gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બિલ્ડર સ્વરાજ પાનેરીએ ખેડૂત ખાતેદાર હોવાના ખોટા પુરાવા રજૂ કરી જમીન એન.એ. કરાવી | Builder Swaraj Pan…

G METRO NEWS by G METRO NEWS
July 20, 2025
in GUJARAT
0 0
0
બિલ્ડર સ્વરાજ પાનેરીએ ખેડૂત ખાતેદાર હોવાના ખોટા પુરાવા રજૂ કરી જમીન એન.એ. કરાવી | Builder Swaraj Pan…
1
VIEWS
Share on FacebookShare on Twitter

બિલ્ડર સ્વરાજ પાનેરીએ ખેડૂત ખાતેદાર હોવાના ખોટા પુરાવા રજૂ કરી જમીન એન.એ. કરાવી  હોવાની વિગતો બહાર આવતા સમા મામલતદાર કચેરીના નાયબ મામલતદારે આ અંગે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી  છે.

ગોત્રી રોડ અભિષેક ટેનામેન્ટમાં રહેતા મામલતદાર ઉત્તર ઝોન કચેરીના ઇન્ચાર્જ નાયબ મામલતદાર (વહીવટ) કે.જે. વસાવાએ સમા  પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, બિલ્ડર  સ્વરાજ નરભેશંકર પાનેરી (રહે.  આમ્રકુંજ સોસાયટી, ઇલોરા પાર્ક) દ્વારા એક અરજી સમા ગામના રે.સ.નંબર 37 તથા 45 વાળી ખેતીની જમીન બિનખેતી કરવા માટે કલેક્ટર કચેરીમાં કરવામાં આવી હતી. જે  જમીન બિનખેતી કરવાનો હુકમ થયો હતો.આ અરજી સાથે સ્વરાજ પાનેરીએ મૂળ ખેડૂત ખાતેદાર હોવાના પુરાવાઓ રજૂ કર્યા હતા.જે અમરેલી તાલુકાના વાંકીયા ગામની જમીનના ઉતારા  હતા. તેની ખરાઇ અમરેલી મામલતદાર પાસે કરાવતા તેઓએ સ્વરાજ પાનેરી ખેડૂત નહીં હોવાનું લેખિતમાં જણાવ્યું હતું. તેમજ એવી વિગત પણ જાણવા મળી હતી કે, સર્વે નંબર 376 વાળી જમીનનો પ્રથમ દસ્તાવેજ સ્વરાજ  પાનેરીના પિતા નરભેશંકર નાનજીભાઇ  પાનેરીએ તા. 29 -09 – 1954 ના રોજ કર્યો હતો. આ જમીન તેઓએ ઠાકરશી જાદવભાઇને  તા. 28-04-1976 ના રોજ વેચાણ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…
GUJARAT

October 6, 2026
National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…

સતર્કતા અને સંવેદનશીલતાનું ઉદાહરણ: ભાવનગર મંડળના લોકો પાયલટોએ 03 એશિયાઈ સિંહોને સુરક્ષિત બચાવ્યા

Next Post
પ્રોવિઝન સ્ટોરની આડમાં દારૂનો ધંધો કરતો આરોપી ઝડપાયો | Accused of selling liquor under the guise of …

પ્રોવિઝન સ્ટોરની આડમાં દારૂનો ધંધો કરતો આરોપી ઝડપાયો | Accused of selling liquor under the guise of ...

ખોટા અને ગેરવાજબી કારણ આપી ઈન્સ્યોરન્સ ક્લેમ રદ કરી શકાય નહીં, વીમા કંપનીને રકમ ચૂકવવા આદેશ | Insura…

ખોટા અને ગેરવાજબી કારણ આપી ઈન્સ્યોરન્સ ક્લેમ રદ કરી શકાય નહીં, વીમા કંપનીને રકમ ચૂકવવા આદેશ | Insura...

મહારાષ્ટ્ર વિધાનસભામાં ધારાસભ્ય મોબાઈલમાં ગેમ રમતા દેખાયા, વિપક્ષે કર્યા આક્રમક પ્રહાર | /maharashtr…

મહારાષ્ટ્ર વિધાનસભામાં ધારાસભ્ય મોબાઈલમાં ગેમ રમતા દેખાયા, વિપક્ષે કર્યા આક્રમક પ્રહાર | /maharashtr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓપીડી સમય પરિવર્તનથી મંડળ રેલવે હોસ્પિટલ ભાવનગરમાં નવી ઊર્જા, કર્મચારીઓ અને દર્દીઓમાં ખુશીની લાગણી

8 months ago
એક દેશના વડાપ્રધાન તમિલનાડુના CM વિજયના મોટા ફેનઃ એક ફોને મચાવી દીધી હલચલ! | Malaysia PM Anwar Ibrah…

5 months ago
‘જેની શંકા હતી એ જ થયું…’ બિહારમાં આરજેડી-કોંગ્રેસના પરાજય પર દિગ્ગજનું મોટું નિવેદન | Digvijay Si…

11 months ago
લૂંટેરી દુલ્હન રોકડા એક લાખ અને દાગીના લઇને ભાગી ગઇ | Robber bride fled with Rs 1 lakh in cash and j…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News