gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગીર સોમનાથ જિ.પં.ના સદસ્ય અને સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખને અઢી વર્ષની કેદની સજા | Gir Somnath BJP…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2025
in GUJARAT
0 0
0
ગીર સોમનાથ જિ.પં.ના સદસ્ય અને સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખને અઢી વર્ષની કેદની સજા | Gir Somnath BJP…
1
VIEWS
Share on FacebookShare on Twitter

સુત્રાપાડા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટનો ચુકાદો : વર્ષ- 2019માં ગોરખમઢી ગામના યુવકને ઘરે બોલાવીને બેફામ માર મારવાનાં પ્રકરણમાં બન્ને રાજકીય આગેવાન સહિત 4 આરોપીઓ કસુરવાર ઠર્યા

વેરાવળ, : ગીર સોમનાથ જિલ્લા પંચાયતના સદસ્ય અને સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ સહિત ચાર શખ્સોને સુત્રાપાડા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા અઢી વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. તેઓ વર્ષ- 2019માં ગોરખમઢી ગામના યુવકને ઘરે બોલાવીને બેફામ માર મારવાનાં પ્રકરણમાં બન્ને રાજકીય આગેવાન સહિત 4 આરોપીઓ કસુરવાર ઠર્યા છે.

ચકચારી કેસની વિગત મુજબ, વર્ષ 2019માં સુત્રાપાડા તાલુકાનાં ગોરખમઢી ગામે રહેતા રાજુભાઈ રમણીકભાઈ સુચકને ગોરખમઢી ગામના વતની એવા હાલના ગીર સોમનાથ જિલ્લા પંચાયતના સદસ્ય બાબુભાઈ રામભાઇ પરમારે ઘરે બોલાવ્યા હતા. બાદમાં તેમની સાથે નવાગામ ગ્રામ પંચાયતના સરપંચ અને અત્યારે સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપભાઈ લખમણભાઇ બામણીયા તેમજ કિશનભાઈ નારણભાઇ વાઢેર, બચુભાઈ ભગવાનભાઇ વાઢેર એમ 4 લોકોએ મળીને રાજુભાઈ સુચકને ગાળો આપી લાકડી, બેટ અને ઢિક્કાપાટુ દ્વારા ઢોરમાર મારતા ઈજાગ્રસ્ત હાલતમાં પ્રથમ સુત્રાપાડા સરકારી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં હાથ-પગ સહિત ગંભીર ઇજાઓ થયાનું જણાયું હતું.  જેથી આ મામલે બન્ને રાજકીય આગેવાનો સહિત ચારેય લોકો વિરૂધ્ધ સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આધાર-પુરાવાઓને ધ્યાને લઈ આરોપી ગીર સોમનાથ જિલ્લા પંચાયતના સદસ્ય બાબુભાઈ રામભાઈ પરમાર, સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપભાઈ લખમણભાઈ બાંભણીયા તથા કિશનભાઈ નારણભાઈ વાઢેર, બચુભાઈ ભગવાનભાઈ વાઢેરને ક્રિ.પ્રો. કોડની કલમ- 248(2) અન્વયે ભારતીય દંડ સંહિતાની કલમ 323, સાથે ભારતીય દંડ સંહિતાની કલમ 11 મુજબ ગુનાના કામે તકસીરવાન ઠરાવી છ માસની સાદી કેદની સજા અને રૂ.1,000 દંડ તથા ક્રિ.પ્રો.કોડની કલમ- 248(2) અન્વયે ભારતીય દંડ સંહિતાની કલમ 325, સાથે ભારતીય દંડ સંહિતાની કલમ 114 મુજબ તકસીરવાન ઠરાવી બે વર્ષની સાદી કેદની સજા અને આરોપી દીઠ રૂ. 5,000 દંડ ફટકાર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાપ પોકાર્યું! પ્લાન ઘડીને અમદાવાદ સાબરમતીમાં પત્નીને ધક્કો મારનાર પતિની ધરપકડ, 9 વર્ષ જૂની મર્ડર મિ…
GUJARAT

પાપ પોકાર્યું! પ્લાન ઘડીને અમદાવાદ સાબરમતીમાં પત્નીને ધક્કો મારનાર પતિની ધરપકડ, 9 વર્ષ જૂની મર્ડર મિ…

June 23, 2026
પ્રવેશોત્સવમાં સરકારી અધિકારીએ ખોલી દારૂબંધીની પોલ, વાલીઓના વ્યસન સામે બાળકોને આપી સાચી સમજણ | gandh…
GUJARAT

પ્રવેશોત્સવમાં સરકારી અધિકારીએ ખોલી દારૂબંધીની પોલ, વાલીઓના વ્યસન સામે બાળકોને આપી સાચી સમજણ | gandh…

June 23, 2026
અમદાવાદ રથયાત્રાની કેવી છે તૈયારી? 13 કિમીથી વધુના રૂટ પર રોડ-ડ્રેનેજથી લઈ આરોગ્ય, ફાયર, સફાઈ સુધી વ…
GUJARAT

અમદાવાદ રથયાત્રાની કેવી છે તૈયારી? 13 કિમીથી વધુના રૂટ પર રોડ-ડ્રેનેજથી લઈ આરોગ્ય, ફાયર, સફાઈ સુધી વ…

June 23, 2026
Next Post
સોમનાથ બંદરેથી એક સમયે ચીન, ઝાંઝીબાર સુધી વેપાર થતો હતો | Trade was once carried out from Somnath Po…

સોમનાથ બંદરેથી એક સમયે ચીન, ઝાંઝીબાર સુધી વેપાર થતો હતો | Trade was once carried out from Somnath Po...

ડબગરવાડમાં લાયસન્સ વિના ફટાકડાનો સંગ્રહ કરનાર દુકાનદાર ઝડપાયો | Shopkeeper arrested for storing fire…

ડબગરવાડમાં લાયસન્સ વિના ફટાકડાનો સંગ્રહ કરનાર દુકાનદાર ઝડપાયો | Shopkeeper arrested for storing fire...

દેશમાં સૌરાષ્ટ્ર- કચ્છ ગરમીમાં નં. 1 : ભૂજમાં 8 વર્ષનું સર્વાધિક 44.5 સે. | Saurashtra Kutch heat No…

દેશમાં સૌરાષ્ટ્ર- કચ્છ ગરમીમાં નં. 1 : ભૂજમાં 8 વર્ષનું સર્વાધિક 44.5 સે. | Saurashtra Kutch heat No...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નાણાંની હેરફેર માટે મ્યુલ એકાઉન્ટ ખોલનાર વિરૂદ્ધ મોટાપાયે કાર્યવાહી થશે | ahmedabad crime branch sta…

નાણાંની હેરફેર માટે મ્યુલ એકાઉન્ટ ખોલનાર વિરૂદ્ધ મોટાપાયે કાર્યવાહી થશે | ahmedabad crime branch sta…

6 months ago
અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની તૈયારીઓ તેજ, 30 દેશોના 150થી વધુ પતંગબાજો લેશે ભાગ…

અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની તૈયારીઓ તેજ, 30 દેશોના 150થી વધુ પતંગબાજો લેશે ભાગ…

6 months ago
વડોદરામાં ત્રણ ઇંચ વરસાદથી નીચાણવાળા અનેક સ્થળે પાણી ભરાયા | three inch rain vadodara water logging

વડોદરામાં ત્રણ ઇંચ વરસાદથી નીચાણવાળા અનેક સ્થળે પાણી ભરાયા | three inch rain vadodara water logging

10 months ago
સુરેન્દ્રનગર મનપાએ બે કરોડના ખર્ચે મીની ફાયર ટેન્ડર વસાવ્યા | Surendranagar Municipal Corporation in…

સુરેન્દ્રનગર મનપાએ બે કરોડના ખર્ચે મીની ફાયર ટેન્ડર વસાવ્યા | Surendranagar Municipal Corporation in…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News