gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતના સારોલીમાં ટેક્સટાઈલ માર્કેટમાં 10મા માળે આગ, અફરાતફરી વચ્ચે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે | massive f…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in GUJARAT
0 0
0
સુરતના સારોલીમાં ટેક્સટાઈલ માર્કેટમાં 10મા માળે આગ, અફરાતફરી વચ્ચે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે | massive f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Fire News: સુરતના સારોલીમાં આવેલી ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. અહીં કુબેરજી ટેક્સટાઈલ વર્લ્ડ માર્કેટમાં 10મા માળે આગ લાગી હોવાની જાણકારી સામે આવી રહી છે. જોકે આ ઘટનાની જાણ કરાતા જ ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. વેપારીઓમાં અફરા તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આગની જાણ થતાં જ ફાયરબ્રિગેડનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગના જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવ્યા છે. 10મા માળે આગ લાગી હોવાથી ફાયરબ્રિગેડને આગ બુઝાવવામાં પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.

આગના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાઈ રહ્યા હતા. ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા, જેમને પોલીસે દૂર હટાવવાની કામગીરી હાથ ધરી હતી.

હાલમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી પ્રાપ્ત થયા નથી, પરંતુ માર્કેટમાં મોટા પ્રમાણમાં માલસામાન બળીને ખાખ થવાની આશંકા છે. ફાયર વિભાગનું ઓપરેશન હજુ ચાલુ છે.

થોડીવારમાં વાંચો વધુ અપડેટ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

Next Post
દિલ્હી ઍરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા અમદાવાદ સહિતની 300થી વધુ ફ્લાઇટ મોડી પડી | Delhi Airport ATC F…

દિલ્હી ઍરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા અમદાવાદ સહિતની 300થી વધુ ફ્લાઇટ મોડી પડી | Delhi Airport ATC F...

મહેસાણાના કડીમાંથી હૃદયદ્રાવક ઘટના: કબાટમાં પુરાઈ જતાં 7 વર્ષની બાળકીનું ગૂંગળામણથી કરૂણ મોત | mehsa…

મહેસાણાના કડીમાંથી હૃદયદ્રાવક ઘટના: કબાટમાં પુરાઈ જતાં 7 વર્ષની બાળકીનું ગૂંગળામણથી કરૂણ મોત | mehsa...

વડોદરા કોર્પોરેશને પાછલા વર્ષના બાકી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી યોજના અમલમાં મૂકી | Vadodara Corp…

વડોદરા કોર્પોરેશને પાછલા વર્ષના બાકી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી યોજના અમલમાં મૂકી | Vadodara Corp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

RBI ની મોટી જાહેરાત, લિક્વિડિટી વધારવા માટે ખરીદશે 40 હજાર કરોડ રૂપિયાની સિક્યોરિટીઝ | rbi to conduc…

1 year ago
જાપાન મિત્ર ભારતને ફ્રીમાં આપશે બે બુલેટ ટ્રેન! જાણો કયા રૂટ પર ક્યારે દોવાડાશે આ ટ્રેન | Mumbai Ahm…

અમદાવાદના ખોખરા રેલવે ક્રોસિંગ નજીક યુવકની આત્મહત્યા, કથિત સુસાઈડ નોટમાં બે વ્યક્તિના નામનો ઉલ્લેખ |…

7 months ago
અદાણી સ્પોર્ટ્સલાઈનની ગુજરાત જાયન્ટ્સે નવી જર્સી લોન્ચ અને નવા કેપ્ટનની જાહેરાત કરી

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News