gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માધવગઢમાં દરોડોઃરેતી ખનનના વાહનો સહિત કુલ ૩.૭૬ કરોડનો મુદ્દામાલ જપ્ત | Raid in Madhavgarh: Sand mini…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
માધવગઢમાં દરોડોઃરેતી ખનનના વાહનો સહિત કુલ ૩.૭૬ કરોડનો મુદ્દામાલ જપ્ત | Raid in Madhavgarh: Sand mini…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સાબરમતી નદીમાં રેતીચોરીની બાતમીને આધારે ભુસ્તર તંત્રનો

ખનનના બે મશીન, બે યાંત્રિક નાવડી અને નવ ડમ્પરો સહિત ૧૩ સાધનો સીઝઃમાલિકો વિરૃધ્ધ કાર્યવાહીઃરેતીચોરો ભાગી ગયા

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન કરતા ખનીજમાફિયાઓ
સામે તંત્ર આક્રમક મુડમાં છે. રવિવારે માણસા તાલુકાના માધવગઢ પાસે સાબરમતી નદીના
પટ્ટામાં ભૂસ્તર તંત્રની ટીમે અચાનક દરોડો પાડતાં ગેરકાયેદ નદીમાંથી રેતીનું ખનન
કરતા માફિયાઓના હોશ ઉડી ગયા અને દોડધામ મચી ગઇ હતી. આ કાર્યવાહીમાં બે હિટાચી મશીન
, બે યાંત્રિક
નાવડી અને નવ ડમ્પરો સહિત કુલ ૧૩ મશીનો-વાહનો જપ્ત કરવામાં આવ્યા છે
, જેની કુલ કિંમત
આશરે ૩.૭૬ કરોડ રૃપિયા થાય છે.

ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવેના માર્ગદર્શન અને મદદનીશ
ભૂસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સૂચના હેઠળ ગાંધીનગર જિલ્લા ભૂસ્તર વિજ્ઞાાન અને ખનિજ
વિભાગની ક્ષેત્રીય ટીમે રવિવારે માધવગઢ નજીક સાબરમતી નદીપટ્ટ વિસ્તારમાં આકસ્મિક
તપાસ હાથ ધરી હતી. બાતમી મળી હતી કે અહીં સાદી રેતીનું ગેરકાયદે ખોદકામ અને વહન
ચાલુ છે. ટીમ પહોંચતાં જ  અહીં રેતીચોરોમાં
દોડધામ મચી હતી. ભુસ્તર તંત્રની ટીમે અહીંથી બે મોટાં હિટાચી મશીન
, બે યાંત્રિક
નાવડી અને નવ ડમ્પરો રેતી ચોરી કરતા ઝડપી પાડયા હતા. ખોદકામ કરનારા ખનીજમાફિયાઓ
અહીંથી નાસી છુટવામાં સફળ રહ્યા હતા જ્યારે તેમના મોંઘા સાધનો ભુસ્તર તંત્રની ટીમે
કબ્જે કરી લીધા છે.  પરંતુ  તમામ મશીનો અને વાહનોને કલેક્ટર કચેરીના
કમ્પાઉન્ડમાં સીલ કરીને મૂકી દેવામાં આવ્યા છે.આ અંગે અધિકારીએ જણાવ્યું કે
, માધવગઢ-સાબરમતી
વિસ્તારમાં લાંબા સમયથી ગેરકાયદે રેતી ખનનની ફરિયાદો મળી રહી હતી. હવે વધુ તપાસ
ચાલુ છે અને તપાસ પૂર્ણ થતાં જ આ મશીનો-વાહનોના માલિકો સામે ગુજરાત મિનરલ  નિયમો-૨૦૧૭ હેઠળ ભારે દંડ તથા કાનૂની કાર્યવાહી
કરવામાં આવશે.એટલુ જ નહીં
,
નદીના જે વિસ્તારમાં ખનન કરવામાં આવ્યું છે ત્યાંનું મેપિંગ કરવામાં આવશે અને
આ વાહનોના માલિકને પાસેથી આ દંડની રમક વસુલવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા
GUJARAT

ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

August 7, 2026
Next Post
પોલીસને થાપ આપી દારુના કેસનો કેદી ભાગી ગયો | Emon chon kanapus a su seni ewe imwen safei Civil

પોલીસને થાપ આપી દારુના કેસનો કેદી ભાગી ગયો | Emon chon kanapus a su seni ewe imwen safei Civil

શેરબજારમાં તગડો નફાની લાલચમાં વેપારીએ રૃા. ૨.૮૮ લાખ ગુમાવ્યા | A pöüt seni 2 88 lakhs lon ewe mochen…

શેરબજારમાં તગડો નફાની લાલચમાં વેપારીએ રૃા. ૨.૮૮ લાખ ગુમાવ્યા | A pöüt seni 2 88 lakhs lon ewe mochen...

રોડની સાઇડમાં ઉભેલી ટ્રકની પાછળ ગાડી ઘુસી જવાથી એક યુવાનનું મૃત્યુ | A young man died after his car …

રોડની સાઇડમાં ઉભેલી ટ્રકની પાછળ ગાડી ઘુસી જવાથી એક યુવાનનું મૃત્યુ | A young man died after his car ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્ટેટ હાઈ-વે ઉપર સામટા 11 સિંહ આવી ચડતાં વાહનો થંભાવાયા | Vehicles stopped as 11 lions appeared on t…

સ્ટેટ હાઈ-વે ઉપર સામટા 11 સિંહ આવી ચડતાં વાહનો થંભાવાયા | Vehicles stopped as 11 lions appeared on t…

6 months ago
વિસનગર નપાની ચૂંટણીમાં બિનહરિફ જીતેલા ભાજપ નેતાનો આપઘાત, ટ્રેન સામે કૂદી પડતાં શરીરના બે ટુકડા થયા |…

વિસનગર નપાની ચૂંટણીમાં બિનહરિફ જીતેલા ભાજપ નેતાનો આપઘાત, ટ્રેન સામે કૂદી પડતાં શરીરના બે ટુકડા થયા |…

2 months ago
ભારતીય રિસર્ચર્સે કેન્સરના નિદાન માટે ‘ઓન્કોમાર્ક’ AI ફ્રેમવર્ક વિકસાવ્યું

ભારતીય રિસર્ચર્સે કેન્સરના નિદાન માટે ‘ઓન્કોમાર્ક’ AI ફ્રેમવર્ક વિકસાવ્યું

8 months ago
રાજપરા-ખારા ગામના યુવાનની પ્રેમ સંબંધ મામલે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા | A young man from Rajpa…

રાજપરા-ખારા ગામના યુવાનની પ્રેમ સંબંધ મામલે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા | A young man from Rajpa…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News