gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતના મંત્રીમંડળનું 7 એપ્રિલ સુધીમાં થઈ શકે છે વિસ્તરણ, મોઢવાડીયા-સી.જે ચાવડાના સમાવેશની શક્યતા |…

G METRO NEWS by G METRO NEWS
March 22, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતના મંત્રીમંડળનું 7 એપ્રિલ સુધીમાં થઈ શકે છે વિસ્તરણ, મોઢવાડીયા-સી.જે ચાવડાના સમાવેશની શક્યતા |…
30
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Cabinet Expansion: ગુજરાત વિધાનસભા સત્ર પૂર્ણ થયા પછી એપ્રિલના પહેલા જ અઠવાડિયામાં રાજ્ય સરકારના મંત્રી મંડળના વિસ્તરણની વાતોએ જોર પકડ્યું છે. જ્યારે અધિકૃત સૂત્રો દ્વારા પણ આ વાત પર મહોર મારવામાં આવી છે. ગુજરાત સરકારમાં હાલ મુખ્ય મંત્રી સિવાય 8 કેબિનેટ મંત્રીઓ છે અને 8 રાજ્ય કક્ષાના મંત્રીઓ છે. જેમાં હવે વધારો થવાની પૂર્ણ શક્યતા સૂત્રો દ્વારા જણાવાવમાં આવ્યું છે.

કેબિનેટ વિસ્તરણમાં જુના ભાજપના નેતાઓ કોંગ્રેસીઓને આપવામાં આવતા સ્થાનથી નારાજ છે. છતાં હાઇ કમાન્ડના આદેશ અને પૂર્વ કોંગ્રેસીઓને આપવામાં આવેલા વચન મુજબ ભાજપ તેમનો સમાવેશ મંત્રી મંડળમાં કરશે.

પરંતુ આ મંત્રી મંડળ વિસ્તરણમાં હાલના મંત્રીમંડળમાં બેઠેલા 4 પૂર્વ કોંગ્રેસી મંત્રીઓમાંથી 2નું પત્તુ કાપીને ડૉ. સી જે ચાવડા અને અર્જુન મોઢવાડિયાનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવશે. કેન્દ્રીય ગુપ્ત સૂત્રોના જણાવ્યા અનુસાર આ મંત્રી મંડળ વિસ્તરણ મુદ્દે ભાવિ મંત્રીઓને અણસાર પણ આપી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકેના નામમાં હાઇ કમાન્ડમાં ગૂંચવણ અને મૂંઝવણ ઊભી થઈ છે. જેમાં હજી સુધી ફાઇનલ નિર્ણય લેવામાં આવ્યો નથી.

આ ઉપરાંત મંત્રીમંડળ વિસ્તરણ સાથે રાજ્ય સરકારના અગત્યના ખાતાઓની પણ ફેર વહેંચણી કરવામાં આવશે જેમાં ભારણ અને વધુ પડતી જવાબદારી ચાલી રહ્યા મંત્રીઓનો ભાર ઓછો કરી અન્ય મંત્રીઓને કાર્યભાર સોંપવામાં આવશે.

હાલ ગુજરાત વિધાનસભા સત્ર ચાલી રહ્યું હોય રાજ્ય સરકાર મંત્રી મંડળ વિસ્તરણ કરી શકતી નથી. પરંતુ 27 તારીખ બાદ અને 7 એપ્રિલની આસપાસ આ મંત્રી મંડળ વિસ્તરણ થાય એની માહિતી ગુપ્ત સૂત્રો દ્વારા આપવામાં આવી છે. 

આ સિવાય ગાંધીનગર સચિવાલયમાં પણ આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. નવા મંત્રીમંડળમાં અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા યુવા નેતાને પણ પાર્ટી જવાબદારી સોંપી શકે છે. જેથી મંત્રી મંડળમાં યુવા પ્રતિનિધિત્વ પણ જોવા મળી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની રસોડા પર અસર: ગુજરાતી થાળી 20 ટકા મોંઘી, હોટલોએ વાનગીઓ ઘટાડી | Iran Israel War I…
GUJARAT

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની રસોડા પર અસર: ગુજરાતી થાળી 20 ટકા મોંઘી, હોટલોએ વાનગીઓ ઘટાડી | Iran Israel War I…

March 22, 2026
યોગ ગુરુ પ્રદીપ ચીન જઈને નકલી નોટ છાપતાં શીખ્યો! સુરત ફેક કરન્સી રેકેટ મામલે નવો ઘટસ્ફોટ | surat fak…
GUJARAT

યોગ ગુરુ પ્રદીપ ચીન જઈને નકલી નોટ છાપતાં શીખ્યો! સુરત ફેક કરન્સી રેકેટ મામલે નવો ઘટસ્ફોટ | surat fak…

March 22, 2026
અમદાવાદની વાવમાં જળ સંકટ: પ્રાચીન વારસામાં પાણીના બદલે ગંદકી, વિશ્વ જળ દિવસે તંત્રની પોલ ખુલી | Ahme…
GUJARAT

અમદાવાદની વાવમાં જળ સંકટ: પ્રાચીન વારસામાં પાણીના બદલે ગંદકી, વિશ્વ જળ દિવસે તંત્રની પોલ ખુલી | Ahme…

March 22, 2026
Next Post
સોનું ઘટી રૂ.91,000ની અંદર: ઈમ્પોર્ટ કોસ્ટ સામે ડિસ્કાઉન્ટ વધી આઠ મહિનાની ટોચે | Gold falls below Rs…

સોનું ઘટી રૂ.91,000ની અંદર: ઈમ્પોર્ટ કોસ્ટ સામે ડિસ્કાઉન્ટ વધી આઠ મહિનાની ટોચે | Gold falls below Rs...

મણિપુરમાં હિંસા વચ્ચે 9 વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો, દુષ્કર્મની આશંકા વચ્ચે 15 શંકાસ્પદની ધરપકડ | ni…

મણિપુરમાં હિંસા વચ્ચે 9 વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો, દુષ્કર્મની આશંકા વચ્ચે 15 શંકાસ્પદની ધરપકડ | ni...

નોકરી પરથી વહેલા કેમ આવો છો? પત્નીનો ઠપકો અને પતિએ તળાવમાં આત્મહત્યા કરી | Vadodara : Why do you com…

નોકરી પરથી વહેલા કેમ આવો છો? પત્નીનો ઠપકો અને પતિએ તળાવમાં આત્મહત્યા કરી | Vadodara : Why do you com...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પહલગામ હુમલાના આતંકીઓ વિશે જાણકારી આપનાર માટે પોલીસે જાહેર કર્યું મોટું ઈનામ | Government announces …

પહલગામ હુમલાના આતંકીઓ વિશે જાણકારી આપનાર માટે પોલીસે જાહેર કર્યું મોટું ઈનામ | Government announces …

11 months ago
વારસિયાની કુખ્યાત ગેંગ સામે ચાર્જશીટ દાખલ કરવા વધુ ૯૦ દિવસની મંજૂરી | 90 more days allowed to file c…

વારસિયાની કુખ્યાત ગેંગ સામે ચાર્જશીટ દાખલ કરવા વધુ ૯૦ દિવસની મંજૂરી | 90 more days allowed to file c…

7 months ago
સ્મગલિંગનો નવો કિમીયો! ચોકલેટના પેકેટમાં ગાંજો લાવેલી મહિલા ઝડપાઈ, અમદાવાદ એરપોર્ટ પર કાર્યવાહી | Ba…

સ્મગલિંગનો નવો કિમીયો! ચોકલેટના પેકેટમાં ગાંજો લાવેલી મહિલા ઝડપાઈ, અમદાવાદ એરપોર્ટ પર કાર્યવાહી | Ba…

2 months ago
વડોદરા મેરેથોનમાં 1 લાખથી વધુ દોડવીરો જોડાયા, નશામુક્તિના શપથ અને પર્યાવરણ બચાવવાનો અનોખો સંદેશ | Va…

વડોદરા મેરેથોનમાં 1 લાખથી વધુ દોડવીરો જોડાયા, નશામુક્તિના શપથ અને પર્યાવરણ બચાવવાનો અનોખો સંદેશ | Va…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News