gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતના મુખ્યમંત્રીએ સુરતમાં 116મી ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયરની કારોબારીનો કરાવ્યો પ્રારંભ | Gujar…

G METRO NEWS by G METRO NEWS
December 13, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતના મુખ્યમંત્રીએ સુરતમાં 116મી ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયરની કારોબારીનો કરાવ્યો પ્રારંભ | Gujar…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Surat : સુરતના અડાજણ વિસ્તારમાં યોજાયેલ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સની 116 મી કારોબારી સમિતિની બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાણાં મંત્રી કનુ દેસાઈએ હાજરી આપી હતી. સુરતના મેયરના અધ્યક્ષ સ્થાને 116 મી ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સની બેઠકનો પ્રારંભ ગુજરાતના મુખ્યમંત્રીએ કરાવ્યો હતો. સુરતમાં યોજાયેલી આ બેઠકમાં દેશના 37 થી વધુ શહેરના મેયરે હાજરી આપી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષમાં રાજ્યોમાં શહેરીકરણનો દર 37 થી વધીને 48 ટકા થયો, 2047માં આ દર વધી 70 ટકા થઈ જશે. મુખ્યમંત્રીએ દેશના વિકાસમાં શહેરનો મહત્વનો ભાગ છે તેવી વાત કરી હતી. 

સુરતમાં 110મી ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સની બેઠક થઈ હતી. ત્યારબાદ હવે 116મી ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સની બેઠક અડાજણની એક ખાનગી હોટલમાં શરુ થઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બેઠકમાં હાજરી આપી હતી અને પ્રારંભ કરાવતા કહ્યું હતું કે, વડાપ્રધાન  મોદીના નેતૃત્વ હેઠળ સરદાર વલ્લભભાઈની 150મી જન્મ જયંતીની ઉજવણી ચાલી રહી છે. અમદાવાદથી 1924થી 1928માં તેની શરૂઆત કરાઈ હતી. તેઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અર્બન ટ્રાન્ફરમેશનમાં અનેક નવી ક્રાંતિ લાવ્યા છે. તેઓ જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતના મોર્ડન અર્બનની સ્થાપના કરી હતી. વર્ષ 2005માં પહેલીવાર શહેરી વિકાસ વર્ષ અર્બન ડેવલપમેન્ટ વિકાસ વર્ષ સાકાર કર્યું હતું. અમે પણ વર્ષ 2025ને અર્બન ડેવલોપમેન્ટન રૂમપમાં ઉજવણી કરી છે. મુખ્યમત્રીએ વધુમાં કહ્યું હતું કે, શહેરના વિકાસથી દેશનો વિકાસ થાય છે તેવી પણ તેઓએ વાત કરી હતી. 

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષમાં રાજ્યોમાં શહેરીકરણનો દર 37 થી વધીને 48 ટકા થઇ ગયું છે. જેના કારણે વર્ષ 2047 સુધીમાં શહેરીકરણનો દર 70 ટકા સુધી પહોંચી જશે. શહેરોના રાજ્યોમાં 70 ટકા જીડીપીમાં યોગદાન આપવાના લક્ષ સાથે કામગીરી ચાલી રહી છે.  ગુજરાતના વધતા વિકાસને ધ્યાનમાં રાખી નવ પાલિકાને મહાનગર પાલિકા તરીકે અપગ્રેડ કરવામાં આવી. તેના વિકાસ માટે પોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે વધારાનું વિવિધ ફંડ પણ ફાળવવામાં આવ્યા છે. મુખ્યમંત્રીના ઉદ્દબોધન બાદ મેયર સમિટ ખુલ્લી મુકવામાં આવી હતી. 

શહેર અને સુરતીઓ કોઈ પણ આફતને અવસરમાં કેવી રીતે બદલવો તે સારી રીતે જાણે છે : દક્ષેશ માવાણી

સુરત શહેરમાં 116મી ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સની કારોબારીના પ્રમુખ અને સુરતના મેયર દક્ષેશ માવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલીના કારણે સુરતના વિકાસ સાથે તેમની યાદોને વાગોળી હતી અને સાથે સાથે 110 મી ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સની કારોબારીમાં હાજર પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીને પણ યાદ કર્યા હતા. 

મેયર માવાણીએ જણાવ્યું હતું કે સુરત શહેર અને સુરતીઓ શહેરમાં આવેલી કોઈ પણ આફતને અવસરમાં કેવી રીતે બદલવો તે સારી રીતે જાણે છે. ભુતકાળમાં જે પડકાર આવ્યા હતા તેમાં સુરત ઘણું શિખ્યું છે અને શહેરમાં આવતા પડકારો અંગે આ શિબિરમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે. 

સુરતમાં યોજાયેલી 116માં બેઠકમાં ભારતના 14 રાજ્યોના 37 શહેરના મેયરને તેઓએ આવકાર્યા હતા. સુરત શહેરને હવા, સ્વચ્છતા, જળશક્તિ માટે અનેક એવોર્ડ મળ્યા છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં પણ દેશમાં સૌથી સ્વચ્છ શહેરમાં સુરત સુપર લીગમાં સમાવેશ થયો છે અમારા માટે ગર્વની વાત છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દીપાવલી પર્વ નિમિત્તે આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને રાજ્યભરના અધિકારીઓ તેમ…
GUJARAT

દીપાવલી પર્વ નિમિત્તે આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને રાજ્યભરના અધિકારીઓ તેમ…

November 8, 2026
1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर
GUJARAT

1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर

November 7, 2026
Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa
GUJARAT

Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa

November 7, 2026
Next Post

માત્ર મોંઘા શેમ્પૂથી નહીં જાય ડેન્ડ્રફ! અપનાવો 4 ઘરગથ્થુ ઉપાય, વાળની સમસ્યા થશે દૂર | 4 homemade hair masks to cure dandruff check details here

અમરેલી જિલ્લામાં વિદેશી દારૂની રેલમછેલ, 95 લાખનો મુદ્દામાલ સાથે 5 શખ્સોની ધરપકડ | SMC Raid in Amreli…

અમરેલી જિલ્લામાં વિદેશી દારૂની રેલમછેલ, 95 લાખનો મુદ્દામાલ સાથે 5 શખ્સોની ધરપકડ | SMC Raid in Amreli...

SBIએ હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડાની કરી જાહેરાત, જાણો કેટલી ઓછી થઈ ગઈ EMI | sbi cut mclr lending rate…

SBIએ હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડાની કરી જાહેરાત, જાણો કેટલી ઓછી થઈ ગઈ EMI | sbi cut mclr lending rate...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં લક્ઝરી બસની છત પરના સામાનના કારણે ડાળી તૂટી પડતા એક યુવકનું મોત, માનવ વધનો ગુનો દાખલ | ah…

અમદાવાદમાં લક્ઝરી બસની છત પરના સામાનના કારણે ડાળી તૂટી પડતા એક યુવકનું મોત, માનવ વધનો ગુનો દાખલ | ah…

1 year ago
ધ્રાંગધ્રામાં સાયબર ફ્રોડના રોકડની હેરાફેરીના ગુનામાં 3 શખ્સોની ધરપકડ | 3 people arrested in Dhranga…

ધ્રાંગધ્રામાં સાયબર ફ્રોડના રોકડની હેરાફેરીના ગુનામાં 3 શખ્સોની ધરપકડ | 3 people arrested in Dhranga…

11 months ago
પાલડી અને રાણીપ વોર્ડમાં સિમેન્ટ રોડ બનાવવામાં વિલંબ બદલ કોન્ટ્રાકટરને બાવન લાખની પેનલ્ટી | In Paldi…

પાલડી અને રાણીપ વોર્ડમાં સિમેન્ટ રોડ બનાવવામાં વિલંબ બદલ કોન્ટ્રાકટરને બાવન લાખની પેનલ્ટી | In Paldi…

8 months ago
અમદાવાદમાં એક વર્ષમાં 13.62 કરોડનો દારૂ અને 3.88 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, જાણા કયા વિસ્તારો મોખરે | a…

અમદાવાદમાં એક વર્ષમાં 13.62 કરોડનો દારૂ અને 3.88 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, જાણા કયા વિસ્તારો મોખરે | a…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News