gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગર: વલાદ ગામના ખેતરમાં લાઈટના અજવાળે ચાલતા જુગારધામ પર દરોડો, 10 ઝડપાયા, સંચાલક ફરાર | Gandhin…

G METRO NEWS by G METRO NEWS
January 29, 2026
in GUJARAT
0 0
0
ગાંધીનગર: વલાદ ગામના ખેતરમાં લાઈટના અજવાળે ચાલતા જુગારધામ પર દરોડો, 10 ઝડપાયા, સંચાલક ફરાર | Gandhin…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Gandhinagar Gambling Racket: ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારોમાં અસામાજિક પ્રવૃત્તિઓ સામે લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) લાલ આંખ કરી છે. ત્યારે વલાદ ગામની સીમમાં મધરાતે લાઈટના અજવાળે ધમધમતા જુગારધામ પર પોલીસે ફિલ્મી ઢબે દરોડો પાડી 10 જુગારીઓને રંગેહાથ ઝડપી લીધા છે. પોલીસે ઘટનાસ્થળેથી કુલ 17.64 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

LCBની સતત બીજી મોટી કાર્યવાહી

ગાંધીનગર LCB PIની ટીમે બુધવારે (28મી જાન્યુઆરી) જ વલાદ ગામમાં વિદેશી દારૂના મોટા કટિંગનો પર્દાફાશ કર્યો હતો. આ સફળતા બાદ તુરંત જ LCB PSIની ટીમે બાતમીના આધારે વલાદ ગામના ખેતરમાં રેડ કરી જુગાર રમતા શખ્સોને પકડી પાડ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં હિંમતનગર ટુ હૈદરાબાદ ચાલતા બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ, રૂ. 3.6 લાખમાં વેચાયેલું બાળક રેસ્ક્યૂ

મધરાતે ખેતરમાં જામી હતી મહેફિલ

પોલીસને બાતમી મળી હતી કે, વલાદ ગામના અજય વિનુજી ઠાકોરે મેંદ્રા રેલવે સ્ટેશન રોડ પર આવેલા પોતાના ખેતરમાં બહારથી માણસો બોલાવી જુગારનો અડ્ડો શરૂ કર્યો છે. બાતમીના આધારે પોલીસે મધરાતે ખેતરમાં ઘેરો ઘાલ્યો હતો. અંધારામાં લાઈટના અજવાળે જુગાર રમી રહેલા શખસોએ પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટીમે પીછો કરીને 10 શખસોને દબોચી લીધા હતા, જ્યારે સંચાલક અજય ઠાકોર નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

ઝડપાયેલા આરોપીઓની યાદી

•પ્રગ્નેશ કરણસિંહ બિહોલા (રતનપુર)

•લલિત કાળાજી ઠાકોર (વલાદ)

•વિશાલ બેચરજી ઠાકોર (વલાદ)

•બિપિન દશરથભાઈ (સીંગરવા, દસક્રોઈ)

•જગદીશ મહેશજી ઠાકોર (વલાદ)

•તુષાર જગદીશભાઈ ઠાકોર (શાહપુર)

•ભક્તિભાઈ બળદેવભાઈ વ્યાસ (વલાદ)

•અમરતજી ચેહરાજી ઠાકોર (કડાદરા)

•ગિરીશકુમાર ફકીરજી ઠાકોર (વજાપુરા)

•કિશન બિપિનભાઈ પટેલ (વલાદ)

પોલીસે કાર્યવાહી દરમિયાન જુગારીઓ પાસેથી 2.75 લાખ રૂપિયા રોકડ, ચાર લક્ઝરી વાહનો અને નવ મોબાઈલ ફોન મળીને કુલ 17,64,320 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

LCBએ તમામ આરોપીઓ વિરુદ્ધ ડભોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે. હાલમાં ફરાર આરોપી અજય ઠાકોરને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ગાંધીનગર જેવા મહત્ત્વના વિસ્તારની આસપાસ પોલીસની આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
વિકાસના નામે ધૂળનો ધુમાડો : વડોદરા શહેરમાં ખોદકામ અને બાંધકામથી લોકોની હાલત કફોડી | Excavation and c…

વિકાસના નામે ધૂળનો ધુમાડો : વડોદરા શહેરમાં ખોદકામ અને બાંધકામથી લોકોની હાલત કફોડી | Excavation and c...

છોટાઉદેપુર: ગોલા ગામડી ચેકપોસ્ટ પર વિવાદ, સ્ટાફની અછતના કારણે ડ્રાઈવર ભરોસે કામગીરી? | Staff Shortag…

છોટાઉદેપુર: ગોલા ગામડી ચેકપોસ્ટ પર વિવાદ, સ્ટાફની અછતના કારણે ડ્રાઈવર ભરોસે કામગીરી? | Staff Shortag...

અમદાવાદમાં હિંમતનગર ટુ હૈદરાબાદ ચાલતા બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ, 3.6 લાખમાં વેચાયેલા બાળકનું રેસ…

અમદાવાદમાં હિંમતનગર ટુ હૈદરાબાદ ચાલતા બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ, 3.6 લાખમાં વેચાયેલા બાળકનું રેસ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર જિલ્લાના જામજોધપુરમાં આવેલ શુભ હોન્ડાના શો-રૂમમાં તસ્કરોનો હાથફેરો : રૂપિયા 1,92,000ની રોકડ ર…

જામનગર જિલ્લાના જામજોધપુરમાં આવેલ શુભ હોન્ડાના શો-રૂમમાં તસ્કરોનો હાથફેરો : રૂપિયા 1,92,000ની રોકડ ર…

3 months ago
દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ બનાવાયું, ISIS ના બે ફિદાયીનને ઝડપી લેવાયા | /islamic state mod…

દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ બનાવાયું, ISIS ના બે ફિદાયીનને ઝડપી લેવાયા | /islamic state mod…

10 months ago
ભારતમાલા હાઇવે પર લગ્નમાંથી પરત ફરતા ગાડી પલટી મારી ઃ એકનું મોત, ત્રણને ઇજા | accident at bharatmala…

ભારતમાલા હાઇવે પર લગ્નમાંથી પરત ફરતા ગાડી પલટી મારી ઃ એકનું મોત, ત્રણને ઇજા | accident at bharatmala…

4 months ago
અમરેલીના ખેડૂતોની જમીનના ડિજિટલ સર્વેમાં ખામી, વાસ્તવિક આંકડાઓ સાથે સર્વે કરવા મુખ્યમંત્રીને રજૂઆત |…

અમરેલીના ખેડૂતોની જમીનના ડિજિટલ સર્વેમાં ખામી, વાસ્તવિક આંકડાઓ સાથે સર્વે કરવા મુખ્યમંત્રીને રજૂઆત |…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News