પડતર પ્રશ્નો મુદ્દે રેલી યોજશે 2 - image

મુખ્ય માંગણીઓમાં નીચેના મુખ્ય પ્રશ્નો અંગે સરકાર સમક્ષ દબાણ બનાવવામાં આવશે. 

આંગણવાડી કર્મચારી બહેનોની મુખ્ય માંગણીઓ

1. B.L.O. કામગીરીમાંથી મુક્તિ: બહેનોને તેમના મૂળ કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વધારાની જવાબદારીઓમાંથી મુક્તિ આપવી.  

2. MMY સ્ટોક માટે મહેનતાનુયુક્ત વળતર: છેલ્લા ચાર વર્ષથી પોષણ માટે MMY સ્ટોક ઉપાડવામાં આવે છે, જે માટે યોગ્ય વળતર આપવું.  

3. FRS સમસ્યાઓનું નિવારણ: ફીલ્ડ રિપોર્ટિંગ સિસ્ટમમાં પડતી તકલીફો દૂર કરવા તંત્રની દખલદારી.  

4. અદાલતી ચુકાદાનો અમલ: ગુજરાત તળી અદાલતના ચુકાદાને અમલમાં મૂકવા તાત્કાલિક પગલાં.  

5. સ્માર્ટ મોબાઈલની સુવિધા: કાર્યક્ષમતા વધારવા માટે સ્માર્ટફોનની જરૂરિયાત.  

6. સીધી ભરતી: યોગ્ય ઉમેદવારની પસંદગી માટે ઉમરલિખિત વિના સીધી ભરતી.  

7. વેકેશનમાં ખાલી જગ્યા પર ભરતી: રજા દરમિયાન ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક ભરતી.  

8. નારાજ બહેનોના પ્રશ્નોનું નિરાકરણ: સંવાદ અને સમાધાન દ્વારા નારાજગી દૂર કરવી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દીપાવલી પર્વ નિમિત્તે આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને રાજ્યભરના અધિકારીઓ તેમ…
GUJARAT

દીપાવલી પર્વ નિમિત્તે આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને રાજ્યભરના અધિકારીઓ તેમ…

November 8, 2026
1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर
GUJARAT

1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर

November 7, 2026
Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa
GUJARAT

Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa

November 7, 2026
Next Post
પશ્ચિમ રેલવેના પ્રિન્સિપલ ચીફ પર્સનલ ઓફિસરે “મિશન સંપર્ક” કાર્યક્રમ હેઠળ ભાવનગર ડિવિઝનના કર્મચારીઓને…

પશ્ચિમ રેલવેના પ્રિન્સિપલ ચીફ પર્સનલ ઓફિસરે "મિશન સંપર્ક" કાર્યક્રમ હેઠળ ભાવનગર ડિવિઝનના કર્મચારીઓને...

સગીરાનું અવિચારી પગલું, માતાએ ઠપકો આપતા ઘર છોડ્યું, ટ્રેનમાં ભાગે તે પહેલા પોલીસે બચાવી લીધી | Vadod…

સગીરાનું અવિચારી પગલું, માતાએ ઠપકો આપતા ઘર છોડ્યું, ટ્રેનમાં ભાગે તે પહેલા પોલીસે બચાવી લીધી | Vadod...

અરવિંદ કેજરીવાલ 23-24 જુલાઈએ ગુજરાતના પ્રવાસે, ખેડૂત-પશુપાલક મહાપંચાયત યોજશે | arvind kejriwal gujar…

અરવિંદ કેજરીવાલ 23-24 જુલાઈએ ગુજરાતના પ્રવાસે, ખેડૂત-પશુપાલક મહાપંચાયત યોજશે | arvind kejriwal gujar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્વિમિંગ પૂલમાં કલાકો સુધી નહાતા પહેલાં આ જાણી લેજો, નહિતર આંખોમાં થશે ગંભીર ઇન્ફેક્શન | How Chlorine and Dirty Swimming Pool Water Can Seriously Damage Your Eyes

6 months ago
તાંદલજાના મ્યુલ બેન્ક એકાઉન્ટ પ્રકરણમાં મુખ્ય એજન્ટ મનાતો ભરૃચનો અનિષ પકડાય તો ભાંડો ફૂટે | anish ag…

તાંદલજાના મ્યુલ બેન્ક એકાઉન્ટ પ્રકરણમાં મુખ્ય એજન્ટ મનાતો ભરૃચનો અનિષ પકડાય તો ભાંડો ફૂટે | anish ag…

9 months ago
ઈન્ડિગો એરલાઈન્સને ભુલ ભારે પડી, આવકવેરા વિભાગે ફટકાર્યો રૂ.944 કરોડનો દંડ | Income Tax Department S…

ઈન્ડિગો એરલાઈન્સને ભુલ ભારે પડી, આવકવેરા વિભાગે ફટકાર્યો રૂ.944 કરોડનો દંડ | Income Tax Department S…

2 years ago
વર્તમાન નાણાં વર્ષમાં દેશનું ગોલ્ડ રિઝર્વ અત્યાર સુધીમાં 31 અબજ ડોલર વધ્યું | The country’s gold res…

વર્તમાન નાણાં વર્ષમાં દેશનું ગોલ્ડ રિઝર્વ અત્યાર સુધીમાં 31 અબજ ડોલર વધ્યું | The country’s gold res…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News