gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્મગલિંગનો નવો કિમીયો! ચોકલેટના પેકેટમાં ગાંજો લાવેલી મહિલા ઝડપાઈ, અમદાવાદ એરપોર્ટ પર કાર્યવાહી | Ba…

G METRO NEWS by G METRO NEWS
February 3, 2026
in GUJARAT
0 0
0
સ્મગલિંગનો નવો કિમીયો! ચોકલેટના પેકેટમાં ગાંજો લાવેલી મહિલા ઝડપાઈ, અમદાવાદ એરપોર્ટ પર કાર્યવાહી | Ba…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Drug Smuggling In Ahmedabad Airport: અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સોનું અને હાઈબ્રિડ ગાંજા સહિતની હેરફેર સામે કસ્ટમ વિભાગ કડક કાર્યવાહી કરી રહ્યું છે. સોમવાર (બીજી ફેબ્રુઆરી) બેંગકોકથી આવેલી એક મહિલા એક કરોડનો હાઇબ્રીડ ગાંજા સાથે ઝડપાઈ છે.  આ મહિલા ચોકલેટના પેકેટની આડમાં ગાંજો છુપાવીને લાવી રહી હતી.

ચોકલેટના કુલ 9 પેકેટોમાં ગાંજો છુપાવ્યો

મળતી માહિતી અનુસાર, અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સના એર ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા હાઈડ્રોપોનિક્સ મરિજુઆના નામના ગાંજો ઝડપાયો છે. બાતમીને આધારે તપાસ કરતા બેંગકોકથી આવેલી ફ્લાઈટમાં એક મહિલા મુસાફરને રોકી તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન ટ્રાવેલિંગ બેગમાંથી ફૂડ અને ચોકલેટના કુલ 9 પેકેટોમાં છુપાવેલું લીલા રંગનું પેકેટ મળી આવ્યું હતું. 

આ પણ વાંચો: અમદાવાદની શાળામાં વિદ્યાર્થીએ મિત્રના પાણીમાં ડામર મિલાવ્યું, સામાન્ય બોલાચાલીનો ખતરનાક બદલો

પ્રાથમિક તપાસમાં આ પદાર્થ હાઇબ્રીડ ગાંજો હોવાનું સાબિત થયું હતું. કુલ 948 ગ્રામ હાઈડ્રોપોનિક્સ ગાંજા જપ્ત કરવામાં આવ્યો છે. એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરી મહિલા મુસાફરની ધરપકડ કરીને વધુ તપાસ કરી રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

जुड़वां बच्चों की माँ बनने के बाद खुद से हुए ‘ब्रेकअप’ पर बोलीं श्रद्धा आर्या, “पुरानी श्रद्धा को अल…
GUJARAT

November 21, 2026
Lovepreet Has No Fear”: Lovepreet Refuses to Justify Herself to the Other Housemates

Shilpa Shetty, Aditi Rao Hydari to Geeta Basra: Actresses Who Are Doing the Denim-on-Denim Right!

Next Post
‘પાડોશી દેશોની સરખામણીમાં સૌથી સારી ડીલ, કૃષિ-ડેરી ક્ષેત્ર સુરક્ષિત’, US સાથે ટ્રેડ ડીલ પર બોલ્યા પિ…

'પાડોશી દેશોની સરખામણીમાં સૌથી સારી ડીલ, કૃષિ-ડેરી ક્ષેત્ર સુરક્ષિત', US સાથે ટ્રેડ ડીલ પર બોલ્યા પિ...

જમ્મુ-કાશ્મીર : ઉધમપુરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, જૈશ-એ-મોહમ્મદના બે આતંકી ઘેરાયા | Udhampu…

જમ્મુ-કાશ્મીર : ઉધમપુરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, જૈશ-એ-મોહમ્મદના બે આતંકી ઘેરાયા | Udhampu...

VIDEO: ‘અમે પણ પોલીસને પિસ્તોલ આપી છે, જો ગોળી ના મારે, તો શું ખાય?’, એન્કાઉન્ટર પર બોલ્યા CM યોગી |…

VIDEO: 'અમે પણ પોલીસને પિસ્તોલ આપી છે, જો ગોળી ના મારે, તો શું ખાય?', એન્કાઉન્ટર પર બોલ્યા CM યોગી |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેરબજાર તૂટવાના ત્રણ કારણો… સેન્સેક્સ-નિફ્ટીમાં સતત ત્રીજા દિવસે કડાકો, રોકાણકારો નિરાશ | stock ma…

1 year ago
ટ્રમ્પના નિવેદન બાદ અમેરિકાના શેરબજારમાં ઐતિહાસિક કડાકો! વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવ ગગડ્યાં | …

9 months ago
AI થકી ભારત, ચીન રોકાણની તકો પૂરી પાડશે | AI will provide investment opportunities for India China

ફતેપુરામાં પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોનો દેખાવો | Protest by residents in Fatehpura over dri…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News