gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા જિલ્લાની વાઘોડિયા નગર પાલિકાએ પહેલી જ ચૂંટણીમાં મતદાનનો રેકોર્ડ કર્યો | Waghodia Municipal Co…

G METRO NEWS by G METRO NEWS
April 27, 2026
in GUJARAT
0 0
0
વડોદરા જિલ્લાની વાઘોડિયા નગર પાલિકાએ પહેલી જ ચૂંટણીમાં મતદાનનો રેકોર્ડ કર્યો | Waghodia Municipal Co…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતની ચાર નગર પાલિકાઓની ચૂંટણીમાં વાઘોડિયા નગર પાલિકાએ પહેલી જ ચૂંટણીમાં મતદાનનો રેકોર્ડ નોંધાવ્યો છે.

વડોદરા જિલ્લામાં વાઘાડિયા,ડભોઇ, કરજણ અને પાદરા નગર પાલિકાની ચૂટંણી માટે આજે મતદાન થયું હતું.જેમાં વાઘોડિયા નગર પાલિકા હાલમાં જ બની હોવાથી પહેલી વાર ચૂંટણી યોજાઇ હતી.

વાઘોડિયા નગર  પાલિકામાં ૬૮૩૩ પુરુષ અને ૬૭૫૦ સ્ત્રી મતદાર મળી કુલ ૧૩૫૮૩ મતદાર નોંધાયા હતા.જેમાં ૫૭૬૮ પુરુષ અને ૫૩૨૧ સ્ત્રી મતદારો સહિત કુલ ૧૧૦૮૯ મતદારોએ મતદાન કરતાં ૮૧.૬૪ ટકા મતદાન થયું હતું.જે ચારેય નગર પાલિકામાં સૌથી વધુ છે.

વડોદરા જિ.પં.અને તાલુકા પંચાયતમાં ક્યાં સૌથી વધુ અને ક્યાં સૌથી ઓછું મતદાન

વડોદરા જિલ્લા પંચાયતની કુલ ૩૦ બેઠક પર મતદાન થતાં સૌથી વધુ થુવાવી બેઠક પર ૭૨.૫૯ ટકા મતદાન થયું છે.જ્યારે સૌથી ઓછું વલણ બેઠક પર ૫૫.૬૦ ટકા મતદાન થયું છે.

આવી જ રીતે આઠ તાલુકા પંચાયતમાં સૌથી વધુ પાદરા તાલુકા પંચાયતમાં ૭૬.૪૭ ટકા મતદાન થયું છે.જ્યારે સૌથી ઓછું મતદાન કરજણ તાલુકા પંચાયતમાં ૬૮.૩૨ ટકા નોંધાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

Next Post
24 વર્ષથી ગેટ બંધ થયા નથી તો હવે કેમ…કોંગી ઉમેદવાર આશિષ જોષીએ બૂથના ગેટ ખોલાવ્યા | Congress candid…

24 વર્ષથી ગેટ બંધ થયા નથી તો હવે કેમ...કોંગી ઉમેદવાર આશિષ જોષીએ બૂથના ગેટ ખોલાવ્યા | Congress candid...

એકના એક સંતાને તળાવમાં કૂદીને આપઘાત કર્યો, | One of the children committed suicide by jumping into t…

એકના એક સંતાને તળાવમાં કૂદીને આપઘાત કર્યો, | One of the children committed suicide by jumping into t...

વડોદરા જિલ્લા પંચાયતની 30 બેઠકો ઉપર 71.17 ટકા અને 8 તાલુકા પંચાયતમાં 72.34 ટકા મતદાન | 71 17 percent…

વડોદરા જિલ્લા પંચાયતની 30 બેઠકો ઉપર 71.17 ટકા અને 8 તાલુકા પંચાયતમાં 72.34 ટકા મતદાન | 71 17 percent...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અલ ફલાહ યુનિવર્સિટી વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, દિલ્હીમાં બે FIR નોંધાઈ | delhi blast c…

8 months ago
‘લાલા’ના દર્શનની લગન: બોટાદનો ‘સંજય’ આંખે પાટા બાંધી દ્વારકાની 360 કિ.મી. લાંબી પદયાત્રાએ, પત્ની બની…

5 months ago
VIDEO | અમદાવાદ: પશુ સાથે માલિક પણ પાંજરામાં! આજીવિકા બચાવવા રડતી દીકરી પર AMCના કર્મચારીઓને દયા ન આ…

9 months ago
જેતલપુર બ્રિજ પાસે કાર વોશિંગ સેન્ટરમાં દારૃની મહેફિલ,પાંચ પકડાયા | Five arrested for enjoying a dri…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News