gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગર જિલ્લામાં ૫૭.૧ ટકા મતદાર ફોર્મ અપલોડ ઃ ૭.૯૨ લાખ ફોર્મનું ડિજીટલાઇઝેશન | 57 1 percent voter …

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in GUJARAT
0 0
0
ગાંધીનગર જિલ્લામાં ૫૭.૧ ટકા મતદાર ફોર્મ અપલોડ ઃ ૭.૯૨ લાખ ફોર્મનું ડિજીટલાઇઝેશન | 57 1 percent voter …
0
VIEWS
Share on FacebookShare on Twitter

એસઆઇઆર અંતર્ગત ફોર્મ સ્વિકાર્ર્યા બાદ મેપિંગ સાથે

ગાંધીનગર ઉત્તરમાં સૌથી ઓછી ૫૧ ટકા, દક્ષિણ અને માણસામાં ૫૬ ટકા જ્યારે કલોલમાં ૬૦ તથા દહેગામમાં ૬૧ ટકા કામગીરી

ગાંધીનગર :  એસઆઇઆરમાં મતદાર યાદી ચકાસણીની કામગીરી અંતર્ગત મોટાભાગના
ઘરે મતદારોેને ગણતરી ફોર્મ પહોંચતા થઇ ગયા છે. જે પૈકી ફોર્મ ભરાઇને બીએલઓને પરત
પણ મળવા લાગ્યા છે. આ પરત આવેલા ફોર્મ ચૂંટણી પંચની એપ્લિકેશન મારફતે હાલ અપલોડ
કરવાનો સિલસિલો ચાલી રહ્યો છે. ગાંધીનગર જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકમાં મંગળવાર
બપોર સુધીમાં કુલ ૭.૯૨ લાખ જેટલા મતદાર ફોર્મ અપલોડ કરવામાં આવ્યા છે. એટલે કે
, અપલોડની કામગીરી
અત્યાર સુધીમાં ૫૭.૧ ટકા થઇ છે તેમ કહી શકાય.

ગાંધીનગર જિલ્લાના દહેગામ વિધાનસભા વિસ્તારમાં કુલ ૨.૨૯ લાખ
જેટલા મતદારો છે ત્યારે અહીં ૧.૪૦ લાખ જેટલા એટલે કે
, ૬૧.૦૧ ટકા જેટલા
મતદારોના ગણતરી ફોર્મ ભરાઇને પરત આવ્યા છે. આ પરત આવેલા ફોર્મને અપલોડ પણ કરી
દેવામાં આવ્યા છે. આવી જ રીતે ગાંધીનગર દક્ષિણની બેઠકમાં કુલ ૪.૦૭ લાખ મતદારો પૈકી
૨.૩૧ લાખ જેટલા એટલે કે
, ૫૬.૭૬
ટકા ફોર્મ પરત આવતા તેને અપલોડ કરવામાં આવ્યા છે. ગાંધીનગર ઉત્તર બેઠકના કુલ ૨.૫૫
લાખથી વધુ મતદારો પૈકી ૧.૩૧ લાખ જેટલા ફોર્મ અપલોડ કરવામાં આવ્યા છે.એટલે કે
, અપલોડની ૫૧.૨૨
ટકા જેટલી કામગીરી થઇ છે તેમ કહી શકાય.ડિજીટલાઇઝેશનની આ કામગીરી ગાંધીનગર ઉત્તરની
બેઠકમાં સૌથી ઓછી થઇ હોવાનું અત્યાર સુધીમાં સામે આવી રહ્યું છે.

માણસાના ૨.૪૨ લાખ મતદારો પૈકી ૫૬.૪૩ ટકા એટલે કે,૧.૩૬ લાખ જેટલા
ફોર્મ બીએલઓ મારફતે અપલોડ કરવામાં આવ્યા છે. જ્યારે કલોલ વિધાનસભા મતવિસ્તારમાં
કુલ ૨.૫૪ લાખ મતદારોની સંખ્યા છે. જે પૈકી મોટાભાગના મતદારોના ઘરે ઘરે જઇને ફોર્મ
પહોંચાડવામાં આવ્યા છે જેમાંથી ૧.૫૧ લાખ એટલે કે
, ૬૦.૧૮ ટકા ફોર્મ પરત આવતા તેને અપલોડ કરવામાં આવ્યા
છે.ગાંધીનગર જિલ્લાની આ પાંચેય વિધાનસભા બેઠકમાં થઇને કુલ ૫૭.૧ ટકા ફોર્મ એટલે કે
,૭.૯૨ લાખ જેટલા
મતદારોના ફોર્મ મંગળવાર બપોર સુધીમાં અપલોડ થયા છે.ઉલ્લેખનીય છે કે
, આગામી તા.૪
ડિસેમ્બર સુધી ફોર્મ પરત લેવાની કામગીરી કરવામાં આવશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…

June 29, 2026
BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી
GUJARAT

BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

June 29, 2026
ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…
GUJARAT

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

June 29, 2026
Next Post
મેઘાણીનગરથી પ્રેમીપંખીડા,ખોખરામાંથી બે ૧૦ લાખના ૨૦ કિલો ગાંજા સાથે પકડાયા | 20 Kg ewe safeien opucho…

મેઘાણીનગરથી પ્રેમીપંખીડા,ખોખરામાંથી બે ૧૦ લાખના ૨૦ કિલો ગાંજા સાથે પકડાયા | 20 Kg ewe safeien opucho...

બહાદરપુર નવોદય વિદ્યાલયના ૩૦ બાળકોને ફૂડ પોઇઝનિંગ | food poisoning in navoday school

બહાદરપુર નવોદય વિદ્યાલયના ૩૦ બાળકોને ફૂડ પોઇઝનિંગ | food poisoning in navoday school

મેક કન્સલ્ટન્ટ કંપનીએ પીએફના કર્મચારીઓના રૃા.૧૮.૨૩ લાખ ચાઉ કર્યા | mak consultant cheating with PF o…

મેક કન્સલ્ટન્ટ કંપનીએ પીએફના કર્મચારીઓના રૃા.૧૮.૨૩ લાખ ચાઉ કર્યા | mak consultant cheating with PF o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જૂની રૂ.500 અને રૂ.1000ની નોટ બદલવા માટે છેલ્લી તક, RBIએ જાહેર કર્યા નવા નિયમ | RBI Old 500 1000 Not…

જૂની રૂ.500 અને રૂ.1000ની નોટ બદલવા માટે છેલ્લી તક, RBIએ જાહેર કર્યા નવા નિયમ | RBI Old 500 1000 Not…

8 months ago
ઇન્વેસ્ટમેન્ટ એજન્સીની મહિલા પાર્ટનર વર્ક ફ્રોમ હોમની લોભામણી સ્કીમમાં ફસાઈ, 31 લાખ ગુમાવ્યા | Inves…

ઇન્વેસ્ટમેન્ટ એજન્સીની મહિલા પાર્ટનર વર્ક ફ્રોમ હોમની લોભામણી સ્કીમમાં ફસાઈ, 31 લાખ ગુમાવ્યા | Inves…

7 months ago
મણિપુર ફરી હિંસાની લપેટમાં, નાગા-કુકી જૂથો વચ્ચે ગોળીબાર, 3ના મોત, ઘરોમાં આગચંપી | Manipur Violence …

મણિપુર ફરી હિંસાની લપેટમાં, નાગા-કુકી જૂથો વચ્ચે ગોળીબાર, 3ના મોત, ઘરોમાં આગચંપી | Manipur Violence …

2 months ago
અરવલ્લી: ભિલોડાના ધોલવાણી પાસે કાર-બુલેટ વચ્ચે અકસ્માત, 2ના મોત, કારચાલકની ધરપકડ | Car Bullet accide…

અરવલ્લી: ભિલોડાના ધોલવાણી પાસે કાર-બુલેટ વચ્ચે અકસ્માત, 2ના મોત, કારચાલકની ધરપકડ | Car Bullet accide…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News