gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાડીને નુકસાન કેમ કર્યું કહી ટ્રાવેલ્સ માલિકે ડ્રાઇવરને ધોકાથી માર માર્યો | Travels owner beats up d…

G METRO NEWS by G METRO NEWS
November 11, 2025
in GUJARAT
0 0
0
ગાડીને નુકસાન કેમ કર્યું કહી ટ્રાવેલ્સ માલિકે ડ્રાઇવરને ધોકાથી માર માર્યો | Travels owner beats up d…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર શહેરના સેક્ટર-૨૩માં

કપાયેલા ઝાડના થડિયા ઉપર ટાયર ચડી જતા ઠપકો આપીને હુમલો કરતા પોલીસ ફરિયાદ

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના સેક્ટર ૨૩ માંઆવેલા શિવ ટ્રાવેલ્સની ઓફિસે
ગાડીમાં થયેલા નજીવા નુકસાન બાબતે ઉશ્કેરાયેલા માલિકે પોતાના જ કર્મચારીને લાકડાના
ધોકાથી માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. આ હુમલામાં
કર્મચારીના જમણા હાથના કાંડાના ભાગે ફ્રેક્ચર થયું છે. પોલીસે ટ્રાવેલ્સના માલિક
વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર
શહેરના સેક્ટર ૨૨ માં રહેતા મુકેશભાઈ બાબુભાઈ રાવળ છેલ્લા કેટલાક દિવસોથી
સેક્ટર-૨૩ ખાતે આવેલી શિવ ટ્રાવેલ્સની ઓફિસે ગાડીઓની સાફ-સફાઈ અને અન્ય કામકાજ
માટે જતા હતા. ગત ગુરુવારે સાંજના સમયે ટ્રાવેલ્સના માલિક કોલવડાના ભગીરથસિંહ
વાઘેલાની ઇનોવા ગાડીનું પંચર કરાવવા માટે મુકેશભાઈ ગયા હતા. ટાયર બદલાવી પરત ફરતી
વખતે
, સેક્ટર-૨૫
રેલવે ફાટક નજીક રોડ પર ગાડી વાળતી વખતે
,
ગાડીનું ટાયર રસ્તા પર પડેલા કાપેલા ઝાડના થડિયા ઉપર ચડી ગયું હતું. આના કારણે
ગાડીના ડ્રાઇવર સાઇડના ટાયરનું ફૂટ્રેસ તૂટી ગયું હતું. આ નુકસાનની જાણ થતાં
ભગીરથસિંહ વાઘેલાએ મુકેશભાઈને સેક્ટર-૨૩ સ્થિત શિવ ટ્રાવેલ્સની ઓફિસે બોલાવ્યા
હતા. ત્યાં તેં ગાડી કેમ ઝાડના થડિયા પર ચડાવેલ છે
? તેમ કહી મુકેશભાઈને જેમ ફાવે તેમ બોલવા લાગ્યા હતા.
ઉશ્કેરાઈને
, ભગીરથસિંહે
ઓફિસની બાજુમાં પડેલા લાકડાના ડંડા વડે મુકેશભાઈને માર માર્યો હતો. જેના પગલે
તેમના હાથમાં ફ્રેક્ચર થયું હતું જ્યારે અન્ય ઈજાઓ પહોંચી હતી જોકે સમાધાન નહીં
થતાં તેમણે ગાંધીનગર સિવિલમાં સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટ: સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી માસૂમ ભાઈ-બહેનના મોત, નેપાળી પરિવાર બે અઠવાડિયા પહેલા જ નોકરી પર …
GUJARAT

March 30, 2026
વિકાસની માત્ર વાતો! ગોધરામાં ખંડેર શાળાના જર્જરિત ઓરડામાં ચાલે છે આધાર સેન્ટર, મોટી હોનારતની રાહ જુએ…

‘ભાજપ પરિવારવાદ મુદ્દે બે મોઢાની વાતો કરે છે’: ઉમરેઠમાં દિવંગત MLAના પુત્રને જ ટિકિટ અપાતા કોંગ્રેસન…

Next Post
ખાણ ખનીજના મહિલા અધિકારી ઉપર હુમલો કરી માફિયા ડમ્પર છોડાવી ગયા | Mafia dumper attacked female mining…

ખાણ ખનીજના મહિલા અધિકારી ઉપર હુમલો કરી માફિયા ડમ્પર છોડાવી ગયા | Mafia dumper attacked female mining...

ચાલુ ટ્રેનમાં મહિલાના રૃા. ૧૬૪ લાખના પર્સની ચોરી | Rs non ewe train 164 lakh ra soläni seni ewe trai…

ચાલુ ટ્રેનમાં મહિલાના રૃા. ૧૬૪ લાખના પર્સની ચોરી | Rs non ewe train 164 lakh ra soläni seni ewe trai...

એક્ઝિટ પોલમાં બિહારમાં ફરી એક વખત એનડીએ સત્તામાં આવશે | bihar exit polls 2025

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જ્યારે ગુજરાત પર હુમલા બાદ ભારતીય નેવીએ કરાંચી પર છોડી હતી મિસાઇલ: જાણો ઓપરેશન પાયથન વિશે | when ind…

11 months ago
સોનું ફરી ઉછળીને રૂ.97,500: ચાર દિવસમાં રૂ.4500 તૂટયા પછી આજે રૂ.1500 ઉંચકાયા | Gold rebounds to Rs …

કાર ભાડે રાખી વગે કરી દેતો ભેજાબાજ પકડાયો, 11 કાર ફટકારી મારી | accused caught who took car on rent …

3 weeks ago
આવીને પત્નીને તમાચો ઝીંક્યો, બંને વચ્ચે ઝપાઝપી બાદ ફાયરિંગ શરૂ કર્યું | He came and slapped his wife…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News