gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગિરનાર પરનાં તમામ ધામક સ્થળોએ લગાવાશે 108 આધુનિક સીસીટીવી | 108 modern CCTVs to be installed at all …

G METRO NEWS by G METRO NEWS
October 20, 2025
in GUJARAT
0 0
0
ગિરનાર પરનાં તમામ ધામક સ્થળોએ લગાવાશે 108 આધુનિક સીસીટીવી | 108 modern CCTVs to be installed at all …
0
VIEWS
Share on FacebookShare on Twitter

પોલીસકર્મીઓના સન્માન કાર્યક્રમમાં સંતોની જાહેરાત

જૈન સંતોએ 25 લાખ તો અન્ય સાધુ સંતોએ યથાશક્તિ યોગદાન જાહેર કર્યું, ગમે તે ખર્ચ થાય પણ ગિરનાર સીસીટીવીથી કવર કરવા નિર્ણય

જૂનાગઢ: ગોરખનાથ શિખર પર તોડફોડનો ભેદ ઉકેલનાર પોલીસકર્મીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જૈન અને સનાતન ધર્મના સાધુઓએ ગિરનાર પર્વત પરના તમામ ધામક સ્થળોએ સ્વખર્ચે આધુનિક સીસીટીવી કેમેરા લગાવવા નિર્ણય કર્યો હતો. આ અન્વયે જૈન સંતોએ ૨૫ લાખ અને અન્ય સાધુ-સંતોએ યથાયોગ્ય યોગદાન જાહેર કર્યું હતું.

ગોરખનાથ શિખર પર આવેલા મંદિરમાં તોડફોડ અને મૂર્તિ ખંડિત કરવાના કેસનો ભેદ ઉકેલવા બદલ આજે ગૌરક્ષનાથ આશ્રમ ખાતે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શેરનાથબાપુ, પરબના કરશનદાસજીબાપુ, હવેલીના પીયૂષબાવાશ્રી, હરિહરાનંદબાપુ, ઇન્દ્રભારતીબાપુ, જૈન સંત નમ્રમુનિજી, ભાઈ મહારાજ સહિતના સંતો-મહંતોએ ભેદ ઉકેલવામાં કામગીરી કરનાર ૧૦૮ પોલીસ કર્મીઓનું સન્માન કર્યું હતું.

આ કાર્યક્રમમાં જૈન સંતોએ સનાતન અને જૈન સમાજ એક જ હોવાનું જણાવ્યું હતું. સનાતન ધર્મના સંતોએ આ બાબતને આવકારી હતી.

આ સન્માન કાર્યક્રમમાં સાધુ-સંતોએ ભવિષ્યમાં આવી કોઈ ઘટનાં બને એ માટે ગિરનાર પર આવેલા તમામ ધામક સ્થળોએ આધુનિક ટેકનોલોજી ધરાવતા સીસીટીવી કેમરા ફિટ કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો.

કેમેરા ફિટ કરવા માટે જૈન સંતોએ ૨૫ લાખ  જ્યારે ભવનાથ ક્ષેત્ર તેમજ સતાધાર, ચાપરડા, પરબ, ધોરાજી સહિતની જગ્યાના સંતો તેમજ અને તેમના પ્રતિનિધિઓએ પોતાના તરફથી આથક યોગદાન આપવા જાહેરાત કરી હતી.

ગમે એટલો ખર્ચ થાય પરંતુ ગિરનાર મુખ્ય સીડી અને પાછળની સીડી તેમજ જંગલ સહિતના વિસ્તારને સીસીટીવી કેમેરામાંથી કવર કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Next Post
દિપાવલીનાં અનેકવિધ મહત્ત્વઃ પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિનો અનોખો સંગમ | The multiple significance of …

દિપાવલીનાં અનેકવિધ મહત્ત્વઃ પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિનો અનોખો સંગમ | The multiple significance of ...

‘સ્વદેશી વસ્તુઓ અપનાવો, સોશિયલ મીડિયા પર..’, દિવાળીએ PM મોદીની દેશવાસીઓને અપીલ

'સ્વદેશી વસ્તુઓ અપનાવો, સોશિયલ મીડિયા પર..', દિવાળીએ PM મોદીની દેશવાસીઓને અપીલ

હાસ્ય, લાગણી અને હિંમતનું મિશ્રણ – ચણિયા ટોળી એક સંપૂર્ણ પરિવારિક મનોરંજન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોરસદની હોસ્પિટલમાં મેનેજરે સાથી કર્મીઓ સાથે મળી 24 લાખની ઠગાઇ કરી | Manager along with fellow emplo…

9 months ago
મ્યુનિ.બોર્ડને ડિજિટલ બનાવવાની પહેલ , અમદાવાદના કોર્પોરેટરોને એજન્ડાને બદલે ટેબલેટ અપાશે | Initiativ…

ડમી શાળાનાં વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી શકશે નહીં : સીબીએસઇ | Students from dummy schools will n…

2 years ago
બૂટ ચંપલના ધંધામાં ખોટ જતાં છૂટા પડેલા બે ભાગીદારો વચ્ચે તકરાર,એક ભાગીદારે ઉઘરાણી કરી માર માર્યો | A…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News