gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગારિયાધારમાં રૂ. 15.47 લાખનો આલ્કોહોલિક કોલાનો જથ્થો ઝડપાયો | Alcoholic cola worth Rs 15 47 lakh sei…

G METRO NEWS by G METRO NEWS
September 7, 2025
in GUJARAT
0 0
0
ગારિયાધારમાં રૂ. 15.47 લાખનો આલ્કોહોલિક કોલાનો જથ્થો ઝડપાયો | Alcoholic cola worth Rs 15 47 lakh sei…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– દવાની અવેજમાં ચાલતો નશાનો કારોબાર ઝડપાયો

– સગા ભાઈઓએ પોતાના ઘરે નશાની અવેજમાં ચાલતા પીણાંની મીની ફેક્ટરી બનાવી દીધી હતી

ભાવનગર : ગારિયાધારમાં દવાની અવેજમાં ચાલતો નશાનો કારોબાર ઝડપાયો છે. ગારિયાધારના સીતારામનગરમાં આલ્કોહોલિક કોલાના રૂ.૧૫.૪૭ લાખની કિંમતના જથ્થા સાથે બે સગ્ગા ભાઈઓને ઝડપી લીધાં છે. બન્ને ભાઈઓએ પોતાના ઘરે નશાની અવેજમાં ચાલતા પીણાંની મીની ફેક્ટરી બનાવી દીધી છે. ગારિયાધાર પોલીસે ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.

ગારિયાધારમાં ન્યૂ માણીયા બ્રધર્સ નામની દુકાનેથી આજવા લાઈમ નામની આલ્કોહોલિક કન્ટેન્ટવાળી ૫૮૨ બોટલ કિંમત રૂ.૪૦,૭૪૦ સાથે ખુશાલ સવજીભાઈ માણીયા (રહે.ગોકુળધામ સોસાયટી, ગારિયાધાર)ને ગારિયાધાર પોલીસે ઝડપી લઈ પુછપરછ કરતા તે આ જથ્થો પોતાના ભાઈ જીજ્ઞોશ સવજીભાઈ માણીયા પાસેથી વેચાણ માટે ખરીદી હોવાનું તથા દેશી દારૂ પીવાની ટેવવાળા શખ્સો આવી બોટલ લેવા આવતા હોવાનું જણાવ્યું હતું. જે બાદ પોલીસે સીતારામનગરમાં આવેલ જીજ્ઞોશ સવજીભાઈ માણીયાના રહેણાંકે તપાસ કરતા  તેમના ઘરેથી અલગ-અલગ ફ્લેવરની આલ્કોહોલિક કોલાની બોટલ, ઈથેનોલ કેમીકલ ભરેલ ટીપ સહિત કુલ રૂ.૧૫.૪૭ લાખનો મુદ્દામાલ સાથે જીજ્ઞોશ સવજીભાઈ માણીયાને ઝડપી લઈ પુછપરછ કરતા તે આ જથ્થો પાલિતાણા ખાતે પારેખ ફુટવેરના નામે વેપાર કરતા જીલન પારેખ પાસેથી લાવ્યો હોવાનું અને પોતાના ભાઈ સાથે રહેણાંકી મકાને બનાવેલા શેડમાં જાતે પરફ્યુમજન્ય નશાયુક્ત આલ્કોહોલિક પ્રવાહીનું મેન્યુફેક્ચર કરી છૂટક અને જથ્થાબંધ વેચાણ કરતા હતા અને ઈથેનોલ (આલ્કોહોલ)નો જથ્થો તેઓ મુંબઈથી લાવ્યા હોવાની કબૂલાત આપી હતી. આ અંગે ગારિયાધાર પોલીસે ત્રણેય વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

Next Post
ભારે વરસાદથી લાખો હેક્ટર પાકને થયેલું નુકસાન | Heavy rains damage millions of hectares of crops

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

૪૯ કૃત્રિમ વિસર્જન કુંડ ઉપર અમદાવાદમાં ૧૧ હજારથી વધુ નાની-મોટી ગણેશ મૂર્તિનું વિસર્જન

સોનાનો ભાવ રૂ.1.50 લાખને પણ કુદાવી જશે : ગોલ્ડમેન સાક્સનો અંદાજ | Gold price will cross Rs 1 50 lakh…

સોનાનો ભાવ રૂ.1.50 લાખને પણ કુદાવી જશે : ગોલ્ડમેન સાક્સનો અંદાજ | Gold price will cross Rs 1 50 lakh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Indigo Crisis: એરલાઇન્સના આશ્વાસન વચ્ચે આજે પણ અમદાવાદમાં ઘણી ફ્લાઈટ્સ રદ, જુઓ યાદી | indigo crisis …

10 months ago
ક્વોરીઓમાં ખાણકામ પ્રવૃત્તિ બંધ થતા ગ્રીટના ભાવમાં ૩૦ ટકા વધારો કરાયો | Grit prices increase as mini…

11 months ago
વડોદરામાં રાત્રે વોક માટે નીકળેલી મહિલાનો મોબાઈલ લૂંટી સ્કુટર સવાર બે ગઠીયા ફરાર | 2 accused abscond…

1 year ago
જામનગરમાં પરિણીતાનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત | Married woman commits suicide in Jamna…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News