gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દેવભૂમિ દ્વારકા: શિવરાજપુર બીચ જવાના હોવ તો ચેતજો! 30મી જુલાઈ સુધી નાહવા પર પ્રતિબંધ | Dwarka’s Blue…

G METRO NEWS by G METRO NEWS
June 2, 2026
in GUJARAT
0 0
0
દેવભૂમિ દ્વારકા: શિવરાજપુર બીચ જવાના હોવ તો ચેતજો! 30મી જુલાઈ સુધી નાહવા પર પ્રતિબંધ | Dwarka’s Blue…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Shivrajpur Beach Swimming Banned: જો તમે દેવભૂમિ દ્વારકા જિલ્લાના બ્લ્યુ ફ્લેગ બીચ શિવરાજપુર બીચ પર ફરવા જવાનું આયોજન કરી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પ્રવાસીઓની સુરક્ષા અર્થે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુપ્રસિદ્ધ બ્લ્યુ ફ્લેગ શિવરાજપુર બીચ ખાતે પ્રવાસીઓ માટે દરિયામાં નાહવા તથા સ્વિમિંગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

દરિયો તોફાની બનતાં વહીવટી તંત્રનો મોટો નિર્ણય

ચોમાસાની ઋતુ દરમિયાન દરિયામાં ભારે કરંટ જોવા મળે છે અને દરિયો અત્યંત તોફાની બનતો હોય છે. દરિયાના આ જોરદાર પ્રવાહને લીધે બીચ પર નહાવુ કરવું કે સ્વિમિંગ કરવું ભારે જોખમી સાબિત થઈ શકે તેમ છે. પ્રવાસીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં મિની વાવાઝોડા સાથે તોફાની વરસાદ: અનેક જિલ્લાઓમાં વૃક્ષો ધરાશાયી, વીજળી ગુલ થતાં અંધારપટ

5 કિલોમીટરના વિસ્તારમાં રહેશે પ્રતિબંધ

શિવરાજપુર બીચ લાઇટ હાઉસથી શરૂ કરીને શિવરાજપુર બીચના ખાડી-2 પોઇન્ટના છેડા સુધીનો વિસ્તાર. આશરે 5 કિલોમીટર લાંબા દરિયાકાંઠાના વિસ્તારમાં નાહવા કે સ્વિમિંગ કરવા પર કડક પ્રતિબંધ રહેશે.  વહીવટી તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલું આ જાહેરનામું આગામી 30મી જુલાઈ સુધી અમલમાં રહેશે.

નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે થશે કડક કાર્યવાહી

તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે શિવરાજપુર બીચ પર ફરવા આવતા પ્રવાસીઓએ આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જો કોઈ પણ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરતા પકડાશે, તો તે કાયદાકીય રીતે શિક્ષાને પાત્ર ઠરશે અને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર
GUJARAT

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

July 17, 2026
“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…
GUJARAT

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

July 16, 2026
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા
GUJARAT

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

July 16, 2026
Next Post
ગુજરાતમાં મિની વાવાઝોડા સાથે તોફાની વરસાદ: અનેક જિલ્લાઓમાં વૃક્ષો ધરાશાયી, વીજળી ગુલ થતાં અંધારપટ | …

ગુજરાતમાં મિની વાવાઝોડા સાથે તોફાની વરસાદ: અનેક જિલ્લાઓમાં વૃક્ષો ધરાશાયી, વીજળી ગુલ થતાં અંધારપટ | ...

નવાજૂનીના એંધાણ? શિવસેનાના બંને જૂથો એક થવાની અટકળો, બાળાસાહેબ ઠાકરેનો ઉલ્લેખ કરી શિંદેનું મોટું નિવ…

નવાજૂનીના એંધાણ? શિવસેનાના બંને જૂથો એક થવાની અટકળો, બાળાસાહેબ ઠાકરેનો ઉલ્લેખ કરી શિંદેનું મોટું નિવ...

ભાજપ છોડવાની અટકળો વચ્ચે અન્નામલાઈની દિલ્હીમાં દોડધામ, દિગ્ગજો સાથે મુલાકાતમાં મળી રાજ્યસભાની ઓફર? |…

ભાજપ છોડવાની અટકળો વચ્ચે અન્નામલાઈની દિલ્હીમાં દોડધામ, દિગ્ગજો સાથે મુલાકાતમાં મળી રાજ્યસભાની ઓફર? |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં બ્રિજ નીચે અડીંગો જમાવનારા શ્રમજીવીઓ અને ભિક્ષુકોને કોર્પોરેશન દ્વારા હટાવ્યા | corporatio…

વડોદરામાં બ્રિજ નીચે અડીંગો જમાવનારા શ્રમજીવીઓ અને ભિક્ષુકોને કોર્પોરેશન દ્વારા હટાવ્યા | corporatio…

7 months ago
પોરબંદરમાં મેડિકલ કોલેજ ખાતે ‘વિકસિત ભારત યુવા કનેક્ટ’ કાર્યક્રમ યોજાયો

પોરબંદરમાં મેડિકલ કોલેજ ખાતે ‘વિકસિત ભારત યુવા કનેક્ટ’ કાર્યક્રમ યોજાયો

1 month ago
ભાયલી ટીપી 3 અને 4ના વિસ્તારોને અશાંતધારામાં સમાવેશ કરવા સરકારમાં દરખાસ્ત | Proposal to include area…

ભાયલી ટીપી 3 અને 4ના વિસ્તારોને અશાંતધારામાં સમાવેશ કરવા સરકારમાં દરખાસ્ત | Proposal to include area…

10 months ago
સુરતના અલથાણમાં 13મા માળેથી માતા અને બે વર્ષનો પુત્ર ભેદી રીતે પટકાયા, બંનેના મોત | Mother and Her T…

સુરતના અલથાણમાં 13મા માળેથી માતા અને બે વર્ષનો પુત્ર ભેદી રીતે પટકાયા, બંનેના મોત | Mother and Her T…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News