gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સોમનાથ બંદરેથી એક સમયે ચીન, ઝાંઝીબાર સુધી વેપાર થતો હતો | Trade was once carried out from Somnath Po…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2025
in GUJARAT
0 0
0
સોમનાથ બંદરેથી એક સમયે ચીન, ઝાંઝીબાર સુધી વેપાર થતો હતો | Trade was once carried out from Somnath Po…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આજે રાષ્ટ્રીય વહાણવટા દિવસ : ભારતનું પહેલુ શીપ 5મી એપ્રિલ 1919માં મુંબઈથી લંડન વિદેશાગમન કર્યું હતુ તેનાં સ્મરણરૂપે 1964થી રાષ્ટ્રીય વહાણવટા દિવસ ઉજવાય છે : વેરાવળ બંદરે માલસામાનની આયાત – નિકાસ કરતી સ્ટીમરોના ભૂંગળાં સતત વાગતા રહેતા

 પ્રભાસપાટણ, : સમગ્ર દેશના દરિયાઈ બંદરો તા. 5 એપ્રિલે રાષ્ટ્રીય વહાણવટા દિવસ ઉજવશે ત્યારે નોંધનીય છે કે સોમનાથ બંદર તથા વેરાવળ બંદરનો એક સમયે જમાનો હતો. મહાભારત કાળથી સોમનાથ પ્રસિધ્ધ બંદર હતું અને તેનો વેપાર ચીનથી ઝાંઝીબાર સુધી વિસ્તરેલો હતો. વેરાવળ બંદરે માલસામાનની આયાત નિકાસ કરતી સ્ટીમરોના ભૂંગળાં સતત ગુંજતા રહેતા હતાં.

ઈતિહાસવીદના મતે હજારો વર્ષ પૂર્વથી પરમ વૈભવનો સાગર સોમનાથમાં ઉછળતો હતો અને સાગરને રત્નાકર એટલા માટે કહેવાતો કે જગત આખામાંથી વિવિધ પ્રકારના રત્નો લઈ વહાણો અહીં લાંગરતા. અરબસ્તાનથી ચીન સુધી રોમ બેબીલોન સહિતના દેશ પરદેશના સાગર ખેડુ વેપારીઓ પોતાનો માલ લઈ અહીંની સમૃધ્ધિમાં વધારો કરતા. વેરાવળ સી.આઈ. એફ.ટી.ના વરિષ્ટ વૈજ્ઞાાનિક કહે છે કે અમારી પાસે પ્રાચીન સમયના વહાણોના મોડલોનું અનોખુ સંગ્રહાલય છે, જેમાં વહાણો ઉપરાંત જે તે કાળમાં વપરાતા અન્ય ઉપકરણોની મોડલ સ્વરૂપે ઝાંખી કરાવે છે.  ભારતનું પહેલુ શીપ 5મી એપ્રિલ 1919માં મુંબઈથી લંડન વિદેશાગમન કર્યું હતુ. તેનાં સ્મરણરૂપે 1964થી રાષ્ટ્રીય વહાણવટા દિવસ ઉજવાય છે. 

વેરાવળ બંદરનો એક સમયે સુવર્ણકાળ હતો અને લાખો ટન માલની આયાત નિકાસ થતી પરંતુ 1997 પછી ઝાંખપ આવી અને 2003 પછી તો વિદેશી સ્ટીમર એકપણ આવી નથી. 1950 ના દાયકામાં ખોળ, સિંગદાણા, કપાસ, ચોખા, તેલ, તેલીબીયાં, તલ સહિતની પરંપરાગત જણસીઓની નિકાસ અહીંથી થતી હતી. 1960 અહીંથી ઈંગ્લેન્ડ, યુગોસ્લાવીયા, જર્મની, પોલેન્ડ, રશિયા વગેરે દેશો સાથે ખોળનો આંતરરાષ્ટ્રીય વેપાર પણ થયો હતો. 2003 માં અહીં છેલ્લી વિદેશી સ્મીટર આવી હતી. ત્યારબાદ કોઈ વહાણ કે સ્ટીમર વ્યાપારી પ્રવૃત્તિ માટે લાંગર્યા નથી. વેરાવળ બંદર હાલ માત્ર ફીશરીઝ બંદર છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
ડબગરવાડમાં લાયસન્સ વિના ફટાકડાનો સંગ્રહ કરનાર દુકાનદાર ઝડપાયો | Shopkeeper arrested for storing fire…

ડબગરવાડમાં લાયસન્સ વિના ફટાકડાનો સંગ્રહ કરનાર દુકાનદાર ઝડપાયો | Shopkeeper arrested for storing fire...

દેશમાં સૌરાષ્ટ્ર- કચ્છ ગરમીમાં નં. 1 : ભૂજમાં 8 વર્ષનું સર્વાધિક 44.5 સે. | Saurashtra Kutch heat No…

દેશમાં સૌરાષ્ટ્ર- કચ્છ ગરમીમાં નં. 1 : ભૂજમાં 8 વર્ષનું સર્વાધિક 44.5 સે. | Saurashtra Kutch heat No...

ગાંધીજી સૌરાષ્ટ્ર-કાઠિયાવાડના પ્રવાસે આવ્યાને 100 વર્ષ પૂર્ણ | 100 years have passed since Gandhiji …

ગાંધીજી સૌરાષ્ટ્ર-કાઠિયાવાડના પ્રવાસે આવ્યાને 100 વર્ષ પૂર્ણ | 100 years have passed since Gandhiji ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રચારમાં સંખેડા MLAએ પિત્તો ગુમાવતા કહ્યું ‘ધારાસભ્ય છું બેસી જા’, મતદારો વળતો પ્રહાર કરતા બોલ્યા, …

પ્રચારમાં સંખેડા MLAએ પિત્તો ગુમાવતા કહ્યું ‘ધારાસભ્ય છું બેસી જા’, મતદારો વળતો પ્રહાર કરતા બોલ્યા, …

4 months ago
VIDEO : દિલ્હીમાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા, વાહન વ્યવહાર-ફ્લાઈટને અસર | VIDEO: Delhi floode…

VIDEO : દિલ્હીમાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા, વાહન વ્યવહાર-ફ્લાઈટને અસર | VIDEO: Delhi floode…

1 year ago
વડતાલમાં રોડ પર કપિરાજ આવતા બાઇક પટકાતા આધેડનું મોત | Middle aged man dies after being hit by bike w…

વડતાલમાં રોડ પર કપિરાજ આવતા બાઇક પટકાતા આધેડનું મોત | Middle aged man dies after being hit by bike w…

11 months ago
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 16 વોર્ડની 64 બેઠક પર ઉમેદવારી માટે કોંગ્રેસમાં 187 દાવેદારો | 187 C…

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 16 વોર્ડની 64 બેઠક પર ઉમેદવારી માટે કોંગ્રેસમાં 187 દાવેદારો | 187 C…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News