gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

હવે મંદિરો અને ચેરિટેબલ ટ્રસ્ટો પણ કરી શકશે શેરબજારમાં રોકાણ, જાણો કયા રાજ્યે આપી મંજૂરી | maharshtr…

G METRO NEWS by G METRO NEWS
July 29, 2025
in Business
0 0
0
હવે મંદિરો અને ચેરિટેબલ ટ્રસ્ટો પણ કરી શકશે શેરબજારમાં રોકાણ, જાણો કયા રાજ્યે આપી મંજૂરી | maharshtr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Maharashtra Temples Trust Investment Guidelines: પ્રતિષ્ઠિત મંદિરો અને ચેરિટેબલ ટ્રસ્ટ ટૂંક સમયમાં ભારતના નાણાકીય બજારોમાં સક્રિય રોકાણકાર બની શકે છે. મહારાષ્ટ્ર સરકારે 21 જુલાઈ, 2025થી અમલમાં આવેલા એક વ્યાપક સુધારા સાથે જાહેર ટ્રસ્ટોને કુલ ભંડોળના 50 ટકા સુધી રકમ મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઇક્વિટીમાં રોકાણ કરવા મંજૂરી આપી છે. દાયકાથી ધાર્મિક અને સામાજિક કલ્યાણ સંસ્થાઓ સહિતના જાહેર ટ્રસ્ટ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) અને પોસ્ટ ઓફિસ યોજનાઓ જેવા પરંપરાગત સાધનોમાં રોકાણ કરવા સુધી મર્યાદિત હતા. પરંતુ મહારાષ્ટ્ર સરકારના આ નિયમ બાદ પરિસ્થિતિ બદલાઈ જશે અને રાજ્ય સરકારે મ્યુચ્યુઅલ ફંડ્સ અને બોન્ડ્સમાં રોકાણને મંજૂરી આપી છે.

મહારાષ્ટ્ર સરકારનું મોટું પગલું

મહારાષ્ટ્રના ચેરિટી કમિશનરે ટ્રસ્ટોને તેમના રોકાણ પોર્ટફોલિયોમાં વૈવિધ્યકરણ કરવાની મંજૂરી આપતો આદેશ જાહેર કર્યો છે. આ પગલું ટ્રસ્ટ ફંડ મેનેજમેન્ટ પ્રેક્ટિસને સમકાલીન રોકાણ વ્યૂહરચનાઓનું પાલન કરવાની સાથે ફંડ વધારવા સક્ષમ બનાવે છે. નવા નિર્દેશ હેઠળ, જાહેર ટ્રસ્ટ હવે આ માધ્યમોમાં રોકાણ કરી શકે છે. 

આ સેગમેન્ટમાં કરી શકશે રોકાણ

  • ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઓછામાં ઓછું 65 ટકા રોકાણ
  • સેબી દ્વારા નિયમન કરાયેલ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ
  • બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટી જેવા ઈન્ડેક્સ પર નજર રાખતાં ETF 
  • સરકારી અને કોર્પોરેટ લોન સિક્યુરિટીઝ (ઓછામાં ઓછી 3-વર્ષની મેચ્યોરિટી)
  • 5,000 કરોડ કે તેથી વધુ માર્કેટ કેપ ધરાવતી કંપનીઓના શેર

આ પણ વાંચોઃ તમે ઓપરેશન સિંદૂરની શરૂઆતમાં જ સીઝફાયર કરી દીધું, સંસદમાં રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર

માર્ગદર્શિકા હેઠળ જ કરવાનું રહેશે રોકાણ

આ માર્ગદર્શિકા હેઠળ નીતિમાં સુગમતા સાથે જોખમ વ્યવસ્થાપન પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ટ્રસ્ટ માર્ગદર્શિકા હેઠળ જ રોકાણ કરી શકે છે. ટ્રસ્ટ એવી સિક્યુરિટીઝમાં જ રોકાણ કરી શકશે કે, જેની પાસે ઓછામાં ઓછી બે SEBI-રજિસ્ટર્ડ ક્રેડિટ રેટિંગ એજન્સીઓ તરફથી ઓછામાં ઓછા AA રેટિંગ હોવા જોઈએ. જ્યાં મલ્ટીપલ રેટિંગ અસ્તિત્વમાં છે, ત્યાં સૌથી ઓછા બે રેટિંગ ધ્યાનમાં લેવામાં આવશે.

અબજોનું રોકાણ થવાનો આશાવાદ

મહારાષ્ટ્ર રાજ્યના ચેરિટી કમિશનર કાર્યાલયના ડેટા અનુસાર, રાજ્યમાં 59,143 જાહેર ટ્રસ્ટ નોંધાયેલા છે. જોકે તેમના સામૂહિક ભંડોળના સત્તાવાર આંકડા ઉપલબ્ધ નથી, બજાર નિષ્ણાતો કહે છે કે આ સંસ્થાઓ સામૂહિક રીતે હજારો કરોડના ફંડનું સંચાલન કરે છે. કેટલાક નિષ્ણાતોના અંદાજ મુજબ, આ સુધારાથી સમય જતાં રોકાણ યોગ્ય સંપત્તિમાં રૂ. 5000થી રૂ. 10,000 કરોડ સુધીનો વધારો થઈ શકે છે. આ પગલું મ્યુચ્યુઅલ ફંડ્સ, ઇટીએફ અને ડેટ માર્કેટ માટે એક નવો અને મોટો રોકાણ આધાર પૂરો પાડશે.

હાલ ખાલી મહારાષ્ટ્રના જાહેર ટ્રસ્ટો જ કરી શકશે રોકાણ

હાલ આ માર્ગદર્શિકા માત્ર મહારાષ્ટ્ર સુધી સીમિત છે. આ ફેરફાર ચેરિટેબલ ફંડ્સના સંચાલનની રીતને બદલવાની ક્ષમતા ધરાવે છે, જે તેને વધુ કાર્યક્ષમ અને આધુનિક નાણાકીય વ્યૂહરચના સાથે સુસંગત બનાવે છે, જ્યારે જોખમ સંબંધિત નિયમોનું પાલન પણ કરે છે. એવી અપેક્ષા છે કે અન્ય રાજ્યો પણ ટૂંક સમયમાં આ પહેલોને અનુસરી શકે છે.

હવે મંદિરો અને ચેરિટેબલ ટ્રસ્ટો પણ કરી શકશે શેરબજારમાં રોકાણ, જાણો કયા રાજ્યે આપી મંજૂરી 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ડિમ્પલ યાદવ પર ટિપ્પણી કરનારા મૌલાના સાઝિદ રશીદીની નોઈડાના TV સ્ટૂડિયોમાં મારપીટ | maulana sajid ras…

ડિમ્પલ યાદવ પર ટિપ્પણી કરનારા મૌલાના સાઝિદ રશીદીની નોઈડાના TV સ્ટૂડિયોમાં મારપીટ | maulana sajid ras...

બિહાર ચૂંટણી પહેલા કાકાનો મોટો ખેલ, ભત્રીજા ચિરાગ પાસવાનના 38 નેતા RLJPમાં સામેલ કર્યા | Bihar Assem…

બિહાર ચૂંટણી પહેલા કાકાનો મોટો ખેલ, ભત્રીજા ચિરાગ પાસવાનના 38 નેતા RLJPમાં સામેલ કર્યા | Bihar Assem...

અખિલેશ યાદવે સંસદમાં ઉઠાવ્યો ભારત-ચીનનો મુદ્દો, કિરેન રિજિજુએ આપ્યો જવાબ | China Has Not Intruded In…

અખિલેશ યાદવે સંસદમાં ઉઠાવ્યો ભારત-ચીનનો મુદ્દો, કિરેન રિજિજુએ આપ્યો જવાબ | China Has Not Intruded In...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નર્મદામાં મનરેગા ટેન્ડર મુદ્દે ભાજપના જ સાંસદ અને ધારાસભ્ય આમને-સામને, સરકારમાં રજૂઆતથી રાજકારણ ગરમા…

નર્મદામાં મનરેગા ટેન્ડર મુદ્દે ભાજપના જ સાંસદ અને ધારાસભ્ય આમને-સામને, સરકારમાં રજૂઆતથી રાજકારણ ગરમા…

10 months ago
જામનગર ગ્રામ્યના ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાની બઢતી સાથે નર્મદા જિલ્લાના રાજપીપળામાં બદલી | Jamnagar R…

જામનગર ગ્રામ્યના ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાની બઢતી સાથે નર્મદા જિલ્લાના રાજપીપળામાં બદલી | Jamnagar R…

6 months ago
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથનું પોલીસ સમક્ષ સરન્ડર: POCSO કેસમાં લુક-આઉટ સર્ક્યુલર જાહેર…

કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથનું પોલીસ સમક્ષ સરન્ડર: POCSO કેસમાં લુક-આઉટ સર્ક્યુલર જાહેર…

1 month ago
મિડલ ઈસ્ટ યુદ્ધમાં જીવ ગુમાવનારા 20 ભારતીયોના મૃતદેહ સાથે કુવૈતથી કેરળ પહોંચ્યું વિમાન | 20 indian b…

મિડલ ઈસ્ટ યુદ્ધમાં જીવ ગુમાવનારા 20 ભારતીયોના મૃતદેહ સાથે કુવૈતથી કેરળ પહોંચ્યું વિમાન | 20 indian b…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News