gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ગામડાઓ ભઠ્ઠી બનતા લોકો માટીના મકાનો, ચેકડેમ-તળાવો તરફ વળ્યા | As villages became furnaces people tur…

G METRO NEWS by G METRO NEWS
May 12, 2025
in INDIA
0 0
0
ગામડાઓ ભઠ્ઠી બનતા લોકો માટીના મકાનો, ચેકડેમ-તળાવો તરફ વળ્યા | As villages became furnaces people tur…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મધ્ય પ્રદેશના ગામડાઓમાં તાપમાન 50 ડિગ્રીએ પહોંચ્યું હતું

– ખેતીનું કામ બપોર સુધીમાં પુરુ કરવા મજબુર, ગરમીને કારણે પશુઓમાં દુધ આપવાનું પ્રમાણ ઘટતા ગામડાઓમાં ચિંતા વધી

– મકાનો બનાવવામાં સિમેન્ટના સ્થાને માટીનો ઉપયોગ થવા લાગ્યો, છાંયડા માટે ઘટાદાર વૃક્ષોની માગ વધી

નવી દિલ્હી: વધી રહેલા તાપમાનની અસર શહેરોની સાથે ગ્રામ્ય વિસ્તારો પર પણ થવા લાગી છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ તાપમાન વધી રહ્યું છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે હવે ગ્રામ્ય વિસ્તારના લોકો પરંપરાગત ઓછા ખર્ચાળ રસ્તા અપનાવી રહ્યા છે. જેમાં ચેકડેમ, તળાવોથી પાણીનો સંગ્રહ વધારવો તેમજ મકાન એવા બનાવવા કે જેથી ઉંચા તાપમાનનો પણ સામનો કરી શકાય.   ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત અને રાજસ્થાન સહિતના કેટલાક રાજ્યોમાં હીટવેવના સમયમાં સાતથી આઠ દિવસનો વધારો થઇ શકે છે. મધ્ય પ્રદેશના ભરવાણી જિલ્લામાં ગયા વર્ષે તાપમાન ૫૦ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. આ ઉંચા તાપમાનની અસરોને પહોંચી વળવા માટે મધ્ય પ્રદેશમાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકો પરંપરાગત જીવન તરફ પાછા વળવા લાગ્યા છે. મધ્ય પ્રદેશના માંડલા તાલુકાના બીજાદંડી વિસ્તારમાં રહેતી માલતી યાદવે પીટીઆઇને જણાવ્યું હતું કે એક સમયે અમારા ગામમાં પાણી મૂલ્યવાન ગણાતું હતું. પાણીની ભારે અછત રહેતી, જે વહેલા ઉઠે તેને પાણી મળતું હતું. બાકી લોકો પાણી વગર રહી જતા હતા. ભાગસુર ગામની રહેવાસી સીમા નારગવેએ કહ્યું હતું કે અમારા ગામમાં એટલુ તાપમાન વધી જાય છે કે રાત્રે ૧૦ વાગ્યા સુધી ઘરની દિવાલો સળગતી હોય એટલી ગરમ રહે છે. આ પ્રકારની કુદરતી આફતોને પહોંચી વળવા માટે અમે હવે ચેકડેમ બનાવવા લાગ્યા છીએ. 

માલતી અને અન્ય મહિલાઓએ એક ગુ્રપ બનાવીને ગામમાં જાતે જ ચેકડેમ તૈયાર કરવાનું શરૂ કરી દીધુ છે. કેટલીક મહિલાઓ તળાવો તૈયાર કરવા લાગી છે. સીમા નામની એક મહિલાએ કહ્યું હતું કે હવે લોકો ઇંટોમાં સિમેન્ટની જગ્યાએ પરંપરાગત માટીનો ઉપયોગ કરીને ઘર બનાવે છે. માટીના મકાનો વધુ ઠંડા રહેતા હોય છે. અમારા દુધાળા પશુઓની ચામડી બળી જાય છે જેને કારણે દુધ આપવાનું બંધ કરી દે છે. માત્ર પશુઓ જ નહીં માનવીઓ અને ખાસ કરીને મહિલાઓએ બહુ સહન કરવું પડે છે. ઝારખંડના ગરવા જિલ્લાના ૪૦ વર્ષીય ખેડૂત કુંતી દેવી સૂર્યોદય થાય તે પહેલા જ પોતાનું કામ શરૂ કરી દે છે. ઉત્તર પ્રદેશના બુંદેલખંડ પ્રાંતના ખેડૂતો હવે એવા વૃક્ષો વધારે વાવવા લાગ્યા છે કે જે ઘટાદાર હોય જેથી છાંયડો મળી રહે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
શસ્ત્રવિરામ બાદ સોશિયલ મીડિયા પર ઇંદિરા ગાંધી ટ્રેન્ડ, 5 લાખ પોસ્ટ | Indira Gandhi trend on social m…

શસ્ત્રવિરામ બાદ સોશિયલ મીડિયા પર ઇંદિરા ગાંધી ટ્રેન્ડ, 5 લાખ પોસ્ટ | Indira Gandhi trend on social m...

અમેરિકી કંપનીએ સ્પેસ કાર્યક્રમ માટે ઈસરો સાથે સહયોગનો સંકેત આપ્યો | American company hints at collab…

અમેરિકી કંપનીએ સ્પેસ કાર્યક્રમ માટે ઈસરો સાથે સહયોગનો સંકેત આપ્યો | American company hints at collab...

કાશ્મીરમાં કોઈની મધ્યસ્થીની જરૂર નહીં, ચર્ચા માત્ર પીઓકે મુદ્દે | No need for mediation in Kashmir d…

કાશ્મીરમાં કોઈની મધ્યસ્થીની જરૂર નહીં, ચર્ચા માત્ર પીઓકે મુદ્દે | No need for mediation in Kashmir d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત આવી રહ્યા છો? કસ્ટમ્સ વિભાગે સામાન અને સોનાની મર્યાદા અંગેના નિયમો જાહેર કર્યા | Flying into In…

ભારત આવી રહ્યા છો? કસ્ટમ્સ વિભાગે સામાન અને સોનાની મર્યાદા અંગેના નિયમો જાહેર કર્યા | Flying into In…

6 months ago
પાકિસ્તાનના આતંકવાદને હવા આપવાનું બંધ કરો: જયશંકરનો પોલેન્ડને જવાબ, ટેરિફ અંગે પણ મોટું નિવેદન | Nat…

પાકિસ્તાનના આતંકવાદને હવા આપવાનું બંધ કરો: જયશંકરનો પોલેન્ડને જવાબ, ટેરિફ અંગે પણ મોટું નિવેદન | Nat…

7 months ago
દિલ્હીમાં આતંકી હુમલાનાં ખતરાને પગલે હાઇ એલર્ટ, સુરક્ષા વધારવામાં આવી | Delhi on high alert security…

દિલ્હીમાં આતંકી હુમલાનાં ખતરાને પગલે હાઇ એલર્ટ, સુરક્ષા વધારવામાં આવી | Delhi on high alert security…

3 months ago
આખરે હડતાળ સમેટાઈ, વાજબી ભાવના દુકાનદારોની માગણીઓ સામે સરકારે ઝૂકવું પડ્યું | gujarat ration shops s…

આખરે હડતાળ સમેટાઈ, વાજબી ભાવના દુકાનદારોની માગણીઓ સામે સરકારે ઝૂકવું પડ્યું | gujarat ration shops s…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News