gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગર: GIDCના બંધ ગોડાઉનમાંથી રૂ. 37.75 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બાતમીના આધારે SOGની કાર્યવાહી |…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2026
in GUJARAT
0 0
0
ગાંધીનગર: GIDCના બંધ ગોડાઉનમાંથી રૂ. 37.75 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બાતમીના આધારે SOGની કાર્યવાહી |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

SOG ₹37 Lakh Liquor Seizes In Gandhinagar: ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ગાંધીનગર પોલીસ એક્શન મોડમાં આવી છે. ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ(SOG)એ સેક્ટર-28 GIDC વિસ્તારમાં આવેલા એક બંધ ગોડાઉન પર દરોડો પાડીને મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કામગીરી દરમિયાન પોલીસે કુલ 972 બોટલ દારૂ સાથે રૂ.37.75નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

GIDCના બંધ ગોડાઉનમાંથી રૂ.37.75 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

ગુપ્ત બાતમીના આધારે SOGની ટીમો પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બાતમી મળી હતી કે, સેક્ટર-28ના એક બંધ ગોડાઉનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ ચોક્કસ માહિતીના આધારે SOGની ટીમે ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસને ગોડાઉનમાંથી નામી બ્રાન્ડની દારૂની બોટલો મળી આવી હતી. 

આ પણ વાંચો: VIDEO | રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પારો વધશે, દરિયાકાંઠાના વિસ્તારોમાં બફારાનો થશે અહેસાસ

સમગ્ર મામલે સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ રેઈડમાં દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોનો છે તે દિશામાં SOGએ વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

UKના વિઝા અપાવવાના નામે 10.65 લાખની ઠગાઇ,એજન્ટ સામે ગુનો | fraud on the name of UK work permit
GUJARAT

April 11, 2026
નિંગાળા ગામ નજીકથી દારૃની ૪૦ બોટલ સાથે ઈસમ ઝડપાયો | Isam caught with 40 bottles of liquor near Ninga…

કાલથી ભાવનગર-હરિદ્વાર વચ્ચે વિકલી સમર સ્પેશિયલ ટ્રેન દોડશે | Weekly summer special train will run be…

Next Post
એફ.એસ.એસ.આઈ દ્વારા લાયસન્સ અને રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં ફેરફાર કરાયો | FSSI changes licensing and …

એફ.એસ.એસ.આઈ દ્વારા લાયસન્સ અને રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં ફેરફાર કરાયો | FSSI changes licensing and ...

VIDEO | અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો, અગાઉની બોલાચાલીની અદાવતમાં યુવકે લાકડાના ધોકાથી માર્યો…

VIDEO | અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો, અગાઉની બોલાચાલીની અદાવતમાં યુવકે લાકડાના ધોકાથી માર્યો...

અમદાવાદ: બોપલના ગોડાઉનમાંથી 18.72 લાખના ઇલેક્ટ્રિક વાયરની ચોરી, CCTVના છેડા કાપી કર્યો હાથફેરો | ₹18…

અમદાવાદ: બોપલના ગોડાઉનમાંથી 18.72 લાખના ઇલેક્ટ્રિક વાયરની ચોરી, CCTVના છેડા કાપી કર્યો હાથફેરો | ₹18...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની રસોડા પર અસર: ગુજરાતી થાળી 20 ટકા મોંઘી, હોટલોએ વાનગીઓ ઘટાડી | Iran Israel War I…

3 weeks ago
કો-લોકશન મામલો સેટલ કરવા સેબી, NSE વચ્ચે વાટાઘાટો અંતિમ દોરમાં | Negotiations between SEBI NSE to se…

11 months ago
જામનગરમાં IPLની ક્રિકેટ મેચ પર મોબાઈલ ફોનની આઇડી મારફતે ક્રિકેટનો સટ્ટો રમી રહેલો એક તબિબ પકડાયો, મો…

19 hours ago
તાત્કાલિક માફી માંગો: અમદાવાદ પ્લેન ક્રેશ તપાસ મામલે પાયલટ યુનિયનની વિદેશી મીડિયાને નોટિસ | ahmedaba…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News