gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં લાલબત્તી સમાન કિસ્સો, ઘર પાસે રમતા 3 વર્ષના માસૂમનું ખુલ્લી ટાંકીમાં ડૂબી જતાં મોત | Surat a…

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં લાલબત્તી સમાન કિસ્સો, ઘર પાસે રમતા 3 વર્ષના માસૂમનું ખુલ્લી ટાંકીમાં ડૂબી જતાં મોત | Surat a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat 3 Year Child Died News : સુરત શહેરના હજીરા-મોરા ટેકરા વિસ્તારની તપોવન કોલોનીમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટનામાં, ત્રણ વર્ષના માસૂમ બાળકનું ખુલ્લી અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યું હતું. શ્રી રામ નિષાદનો પુત્ર દિવ્યેશ રમતા-રમતા ઘરની બહાર નીકળ્યો અને લાંબા સમય સુધી પરત ન ફરતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી. આખરે, ઘર નજીક આવેલી પાણીની ટાંકીનું ઢાંકણું ખુલ્લું જોતા તેમાં તપાસ કરતા બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. પાડોશીઓની મદદથી તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાયો, પરંતુ ફરજ પરના તબીબો તેને બચાવી શક્યા ન હતા અને મૃત જાહેર કર્યો હતો.

પરિવાર પર દુઃખનો પહાડ તૂટ્યો 

આ ઘટનાને પગલે નિષાદ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ઇચ્છાપોર પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ટાંકી કોની માલિકીની છે અને કોની બેદરકારીને કારણે તેનું ઢાંકણું ખુલ્લું રહી ગયું હતું. જો તપાસમાં કોઈની લાપરવાહી સામે આવશે તો તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસે જણાવ્યું છે.

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો 

આ કરૂણ ઘટનાએ ફરી એકવાર તમામ માતા-પિતા અને રહેવાસીઓ માટે લાલબત્તી સમાન ચેતવણી આપી છે. ઘરની આસપાસ આવેલી પાણીની ટાંકીઓ, ખાડા કે બોરવેલના ઢાંકણા હંમેશા સુરક્ષિત રીતે બંધ રાખવા અને નાના બાળકો જ્યારે ઘરની બહાર રમતા હોય ત્યારે તેમના પર વિશેષ ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
અમદાવાદના વટવા રેલવે સ્ટેશને 6 નવા પ્લેટફોર્મ, 29 પાર્કિંગ લાઈન સાથે કોચિંગ ટર્મિનલ બનશે | Ahmedabad…

અમદાવાદના વટવા રેલવે સ્ટેશને 6 નવા પ્લેટફોર્મ, 29 પાર્કિંગ લાઈન સાથે કોચિંગ ટર્મિનલ બનશે | Ahmedabad...

782 પ્રાથમિક શિક્ષકોએ CCC ના બોગસ સર્ટિફિકેટ રજૂ કરી લાભો મેળવી લીધાનો ઘટસ્ફોટ | 782 Primary Teacher…

782 પ્રાથમિક શિક્ષકોએ CCC ના બોગસ સર્ટિફિકેટ રજૂ કરી લાભો મેળવી લીધાનો ઘટસ્ફોટ | 782 Primary Teacher...

બાયડના કોંગ્રેસ પ્રમુખ પ્રવિણ સિંહ સોલંકીનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત, ટ્રેક્ટર સાથે બાઈકની ટક્કર |…

બાયડના કોંગ્રેસ પ્રમુખ પ્રવિણ સિંહ સોલંકીનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત, ટ્રેક્ટર સાથે બાઈકની ટક્કર |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

300 કરોડની લોનના બદલામાં 64 કરોડની લાંચ લીધી : ચંદા કોચર દોષિત | Chanda Kochhar found guilty of taki…

300 કરોડની લોનના બદલામાં 64 કરોડની લાંચ લીધી : ચંદા કોચર દોષિત | Chanda Kochhar found guilty of taki…

1 year ago
કેન્દ્ર સરકારે કેન્સરની દવાઓનાં ભાવવધારાને મંજૂરી આપી | Central government approves price hike of ca…

કેન્દ્ર સરકારે કેન્સરની દવાઓનાં ભાવવધારાને મંજૂરી આપી | Central government approves price hike of ca…

4 months ago
પહલગામમાં બે આતંકી ‘મિત્ર’ બનીને પર્યટકોને હુમલાના સ્થળે લઇ ગયા હતા | Two terrorists in Pahalgam bec…

પહલગામમાં બે આતંકી ‘મિત્ર’ બનીને પર્યટકોને હુમલાના સ્થળે લઇ ગયા હતા | Two terrorists in Pahalgam bec…

1 year ago
નવા રેકિંગ પ્રમાણે અમદાવાદ સૌથી સ્વચ્છ શહેર, ઈન્દોર ‘સુપર સ્વચ્છ’

નવા રેકિંગ પ્રમાણે અમદાવાદ સૌથી સ્વચ્છ શહેર, ઈન્દોર ‘સુપર સ્વચ્છ’

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News