gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાઝાના પિડીતના નામે ૧૫૦૦ ડોલર દુબઇથી સિરિયા મોકલાયાનો ખુલાસો | four serien citizens collected 1500 d…

G METRO NEWS by G METRO NEWS
August 24, 2025
in GUJARAT
0 0
0
ગાઝાના પિડીતના નામે ૧૫૦૦ ડોલર દુબઇથી સિરિયા મોકલાયાનો ખુલાસો | four serien citizens collected 1500 d…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,રવિવાર

ગાઝામાં મુસ્લિમની દયનીય સ્થિતિ અને પોતે પણ પિડીત હોવાનું જણાવીેને અમદાવાદ સહિત દેશના વિવિધ શહેરોમાં જઇને આર્થિક મદદના નામે નાણાં પડાવતા ચાર સિરિયન પૈકી એક નાગરિકને ક્રાઇમબ્રાંચે ઝડપી લીધો હતો.  તેની પુછપરછમા જાણવા મળ્યું હતું કે તેમણે અત્યાર સુધીમાં ૧૫૦૦ ડોલર દુબઇથી સિરિયા મોકલ્યા હતા અને સિરિયાની એક એનજીઓ સાથે મળીને સમગ્ર્ કૌભાંડ ચલાવતા હતા. ત્યારે આગામી સમયમાં વધુ ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.

ગાઝાના પિડીતના નામે ૧૫૦૦ ડોલર દુબઇથી સિરિયા મોકલાયાનો ખુલાસો 2 - imageઅમદાવાદ ક્રાઇમબ્રાંચે એલીસબ્રીજમાં આવેલી રીગલ હોટલમાં દરોડો પાડીને અલી મેઘાત અલઝહેર નામના સિરિયાન નાગરિકને ઝડપી લીધો હતો. જે અન્ય  ત્રણ સિરિયન નાગરિક સાથે અમદાવાદ આવ્યો હતો. પરંતુ, ક્રાઇમબ્રાંચના દરોડાના કારણે ફરાર થઇ ગયા હતા. પોલીસે અલી મેઘાતની પુછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે

તેમણે સિરિયાની એક સામાજિક સંસ્થાની મદદથી ભારત આવ્યા હતા અને તેમણે ૧૫૦૦ ડોલર દુબઇથી સિરિયા મોકલ્યા હતા. જેથી પોલીસ સિરિયાની એનજીઓની વિગતો પણ તપાસી રહી છે.બીજી તરફ પોલીસે તપાસમાં વિગતો સામે આવી હતી કે ચારેય સિરિયન નાગરિકો અમદાવાદના પાંચ હોટલમાં રોકાયા હતા. પરંતુ, તેમણે ખોટા નામ લખાવ્યા હતા. ત્યારે હોટલોના સંચાલકો વિરૂદ્ધ ક્રાઇમબ્રાંચ દ્વારા  કાર્યવાહી કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત પર કમોસમી વરસાદનું સંકટ, આગાહી વચ્ચે દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ અને પવન સાથે માવઠું | IMD Warn…
GUJARAT

April 2, 2026
અમદાવાદ: ક્રિપ્ટો રોકાણના નામે 58 લાખની ઠગાઈ, ચાઈનીઝ ગેંગનો વધુ એક સાગરીત ઝડપાયો | Ahmedabad Crypto …

અંબાજી – “ચૈત્રી સુદ પુનમ – શ્રી હનુમાન જયંતિ ની ભવ્ય ઉજવણી કરાઈ.

Next Post
ભાજપના સ્થાનિક નેતાના ઇશારે પોલીસે મહિલાની ફરિયાદ ન નોંધી | BJP leader threaten lady who feed the do…

ભાજપના સ્થાનિક નેતાના ઇશારે પોલીસે મહિલાની ફરિયાદ ન નોંધી | BJP leader threaten lady who feed the do...

હવામાન વિભાગનું સાત દિવસનું એલર્ટ, જાણો કયા રાજ્યોમાં કઈ તારીખે પડશે ભારેથી અતિભારે વરસાદ | IMD Fore…

હવામાન વિભાગનું સાત દિવસનું એલર્ટ, જાણો કયા રાજ્યોમાં કઈ તારીખે પડશે ભારેથી અતિભારે વરસાદ | IMD Fore...

LRDની પરીક્ષામાં પુછાયેલા વ્યાકરણના પ્રશ્નથી પરીક્ષાર્થીઓ ચિંતિત | youth demanded cut off 10 marks i…

LRDની પરીક્ષામાં પુછાયેલા વ્યાકરણના પ્રશ્નથી પરીક્ષાર્થીઓ ચિંતિત | youth demanded cut off 10 marks i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવી ચલણી નોટોના બંડલ માટે બેંકોમાં અઠવાડિયા સુધી ભીડ રહી | Banks were crowded for weeks for bundles …

5 months ago
આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા પર 571 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ, ACBએ હાથ ધરી તપાસ | acb fir against satyendra jain cctv project bribe cas

1 year ago
મહિલા સાથે ૧.૪૯ કરોડની ઠગાઇમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 1 49 c…

7 months ago
માતાને મેસેજ કરતા યુવક પર પુત્રનો કાચની બોટલથી હુમલો | Son attacks young man with glass bottle while…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News