gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા મેરેથોનમાં 1 લાખથી વધુ દોડવીરો જોડાયા, નશામુક્તિના શપથ અને પર્યાવરણ બચાવવાનો અનોખો સંદેશ | Va…

G METRO NEWS by G METRO NEWS
February 1, 2026
in GUJARAT
0 0
0
વડોદરા મેરેથોનમાં 1 લાખથી વધુ દોડવીરો જોડાયા, નશામુક્તિના શપથ અને પર્યાવરણ બચાવવાનો અનોખો સંદેશ | Va…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Marathon: વડોદરા આજે (પહેલી ફેબ્રુઆરી) વહેલી સવારે નવલખી ગ્રાઉન્ડ ખાતેથી વડોદરા આંતરરાષ્ટ્રીય મેરેથોનની 13મી આવૃત્તિનું ભવ્ય પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ વર્ષે મેરેથોન માત્ર શારીરિક ક્ષમતાની કસોટી નહીં, પરંતુ ‘નશામુક્ત ભારત’ અને ‘પર્યાવરણ સંરક્ષણ’ના ઉમદા હેતુ સાથે યોજાઈ હતી.

નશામુક્ત ભારત અને સામાજિક એકતાના શપથ

મેરેથોનનો પ્રારંભ રાજ્યમંત્રી મનીષાબેન વકીલ અને મહાનુભાવો દ્વારા ફ્લેગ-ઓફ આપીને કરવામાં આવ્યો હતો. દોડ શરૂ કરતા પહેલા હજારો દોડવીરોએ સામૂહિક રીતે નશામુક્ત સમાજના નિર્માણ માટે શપથ લીધા હતા. આ વર્ષે પ્રથમ વખત ‘ગજરા રન’નું આયોજન થયું હતું, જેમાં મહારાણી રાધિકારાજે ગાયકવાડની પ્રેરણાથી LGBTQ+ સમુદાયના 800 જેટલા સભ્યોએ ભાગ લઈ સામાજિક સ્વીકાર્યતાનો સંદેશ આપ્યો હતો.

વડોદરા મેરેથોનમાં 1 લાખથી વધુ દોડવીરો જોડાયા, નશામુક્તિના શપથ અને પર્યાવરણ બચાવવાનો અનોખો સંદેશ 2 - image

યુવકે પીઠ પર છોડ અને મોઢે માસ્ક લગાવી દોડ પૂરી કરી

મેરેથોનમાં 30 વર્ષના શશીકાંત પાંડાએ અનોખી રીતે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. માસ્ક પહેરી અને પીઠ પર છોડ લઈને તેમણે વૃક્ષોને ઓક્સિજન સિલિન્ડર તરીકે રજૂ કરી વધુ વૃક્ષો ઉગાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. શશીકાંત પાંડાએ 10 કિલોમીટર દોડ પૂર્ણ કરી દોડવીરો અને નાગરિકોમાં પર્યાવરણ જાગૃતિ ફેલાવી હતી. કોવિડ 19 દરમિયાન ઓક્સિજનની જરૂરિયાત અનુભવ્યા બાદ તેમણે વાયુ પ્રદૂષણ અને વૃક્ષોના અંધાધૂંધ કાપ સામે જાગૃતિ લાવવાનો સંકલ્પ કર્યો હોવાનું જણાવ્યું હતું. તેઓ વિવિધ મેરેથોનમાં ભાગ લઈ સાયકલિંગ અને દોડ દ્વારા સતત પર્યાવરણ સંદેશ આપતા રહે છે.

આ પણ વાંચો: જ્યાંથી રવિન્દ્ર જાડેજાની ક્રિકેટની સફર શરૂ થઈ, એ જ મેદાનમાં રિવાબાએ કર્યું બેટિંગ

વિવિધ કેટેગરીમાં દોડનું આયોજન

દર વર્ષની જેમ આ વર્ષે પણ ફૂલ મેરેથોન (42 કિ.મી.), હાફ મેરેથોન (21 કિ.મી.), 10 કિ.મી. દોડ, 5.65 કિ.મી. ટાઈમ્ડ રન, હેરિટેજ-ફન રન, ગજરા રન તેમજ દિવ્યાંગ પેરાલિમ્પિક રન જેવી વિવિધ કેટેગરીમાં દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડમાં દેશ-વિદેશના વ્યાવસાયિક દોડવીરોની સાથે વડોદરાની શૈક્ષણિક, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના સભ્યો, શાળાના બાળકો તથા દિવ્યાંગોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

સીટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુરક્ષા

મેરેથોનનો રૂટ શહેરના 15 જેટલા ઐતિહાસિક અને હેરિટેજ સ્થળો પાસેથી પસાર થયો હતો, જેનાથી વડોદરાની સંસ્કૃતિને વૈશ્વિક ઓળખ મળી હતી. પોલીસ દ્વારા 81 જેટલા રસ્તાઓ પર ડાયવર્ઝન આપીને દોડવીરો માટે સુરક્ષિત માર્ગ તૈયાર કરવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અશાંતધારા હેઠળ નોંધાયેલા ગુનામાં વેચનાર અને ખરીદનારની અટકાયત | Detention of seller and buyer in a cr…
GUJARAT

અશાંતધારા હેઠળ નોંધાયેલા ગુનામાં વેચનાર અને ખરીદનારની અટકાયત | Detention of seller and buyer in a cr…

May 21, 2026
ગ્રીન કવર વધારવાની ગુલબાંગો વચ્ચે થલતેજના રહેણાંક વિસ્તારમાં પચાસથી વધુ વૃક્ષોનુ નિકંદન કઢાયું | Ami…
GUJARAT

ગ્રીન કવર વધારવાની ગુલબાંગો વચ્ચે થલતેજના રહેણાંક વિસ્તારમાં પચાસથી વધુ વૃક્ષોનુ નિકંદન કઢાયું | Ami…

May 21, 2026
ફૂટપાથ ઉપરના દબાણ દુર કરી શકતા નથી છતાં અમદાવાદના ૯૦ રોડ ઉપર મ્યુનિ.કોર્પોરેશન ગ્રિલ-રેલિંગ લગાવશે |…
GUJARAT

ફૂટપાથ ઉપરના દબાણ દુર કરી શકતા નથી છતાં અમદાવાદના ૯૦ રોડ ઉપર મ્યુનિ.કોર્પોરેશન ગ્રિલ-રેલિંગ લગાવશે |…

May 21, 2026
Next Post
વડોદરા: નિયમભંગ કરનાર હોટલ-લારીઓ પર ફૂડ વિભાગની તવાઈ, અખાદ્ય જથ્થાનો નાશ કરી દંડ ફટકારાયો | Action t…

વડોદરા: નિયમભંગ કરનાર હોટલ-લારીઓ પર ફૂડ વિભાગની તવાઈ, અખાદ્ય જથ્થાનો નાશ કરી દંડ ફટકારાયો | Action t...

કાલાવડ ટાઉનમાં રહેતા અને કેન્સરની બીમારીમાં સપડાયેલા એક યુવાનનું અપમૃત્યુ | A young man living in Ka…

કાલાવડ ટાઉનમાં રહેતા અને કેન્સરની બીમારીમાં સપડાયેલા એક યુવાનનું અપમૃત્યુ | A young man living in Ka...

જામનગરના સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે ‘તેરા તુજકો અર્પણ’ પ્રોગ્રામ અંતર્ગત 23 આસામીઓના ગુમ થયેલા મો…

જામનગરના સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે 'તેરા તુજકો અર્પણ' પ્રોગ્રામ અંતર્ગત 23 આસામીઓના ગુમ થયેલા મો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોણ છે ઓઈલ માફિયા? ભારતે મધદરિયે ઓપરેશન ચલાવી જપ્ત કરેલા જહાજો મુદ્દે ઈરાનનું મોટું નિવેદન | India S…

કોણ છે ઓઈલ માફિયા? ભારતે મધદરિયે ઓપરેશન ચલાવી જપ્ત કરેલા જહાજો મુદ્દે ઈરાનનું મોટું નિવેદન | India S…

3 months ago
ચૈતર વસાવાની મુશ્કેલી વધી, હજુ 15 દિવસ જેલમાં રહેવું પડશે: જામીન અરજી પર સુનાવણી લંબાવાઈ | Chaitar V…

ચૈતર વસાવાની મુશ્કેલી વધી, હજુ 15 દિવસ જેલમાં રહેવું પડશે: જામીન અરજી પર સુનાવણી લંબાવાઈ | Chaitar V…

10 months ago
કાકાની છત્રછાયામાંથી નીકળી કેવી રીતે રાજકારણના ‘દાદા’ બન્યા હતા અજિત પવાર! | Ajit Pawar Political Jo…

કાકાની છત્રછાયામાંથી નીકળી કેવી રીતે રાજકારણના ‘દાદા’ બન્યા હતા અજિત પવાર! | Ajit Pawar Political Jo…

4 months ago
વડોદરા જિલ્લાની વાઘોડિયા નગર પાલિકાએ પહેલી જ ચૂંટણીમાં મતદાનનો રેકોર્ડ કર્યો | Waghodia Municipal Co…

વડોદરા જિલ્લાની વાઘોડિયા નગર પાલિકાએ પહેલી જ ચૂંટણીમાં મતદાનનો રેકોર્ડ કર્યો | Waghodia Municipal Co…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News