gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કચ્છથી જામનગરમાં કતલખાને લઈ જવાતા 21 અબોલ જીવને બચાવાયા, ત્રણ આરોપીની ધરપકડ | 21 Animals Rescued fro…

G METRO NEWS by G METRO NEWS
August 8, 2025
in GUJARAT
0 0
0
કચ્છથી જામનગરમાં કતલખાને લઈ જવાતા 21 અબોલ જીવને બચાવાયા, ત્રણ આરોપીની ધરપકડ | 21 Animals Rescued fro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar News: કચ્છથી બે વાહનોમાં 21 જેટલા અબોલ જીવ ભરીને જામનગર કતલખાને મોકલવામાં આવતા હોવાની ગૌરક્ષકને માહિતી મળી હતી. આ માહિતીના આધારે મોરબીની ગૌરક્ષકની ટીમે કચ્છના માળીયાથી લઈને છે ક જામનગરના ભાદરા ગામના પાટીયા સુધી અલગ અલગ વાહનોમાં પીછો કરીને અટકાવ્યા હતા. આ મામલે જોડિયા પોલીસે ગૌરક્ષકની ફરિયાદના આધારે કચ્છના ત્રણ શખસોની ધરપકડ કરી છે. આ ઉપરાંત બે વાહનો કબજે કરીને અબોલ જીવોને રાજકોટના પાંજરાપોળમાં મોકલી આપ્યા હતા.

જાણો શું છે મામલો

મળતી માહિતી અનુસાર, મોરબીના ગૌરક્ષકોની ટીમને માહિતી મળી હતી કે, કચ્છથી બે બોલેરોમાં કેટલાક અબોલ પશુઓને જામનગરમાં કતલખાને મોકલવામાં આવી રહ્યા છે અને અને એક કાર દ્વારા તેનું પાયલોટિંગ પણ થઈ રહ્યું છે.  આ માહિતીના આધારે 15 જેટલા ગૌરક્ષકોએ અલગ અલગ ચાર વાહનોમાં તૈયાર હતા. આ દરમિયાન માળિયા પાસેથી બે બોલેરો વાહન પસાર થતાં તેને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પાયલોટિંગ કરી રહેલી કાર અને બંને બોલેરો ત્યાથી ફરાર થઈ ગઇ હતી. પરંતુ જામનગરના જોડિયા તાલુકાના ભાદરા ગામના પાટીયા હાઇવે રોડ પર એક ટ્રેક્ટર આડું મૂકી દેતાં બંને બોલેરોને અટકાવવામાં સફળતા મળી હતી. જો કે, પાયલોટિંગ કાર આગળ નીકળી ગઈ હતી. 

આ પણ વાંચો: સુરેન્દ્રનગરના ખાખરાળાની ગેરકાયદે ખાણમાં યુવાનનું મોત, 40 કલાકે મૃતદેહ બહાર કઢાયો

ત્રણ આરોપીની અટકાયત કરી

બંને બોલેરોની તપાસ કરતા અંદરથી 21 અબોલ જીવ જોવા મળ્યા હતા. આ તરત જ જોડીયા પોલીસને જાણ કરાઈ હતી. આ મામલે પોલીસે જબ્બાર ફકીર, અકુડા ફકીર અને રાયબ ફકીરની અટકાયત કરી હતી. આ ઉપરાંત બે બોલેરો કબજે કરી લેવામાં આવ્યા છે,  21 જેટલા અબોલ જીવને રાજકોટના પાંજરાપોળમાં મોકલી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, મોરબીના ગૌરક્ષકોની જાગરૂકતાના કારણે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અબોલ પ્રાણી જીવોને બચાવવામાં સફળતા મળી છે.

પોલીસે કારની શોધખોળ શરૂ કરી

કચ્છથી જામનગર જિલ્લામાં પ્રવેશ સુધી બોલરોની આગળ જતી કાર દ્વારા પાયલોટિંગ કરાતું હતું. પરંતુ ગૌરક્ષકો આવી જતાં તે કારચાલક ભાગી છુટવામાં સફળ થયો હતો. જોડિયા પોલીસ આ કારના નંબરના આધારે શોધખોળ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
ચોરો હવે ખાનગી બસને પણ છોડતા નથી, વડોદરા શહેરમાં એક સપ્તાહમાં બસ ચોરીનો બીજો બનાવ | second incident …

ચોરો હવે ખાનગી બસને પણ છોડતા નથી, વડોદરા શહેરમાં એક સપ્તાહમાં બસ ચોરીનો બીજો બનાવ | second incident ...

ભારતમાં ચાલશે 135 સીટર બસ, મેટ્રો કરતાં સસ્તી પણ સુવિધા વિમાન જેવી: ગડકરીનો નવો વાયદો | nitin gadkar…

ભારતમાં ચાલશે 135 સીટર બસ, મેટ્રો કરતાં સસ્તી પણ સુવિધા વિમાન જેવી: ગડકરીનો નવો વાયદો | nitin gadkar...

ભરૂચમાં ‘જનતા કા રાજ’ના સભ્યોનો આતંક? ઉમલ્લાના વેપારીને ઢોર માર મરાયો, પોલીસે સામાન્ય ફરિયાદ નોંધી |…

ભરૂચમાં 'જનતા કા રાજ'ના સભ્યોનો આતંક? ઉમલ્લાના વેપારીને ઢોર માર મરાયો, પોલીસે સામાન્ય ફરિયાદ નોંધી |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં પાડોશીઓ વચ્ચે તકરાર થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો | A dispute betwee…

જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં પાડોશીઓ વચ્ચે તકરાર થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો | A dispute betwee…

9 months ago
જેતપુરમાં ત્રણ શખ્સોની ધમકીથી ડરી ગયેલા યુવાને ઝેરી પાઉડર પીધો | A young man frightened by threats f…

જેતપુરમાં ત્રણ શખ્સોની ધમકીથી ડરી ગયેલા યુવાને ઝેરી પાઉડર પીધો | A young man frightened by threats f…

1 year ago
જસાપરા ગામે 2 ભાઈ પર 4 ઇસમને પાઇપ ધોકા વડે હુમલો | 2 brothers attacked by 4 people with pipe bombs i…

જસાપરા ગામે 2 ભાઈ પર 4 ઇસમને પાઇપ ધોકા વડે હુમલો | 2 brothers attacked by 4 people with pipe bombs i…

4 months ago
જામનગરના સિક્કા સ્થિત સુખનાથ મહાદેવ મંદિરમાં રૂ. 5,55,555ની ચલણી નોટોનો અનોખો શણગાર! | Unique Decora…

જામનગરના સિક્કા સ્થિત સુખનાથ મહાદેવ મંદિરમાં રૂ. 5,55,555ની ચલણી નોટોનો અનોખો શણગાર! | Unique Decora…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News