gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાર અકસ્માતમાં કહેવાતા ડ્રાઇવરની ધરપકડ કરાઇ, સગીર સામે કાર્યવાહી | Driver involved in car accident a…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2025
in GUJARAT
0 0
0
કાર અકસ્માતમાં કહેવાતા ડ્રાઇવરની ધરપકડ કરાઇ, સગીર સામે કાર્યવાહી | Driver involved in car accident a…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો

રાજકોટ : ન્યારી ડેમ પાસે આઠેક દિવસ પહેલા કાર હડફેટે ઘવાયેલા પરાગ ગોહેલ (ઉ.વ. ૧૮, રહે. ૫૦ વારીયા, મોટામવા)નું મૃત્યુ નિપજ્યું હતું. પોલીસ તપાસ સામે સવાલ ઉઠાવતી આ ઘટનામાં મૃતકના પરિવારજનોએ ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. જેને લઇ પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. બીજી ભેદ આ બનાવમાં કાર ચાલક બદલી દેવાયાનો પણ આક્ષેપ કરાતા તાલુકા પોલીસે તપાસ કરી કાર ચાલક તરીકે રજુ કરાયેલા પ્રવિણસિંહ બચુભા જાડેજા (ઉ.વ. ૫૫, રહે. વિષ્ણુ વિહાર, યુનિ. રોડ)ની ધરપકડ કરવા ઉપરાંત અકસ્માત સમયે કાર ચલાવનાર ૧૫ વર્ષના તરૂણ સામે  પણ કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત પીએસઆઇ સામે પણ ઇન્કવાયરી શરૂ કરાઇ હોવાનું સુત્રોએ જણાવ્યું છે.

પોલીસની તપાસ સામે સવાલો ઊભી કરતી ઘટનામાં ઁજીૈં સામે પણ ઇન્કવાયરીઃ અંતે મૃતદેહ સ્વીકારાયો

પ્રાપ્ત માહિતી મુજબ, આઠેક દિવસ પહેલાના અકસ્માતમાં ઘાયલ પરાગ ગોહેલને તબીબોએ બ્રેઇન ડેડ જાહેર કર્યા બાદ ગઇકાલે તેનું મૃત્યુ નિપજ્યું હતું. જે-તે સમયે અકસ્માત અંગે ક્રિશ મેર નામના ૨૦ વર્ષીય યુવકે નોંધાવેલી ફરિયાદમાં પ્રવિણસિંહ જાડેજા વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ બાદ ક્રિશે ગૃહરાજ્ય મંત્રી, સીપી વગેરેને એક અરજી આપી એવો આક્ષેપ કર્યો હતો કે, અકસ્માત સર્જનાર નબીરાને બચાવી લેવા ખોટા ડ્રાઇવર સામે કાર્યવાહી શરૂ કરાઇ છે.

તેણે અરજીમાં જણાવ્યું હતું કે, અકસ્માત બાદ તે સ્થળ પર પહોંચતા કારમાંથી ત્રણ વ્યકિત ઉતર્યા હતા. ડ્રાઇવર સાઇડના દરવાજેથી એક છોકરો નિકળ્યો હતો. જે પાછળની સીટ ઉપર બેસી ગયો હતો અને પાછળની સીટ ઉપર બેસેલા આધેડ વયનો શખ્સ ડ્રાઇવીંગ સીટ ઉપર બેસી ગયો હતો. જે તે સમયે તાલુકા પોલીસ મથકમાં કહેવાતો કાર ડ્રાઇવર પ્રવિણસિંહ હાજર થઇ ગયો હતો. તે સમયે તેણે પોલીસને પ્રવિણસિંહ ગાડી ચલાવતા ન હોવાનું અને ડ્રાઇવિંગ સીટ પર લાંબો સરખો છોકરો બેઠો હોવાની વાત કરી હતી. પરંતુ પીએસઆઇ એસ.પી. ચૌહાણે આ વાત માની ન હતી. બીજી તરફ મૃતક યુવાન પરાગ ગોહેલના પરિવારજનોએ ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દેતા દોડધામ મચી ગઇ હતી. તાલુકા પોલીસે તપાસ શરૂ કરી આ મામલે કહેવાતા કાર ચાલક પ્રવિણસિંહની ધરપકડ કરી અકસ્માત સમયે કાર ચલાવનાર ૧૫ વર્ષના તરૂણ સામે કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત પીએસઆઇ એસ.પી. ચૌહાણ સામે પણ ઇન્કવાયરી શરૂ કરાઇ છે. બીજી તરફ આરોપીની અટકાયત બાદ પરિવારજનોએ અંતે મૃતદેહ સ્વીકારી લીધો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

October 1, 2026
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો
GUJARAT

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

October 1, 2026
Next Post
જામનગરમાં જૂના મનદુઃખને લીધે રિક્ષા ચાલક યુવાનની કરપીણ હત્યા | Young rickshaw driver brutally murder…

જામનગરમાં જૂના મનદુઃખને લીધે રિક્ષા ચાલક યુવાનની કરપીણ હત્યા | Young rickshaw driver brutally murder...

ફરિયાદને 72 કલાક બાદ પણ આરોપીઓ ન પકડાતા હોબાળો | Uproar as accused not arrested even after 72 hours …

ફરિયાદને 72 કલાક બાદ પણ આરોપીઓ ન પકડાતા હોબાળો | Uproar as accused not arrested even after 72 hours ...

પેટલાદના 3 અસામાજિક તત્વોને પાસા હેઠળ જેલમાં ધકેલી દેવાયા | 3 anti social elements of Petlad were se…

પેટલાદના 3 અસામાજિક તત્વોને પાસા હેઠળ જેલમાં ધકેલી દેવાયા | 3 anti social elements of Petlad were se...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુરોપ સાથે મુકત વેપાર કરાર થતા ટેકસટાઈલ ઉદ્યોગની સ્પર્ધાત્મકતાવધશે | Free trade agreement with Europ…

યુરોપ સાથે મુકત વેપાર કરાર થતા ટેકસટાઈલ ઉદ્યોગની સ્પર્ધાત્મકતાવધશે | Free trade agreement with Europ…

8 months ago
જુના બિલોદરા ગામે રસ્તા પર વહેતા ગંદા પાણીથી સ્થાનિક રહીશો પરેશાન | Local residents are troubled by …

જુના બિલોદરા ગામે રસ્તા પર વહેતા ગંદા પાણીથી સ્થાનિક રહીશો પરેશાન | Local residents are troubled by …

9 months ago
વડોદરા: મેનહોલમાં પડવાથી યુવકનું મોત નીપજતા મ્યુ. કોર્પોરેશનની કાર્યવાહી | Vadodara: Youth dies afte…

વડોદરા: મેનહોલમાં પડવાથી યુવકનું મોત નીપજતા મ્યુ. કોર્પોરેશનની કાર્યવાહી | Vadodara: Youth dies afte…

9 months ago
NTA પેનલની શિક્ષિકા જ NEET પેપરલીકમાં માસ્ટર માઇન્ડ! પરીક્ષા પહેલા જ સવાલો આપી દીધાનો આરોપ | NTA Pan…

NTA પેનલની શિક્ષિકા જ NEET પેપરલીકમાં માસ્ટર માઇન્ડ! પરીક્ષા પહેલા જ સવાલો આપી દીધાનો આરોપ | NTA Pan…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News