gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘ગામમાં કોઈ દીકરી દેવા રાજી નથી…’ અમરેલીના આ ગામમાં બારેમાસ ભરેલા રહેતા પાણીથી હાલાકી, ગ્રામજનોએ પ…

G METRO NEWS by G METRO NEWS
July 23, 2025
in GUJARAT
0 0
0
‘ગામમાં કોઈ દીકરી દેવા રાજી નથી…’ અમરેલીના આ ગામમાં બારેમાસ ભરેલા રહેતા પાણીથી હાલાકી, ગ્રામજનોએ પ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News: ગુજરાતના વિકાસનો ઢોલ દેશભરમાં પીટવામાં આવે છે. પરંતુ, ચોમાસું આવતાની સાથે જ તેની વાસ્તવિકતા છતી થઈ જાય છે. આમ તો ચોમાસાની ઋતુંમાં રાજ્યભરમાં દરેક જગ્યાએ પાણી ભરાતા હોય છે. પરંતુ, ત્યારબાદ તાત્કાલિક તેનો નિકાલ પણ કરી દેવામાં આવતો હોય છે. પરંતુ, અમરેલીના ગામડાઓમાં સ્થિતિ કંઈક જુદી જ છે. 

એક દાયકાથી અમરેલીના ગામડાની પરિસ્થિતિ

છેલ્લા એક દાયકાથી અમરેલીના ગામડાઓમાં ગ્રામજનો હાલાકીનો સામનો કરી રહ્યા છે. હવે તો આવા પ્રશ્નોની રજૂઆત કરતા પણ લોકોની આંખોમાં પાણી આવી જાય છે. તેમ છતાં તંત્રને ન તો આ લોકોની પીડા દેખાય છે અને ન તો તેમના આંસુ. ગામના લોકો પોતાની મૂળભૂત જરૂરિયાતો મેળવવા માટે પણ વલખા મારી રહ્યા છે. 

આ પણ વાંચોઃ જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાંથી નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે પરપ્રાંતિય શખ્સ SOGના હાથે પકડાયો

અમરેલીના બાબરા તાલુકાના તાઇવદર ગામના આ દ્રશ્યો ભલભલાને કંપાવી નાખે તેવા છે, એક વૃદ્ધના આંસુ તંત્રને દેખાતા નથી, ખદમદતા કિચડમાં ચાલવા મજબૂર બાળકો અને મહિલાઓની વેદના તંત્રને ધ્યાને ક્યારે પડશે? બાબરાના તાઇવદર ગામે મુખ્ય માર્ગ ઉપર છેલ્લા પાંચ વર્ષથી ગોઠણ સમા પાણી ભરેલા રહે છે, પાણીનો યોગ્ય નિકાલ કરવામાં નાકામ તંત્રના પાપે વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ ખરાબ થઈ રહ્યું છે. ગામ આખામાં સ્ટ્રીટ લાઇટ નહીં હોવાના કારણે અંધારામાં મહિલાઓ અને વૃદ્ધો ઘરની બહાર નીકળી નથી શકતા, ગામમાં આસપાસના ઘરોમાં બીમારીઓ પણ વકરી રહી છે, શાળાએ જતા વિદ્યાર્થીઓએ પાણીના કારણે શાળાએ પહોંચે એ પહેલા કીચડથી કપડા ખરાબ થઈ જાય છે. તેમ છતાં તંત્ર પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી કરી રહ્યું

'ગામમાં કોઈ દીકરી દેવા રાજી નથી...' અમરેલીના આ ગામમાં બારેમાસ ભરેલા રહેતા પાણીથી હાલાકી, ગ્રામજનોએ પીડા ઠાલવી 2 - image

ગ્રામજનોની વેદના

આ બાબતે કનુભાઈ ખાસડે જણાવ્યું કે, ‘અમારે ત્યાં દર વર્ષે ચોમાસામાં આ તકલીફ હોય છે અને ઉનાળામાં પણ આ જ ગટરનું પાણી ચારે બાજું ફેલાયેલું હોય છે. એટલે આ સમસ્યા ફક્ત ચોમાસા પૂરતી નહીં પરંતુ, બારેય માસની છે. કેટલીય વાર આ વિશે વિનંતી કરે છે રજૂઆત કરી છે, તેમ છતાં કોઈ અમારી વાતને ધ્યાને લેતું નથી. એકવાર ટીડીઓ સાહેબ આવ્યા પરંતુ, અમારા કપડા બગડે એવું કરીને બહારથી બહાર જ જતા રહ્યા.’ 

'ગામમાં કોઈ દીકરી દેવા રાજી નથી...' અમરેલીના આ ગામમાં બારેમાસ ભરેલા રહેતા પાણીથી હાલાકી, ગ્રામજનોએ પીડા ઠાલવી 3 - image

આ પણ વાંચોઃ ગંભીરા બ્રિજ તૂટ્યા પછી ડહાપણ સૂઝ્યું, પુલોની ગુણવત્તા તપાસવા મોબાઈલ બ્રિજ ઈન્વેસ્ટિગેશન યુનિટ સક્રિય

કોઈ દીકરી આપવા પણ રાજી નથી

આ વિશે વધુ વાત કરતા ગામના સંજયભાઈએ જણાવ્યું કે, ‘અહીં અમારા ગામની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ચારે બાજું નકરો ગંદવેડો છે. બાળકો શાળાએ નથી જઈ શકતા. આ સિવાય કોઈ અમારા ગામે દીકરી દેવા પણ તૈયાર નથી. અવાર-નવાર રજૂઆત કરી હોવા છતા કોઈ પ્રકારનું ધ્યાન દેવામાં નથી આવતું. મત લેવા હોય ત્યારે ભાજપના નેતાઓ દોડી-દોડીને આવે છે, પરંતુ હવે તો કોઈ ધ્યાન પણ આપતું નથી. બધા બારોબાર જતા રહે છે, કોઈ ગામમાં પણ આવતું નથી.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રજા ભાજપથી નારાજ હતી પણ કોંગ્રેસને જીતાડવા રાજી નહોતી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ‘પોસ્ટમોર્ટમ’ | …
GUJARAT

પ્રજા ભાજપથી નારાજ હતી પણ કોંગ્રેસને જીતાડવા રાજી નહોતી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ‘પોસ્ટમોર્ટમ’ | …

May 18, 2026
બહાનું યુદ્ધનું પણ દાનત લૂંટની: ગુજરાત સરકારે પેટ્રોલ-ડીઝલ પર વેટના નામે 42 હજાર કરોડ ખંખેર્યા | Guj…
GUJARAT

બહાનું યુદ્ધનું પણ દાનત લૂંટની: ગુજરાત સરકારે પેટ્રોલ-ડીઝલ પર વેટના નામે 42 હજાર કરોડ ખંખેર્યા | Guj…

May 18, 2026
કાશ્મીર ફરવા ગયેલા અમદાવાદના ટુરિસ્ટની કાર ખીણમાં ખાબકી, 2ના મોત, 2 ઈજાગ્રસ્ત | Ahmedabad Tourists D…
GUJARAT

કાશ્મીર ફરવા ગયેલા અમદાવાદના ટુરિસ્ટની કાર ખીણમાં ખાબકી, 2ના મોત, 2 ઈજાગ્રસ્ત | Ahmedabad Tourists D…

May 18, 2026
Next Post
જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાંથી નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે પરપ્રાંતિય શખ્સ SOGના હાથે પકડાય…

જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાંથી નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે પરપ્રાંતિય શખ્સ SOGના હાથે પકડાય...

અમદાવાદ પ્લેન ક્રેશ: દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બ્રિટિશ નાગરિકોના પરિવારોને ખોટા મૃતદેહો મોકલી દેવાતા…

અમદાવાદ પ્લેન ક્રેશ: દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બ્રિટિશ નાગરિકોના પરિવારોને ખોટા મૃતદેહો મોકલી દેવાતા...

ગંભીરા બ્રિજ તૂટ્યા પછી ડહાપણ સૂઝ્યું, પુલોની ગુણવત્તા તપાસવા મોબાઈલ બ્રિજ ઈન્વેસ્ટિગેશન યુનિટ સક્રિ…

ગંભીરા બ્રિજ તૂટ્યા પછી ડહાપણ સૂઝ્યું, પુલોની ગુણવત્તા તપાસવા મોબાઈલ બ્રિજ ઈન્વેસ્ટિગેશન યુનિટ સક્રિ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફ્લેટ વેચાણ આપવાનું કહીને લોનના ૧૯ લાખ લઇને સિનિયર સિટીઝન સાથે ઠગાઇ | ahmedabad crime branch reporte…

ફ્લેટ વેચાણ આપવાનું કહીને લોનના ૧૯ લાખ લઇને સિનિયર સિટીઝન સાથે ઠગાઇ | ahmedabad crime branch reporte…

3 months ago
તારાપુર- વટામણ હાઈવે ઉપર ગાયને અથડાઈ ટ્રાવેલર ગાડી પલટી ગઈ | Traveler vehicle overturned after hitti…

તારાપુર- વટામણ હાઈવે ઉપર ગાયને અથડાઈ ટ્રાવેલર ગાડી પલટી ગઈ | Traveler vehicle overturned after hitti…

9 months ago
કાશ્મીરમાં ‘ચિલ્લાઇ કલાન’ વચ્ચે આતંકીઓને શોધી ઠાર કરવાનું સૈન્યનું ઓપરેશન શરૂ

કાશ્મીરમાં ‘ચિલ્લાઇ કલાન’ વચ્ચે આતંકીઓને શોધી ઠાર કરવાનું સૈન્યનું ઓપરેશન શરૂ

5 months ago
રાજકોટમાં 1352 આરોપીઓની ‘કુંડળી’ તૈયાર કરી રહેલી પોલીસ | Police preparing ‘Kundli’ of 1352 accused i…

રાજકોટમાં 1352 આરોપીઓની ‘કુંડળી’ તૈયાર કરી રહેલી પોલીસ | Police preparing ‘Kundli’ of 1352 accused i…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News