gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગરમાં 108ના સ્ટાફે રિક્ષામાં પ્રસૂતાની ડિલિવરી કરાવી, માતા-બાળકને વધુ કેર માટે સિવિલ હોસ્પિટલ …

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
ગાંધીનગરમાં 108ના સ્ટાફે રિક્ષામાં પ્રસૂતાની ડિલિવરી કરાવી, માતા-બાળકને વધુ કેર માટે સિવિલ હોસ્પિટલ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gandhinagar News : ગાંધીનગરમાં રિક્ષામાં પ્રસૂતાની ડિલિવરી કરાવી હોવાની ઘટના સામે આવી છે. ગાંધીનગર સેક્ટર 17 ખાતે પ્રસૂતાને વધારે દુખાવો ઉપડતાં 108ની ટીમને જાણ કરવામાં આવી હતી. આ દરમિયાન મહિલાની રિક્ષામાં ડિલિવરી કરાવવી પડી હતી. આ પછી પ્રસૂતા અને બાળકને વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. 

ગાંધીનગરમાં 108ના સ્ટાફે રિક્ષામાં પ્રસૂતાની ડિલિવરી કરાવી, માતા-બાળકને વધુ કેર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા 2 - image

મળતી માહિતી મુજબ, ગાંધીનગરના સેક્ટરે 17 ખાતે આજે સોમવારે (1 ડિસેમ્બર) સવારે 10 વાગ્યે ડિલિવરી કેસ હોવાનો 108ને કોલ આવ્યો હતો. આ પછી એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં પ્રસૂતાને વધારે દુખાવો ઉપડતા રિક્ષામાં ડિલિવરી કરવાની ફરજ પડી હતી. 

આ પણ વાંચો: ગાંધીનગર સ્થિત રાજભવન હવે ‘ગુજરાત લોકભવન’ તરીકે ઓળખાશે, રાજ્યપાલ દેવવ્રતની જાહેરાત

આ દરમિયાન 108 ટીમના ઈએમટી વિક્રમ મકવાણા અને પાયલોટ રાજુભાઈ રબારીએ ઘટનાસ્થળે જ રિક્ષામાં મહિલાની ડિલિવરી કરાવી હતી. ડિલિવરી બાદ માતા અને બાળકની વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલમાં હેન્ડઓવર કરાયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે ટ્રાફિકજામ, નાગરિકો પરેશાન | Heavy traffic jams due t…
GUJARAT

February 12, 2026
લોન આપવાના નામે 178 ગ્રાહકો સાથે ઠગાઈ કરનાર હાલોલની ખાનગી ફાઈનાન્સનો કર્મચારી પકડાયો | Halol private…

યુકે અને ઓસ્ટ્રેલિયાના વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહીને 15 લાખની છેતરપિંડી | Fraud of Rs 15 lakhs by …

Next Post
ગાંધીનગર સ્થિત રાજભવન હવે ‘ગુજરાત લોકભવન’ તરીકે ઓળખાશે, રાજ્યપાલ દેવવ્રતની જાહેરાત | Raj Bhavan in G…

ગાંધીનગર સ્થિત રાજભવન હવે 'ગુજરાત લોકભવન' તરીકે ઓળખાશે, રાજ્યપાલ દેવવ્રતની જાહેરાત | Raj Bhavan in G...

ભારતમાં 5 વર્ષમાં 2 લાખથી વધુ ખાનગી કંપનીઓ પર લાગ્યા તાળાં! સરકારે કહ્યું- ચિંતાની વાત નથી | More th…

ભારતમાં 5 વર્ષમાં 2 લાખથી વધુ ખાનગી કંપનીઓ પર લાગ્યા તાળાં! સરકારે કહ્યું- ચિંતાની વાત નથી | More th...

માધવગઢમાં દરોડોઃરેતી ખનનના વાહનો સહિત કુલ ૩.૭૬ કરોડનો મુદ્દામાલ જપ્ત | Raid in Madhavgarh: Sand mini…

માધવગઢમાં દરોડોઃરેતી ખનનના વાહનો સહિત કુલ ૩.૭૬ કરોડનો મુદ્દામાલ જપ્ત | Raid in Madhavgarh: Sand mini...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બુધવારે મોડી રાત્રિના સુમારે પ્રેમ દરવાજા વિસ્તારમાં સિંગ-ચણાંના પેકેજિંગ ગોડાઉનમાં આગ | Late Wednes…

10 months ago
ડેરિવેટીવ્ઝ માર્કેટમાં ટ્રેડિંગ વોલ્યુમમાં ધરખમ ઘટાડાની શકયતા:ટ્રેડરો દૂર થશે | Trading volume in de…

7 months ago
નર્મદા ભવનની ઓફિસો કલેક્ટર કચેરી અને જૂની કોઠી બિલ્ડિંગમાં શિફ્ટ કરાશે | Narmada Bhavan offices will…

6 months ago
હડાદ – પોશીના ચાર રસ્તા પાસે થી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ભરી લઈ જતો ટ્રક ઝડપી પાડતી LCB બનાસકાંઠા…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News