gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એક્ઝિટ પોલમાં બિહારમાં ફરી એક વખત એનડીએ સત્તામાં આવશે | bihar exit polls 2025

G METRO NEWS by G METRO NEWS
November 11, 2025
in INDIA
0 0
0
એક્ઝિટ પોલમાં બિહારમાં ફરી એક વખત એનડીએ સત્તામાં આવશે | bihar exit polls 2025
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     પટણા,
તા. ૧૧એક્ઝિટ પોલમાં બિહારમાં ફરી એક વખત એનડીએ સત્તામાં આવશે 1 - image

બિહારમાં બીજા અને અંતિમ તબક્કાની ચૂંટણીમાં ૧૨૨ વિધાનસભા
બેઠકો પર આજે વિક્રમજનક ૬૯ ટકા મતદાન થયું હતું. આ સાથે જ એક મહિનાથી ચાલી રહેલી
ચૂંટણી કવાયતનો અંત આવ્યો છે.

બીજા અને અંતિમ તબક્કાની ચૂંટણી પૂર્ણ થતાં જ આજે એક્ઝિટ
પોલનાં તારણો જાહેર કરવામાં આવ્યા હતાં. મોટા ભાગનાં એક્ઝિટ પોલમાં એનડીએને બમ્પર
બહુમતી મળવાનો દાવો કરવામાં આવ્યો છે.

૬ નવેમ્બરે પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ૧૨૧ વિધાનસભા બેઠકો પર
૬૫.૦૯ ટકા મતદાન થયું છે. ૧૪ નવેમ્બરે મત ગણતરી કરવામાં આવશે. ૧૪ નવેમ્બરે બપોર
સુધીમાં એ નક્કી થઇ જશે કે રાજ્યમાં કોની સરકાર રચાશે અને કોણ મુખ્યપ્રધાન બનશે.

પત્રકાર પરિષદને સંબોધતા બિહારના મુખ્ય ચૂંટણી અધિકારી
વિનોદ સિંહ ગુંજિયાલે જણાવ્યું હતું કે વિધાનસભા ચૂંટણીનાં બીજા અને અંતિમ
તબક્કાની ચૂંટણીમાં ૬૮.૭૯ ટકા મતદાન થયું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો બંને તબક્કાની ચૂંટણીમાં
કુલ ૬૬.૯૦ ટકા મતદાન થયું છે. જે છેલ્લી વિધાનસભા ચૂંટણી કરતા ૯.૬ ટકા વધારે છે.
૨૦૨૦ની વિધાનસભા ચૂંટણીમાં ૫૭.૨૯ ટકા મતદાન થયું હતું.

મતદાનની ઉંચી ટકાવારીને કારણે એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન
બંને ઉત્સાહમાં છે. રાજદ પ્રમુખ તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે એનડીએનાં શાસનથી ત્રાસીને
મતદારોએ મોટી સંખ્યામાં મતદાન કર્યુ છે. બીજી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે
મતદાનની ઉંચી ટકાવારીનો અર્થ હમેશા સત્તા વિરોધી લહેર થતો નથી.

એક વર્ષ પહેલા જન સુરાજ પાર્ટીની રચના કરનારા પ્રશાંત
કિશોરે જણાવ્યું હતું કે તેમની એક વર્ષ જૂની પાર્ટી આ વખતની ચૂંટણીમાં પોતાની અસર
દેખાડશે. તેમણે શિક્ષણ અને રોજગારીનું વચન આપ્યું હતું.

બીજા તબક્કાની ચૂંટણી કોંગ્રેસ માટે મહત્ત્વપૂર્ણ હતી
કારણકે ૨૦૨૦ની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી ૧૯ બેઠકોમાંથી ૧૨ બેઠકો પર આ તબક્કામાં
મતદાન થયું છે.

આજે જાહેર કરવામાં એક્ઝિટ પોલમાં પ્રશાંત કિશોરનાં નવા પક્ષ
જન સુરાજ પાર્ટીનો નિરાશાજનક દેખાવ રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.

બિહારમાં વિધાનસભાની કુલ ૨૪૩ બેઠકો છે. બહુમતી માટે ૧૨૨
બેઠકોની જરૃર છે. બિહારમાં એનડીએના ઘટક દળો ભાજપ
, જદયુ,
એલજીપી (રામ વિલાસ)એ સાથે મળીને ચૂંટણી લડી હતી. જ્યારે ઇન્ડિયા ગઠબંધનના ઘટક
દળો કોંગ્રેસ
, રાજદ અને
ડાબેરી પક્ષોએ સાથે મળીને ચૂંટણી લડી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
લાયસન્સ વગર વાહન ચલાવતા પિતા સામે ફરિયાદ | Emon sarafo a turufi an wawa pasiken nge ese wor an licen…

લાયસન્સ વગર વાહન ચલાવતા પિતા સામે ફરિયાદ | Emon sarafo a turufi an wawa pasiken nge ese wor an licen...

ગામના બે ભાઈઓના ત્રાસથી કંટાળીને રાજસ્થાનના યુવાને આપઘાત કરી લીધો | A young man from Rajasthan commi…

ગામના બે ભાઈઓના ત્રાસથી કંટાળીને રાજસ્થાનના યુવાને આપઘાત કરી લીધો | A young man from Rajasthan commi...

દિલ્હી વિસ્ફોટ ‘આત્મઘાતી હુમલો’, મહિલા આતંકીની સંડોવણી

દિલ્હી વિસ્ફોટ 'આત્મઘાતી હુમલો', મહિલા આતંકીની સંડોવણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતમાં સોનાનો મોટો ભંડાર મળ્યો, 4 જગ્યાએ કરાશે માઈનિંગ, કિંમત હજારો કરોડોમાં ઉપજશે | Huge Gold Rese…

ભારતમાં સોનાનો મોટો ભંડાર મળ્યો, 4 જગ્યાએ કરાશે માઈનિંગ, કિંમત હજારો કરોડોમાં ઉપજશે | Huge Gold Rese…

2 weeks ago
ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનો દોર : હિમાચલ અને ઉત્તરાખંડના તળાવો થીજી ગયા, ટુરિસ્ટ ગેલમાં

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનો દોર : હિમાચલ અને ઉત્તરાખંડના તળાવો થીજી ગયા, ટુરિસ્ટ ગેલમાં

7 months ago
અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સની ‘સરપ્રાઈઝ વિઝિટ’: કેન્સર સામે લડતા દર્દીઓની હિંમત વધારી | gujarat titans…

અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સની ‘સરપ્રાઈઝ વિઝિટ’: કેન્સર સામે લડતા દર્દીઓની હિંમત વધારી | gujarat titans…

2 months ago
1 સપ્ટેમ્બરથી ચાંદીના ઘરેણાં પર પણ હૉલમાર્ક ફરજિયાત, નિયમ બદલાયો; જાણો ફાયદા | silver jewellery hall…

1 સપ્ટેમ્બરથી ચાંદીના ઘરેણાં પર પણ હૉલમાર્ક ફરજિયાત, નિયમ બદલાયો; જાણો ફાયદા | silver jewellery hall…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News