gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતના હાઇવે પર એક વર્ષમાં 5450 કરોડના ટોલ ટેક્સની વસૂલી, ભરથાણા સૌથી કમાઉ ટોલ પ્લાઝા | Gujarat Hi…

G METRO NEWS by G METRO NEWS
February 12, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતના હાઇવે પર એક વર્ષમાં 5450 કરોડના ટોલ ટેક્સની વસૂલી, ભરથાણા સૌથી કમાઉ ટોલ પ્લાઝા | Gujarat Hi…
5
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Toll Tax: ગુજરાતનું ભરથાણા દેશનું સૌથી કમાઉ ટોલ પ્લાઝા છે. તેની કમાણી 400 કરોડ રૂપિયાથી પણ વધારે છે. છેલ્લા 5 નાણાકીય વર્ષમાં તેણે સરકારને 2,158.39 કરોડ રૂપિયા કમાવી આપ્યા છે. ભરથણા ટોલ પ્લાઝા નેશનલ હાઇવે 48 પર વડાદરા અને ભરૂચ વચ્ચે આવેલું છે.

ગુજરાતના હાઇવે પર એક વર્ષમાં 5450 કરોડના ટોલ ટેક્સની વસૂલી, ભરથાણા સૌથી કમાઉ ટોલ પ્લાઝા 2 - image

ગુજરાતનું ભરથાણા સૌથી કમાઉ ટોલ પ્લાઝા

વર્ષ 2024-25માં ગુજરાતના નેશનલ હાઇવેના ટોલ ફ્રી પ્લાઝામાંથી 5450.20 કરોડ રૂપિયાની આવક થઈ છે. આ સ્થિતિએ ગુજરાતમાં આવેલા નેશલ હાઇવે ટોલ ફી પ્લાઝાથી દરરોજ સરેરાશ 14.93 કરોડ રૂપિયાની આવક થાય છે. વધુ વિગતવાર જોવામાં આવે તો પ્રતિ મિનિટે 1.04 લાખ રૂપિયાની લેવડ-દેવડ નેશનલ હાઇવેમાંથી થઈ રહી છે.

ગુજરાતના હાઇવે પર એક વર્ષમાં 5450 કરોડના ટોલ ટેક્સની વસૂલી, ભરથાણા સૌથી કમાઉ ટોલ પ્લાઝા 3 - image

આ પણ વાંચો: ક્રાઇમબ્રાંચે બે માથાભારે વ્યાજખોર વિરૂદ્ધ મની લોન્ડરીંગનો ગુનો નોંધ્યો

ભરથાણા ટોલ પ્લાઝા મુંબઈ-દિલ્હી માર્ગ પર આવેલું છે. આના કારણે અહીંથી પસાર થતા વાહનોની સંખ્યા ઘણી વધારે છે. કાર, જીપ અને વાનથી યાત્રા કરનારાઓ પાસે 155 રૂપિયાનો ટોલ વન-વે સાઇડ માટે લેવાય છે અને ટુ-વે એટલે કે આવવાજવાનો ટોલ 230 રૂપિયા લેવામાં આવે છે. જ્યારે તેનો માસિક પાસે પાંચ હજાર રૂપિયાનો છે. ભરથાણા બાદ બીજા નેબરનું ટોલ પ્લાઝા રાજસ્થાનના શાહજહાંપુરનું છે. તેણે છેલ્લા પાંચ વર્ષમાં સરકારને 1,884.49 કરોડ રૂપિયા કમાવી આપ્યા છે. 

પ્રવાસીઓના આગમનના કારણે ટોલ પ્લાઝાને નોંધપાત્ર કમાણી થાય છે. આ ટોલ પ્લાઝા પણ નેશનલ હાઇવે 48 પર આવેલો છે. જ્યારે ત્રીજા નંબરનું સૌથી વધુ કમાણી કરતું ટોલ પ્લાઝઆ પશ્ચિમ બંગાળનું જલધુલાગૌરી છે. તેની છેલ્લા પાંચ વર્ષની કમાણી 1,538.91 કરોડ રૂપિયા છે. તે નેશનલ હાઇવે 16 પર આવેલું છે. ટોલ ટેક્સથી કરોડો રૂપિયાની આવક થવા છતાં વાહનચાલકોને ખખડધજ રોડ મળે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર મંડળ દ્વારા 5,867 કર્મચારીઓને ₹10.32 કરોડથી વધુના PLB બોનસની એક જ દિવસમાં ચુકવણી
GUJARAT

ભાવનગર મંડળ દ્વારા 5,867 કર્મચારીઓને ₹10.32 કરોડથી વધુના PLB બોનસની એક જ દિવસમાં ચુકવણી

October 14, 2026
ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…
GUJARAT

ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…

October 14, 2026
રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન
GUJARAT

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

October 14, 2026
Next Post
વાયદા બજારમાં ફરી કડાકો, ચાંદીમાં ₹2700નું ગાબડું, સોનામાં ₹1000નો ઘટાડો, બજાર સાઈડ વે | silver fall…

વાયદા બજારમાં ફરી કડાકો, ચાંદીમાં ₹2700નું ગાબડું, સોનામાં ₹1000નો ઘટાડો, બજાર સાઈડ વે | silver fall...

કોંગ્રેસ સાંસદોએ સ્પીકરને અપશબ્દો કહ્યા…’, કિરેન રિજિજુએ નવો VIDEO જાહેર કર્યો; પ્રિયંકા ગાંધીએ આપ…

કોંગ્રેસ સાંસદોએ સ્પીકરને અપશબ્દો કહ્યા...', કિરેન રિજિજુએ નવો VIDEO જાહેર કર્યો; પ્રિયંકા ગાંધીએ આપ...

‘દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો હાથ…’, UNના રિપોર્ટમાં દાવો | UN Repo…

'દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો હાથ...', UNના રિપોર્ટમાં દાવો | UN Repo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઠંડીમાં ધૂ્રજતું ઉ.ભારત : દક્ષિણમાં ભારે વરસાદની આગાહી

ઠંડીમાં ધૂ્રજતું ઉ.ભારત : દક્ષિણમાં ભારે વરસાદની આગાહી

11 months ago
‘રોકેટ કેમ ઉડાડ્યું’ તેમ કહી માર્યો ઢોર માર, ગોધરામાં હોટલ સંચાલક પર માથાભારે તત્ત્વોનો હુમલો, 4 સામ…

‘રોકેટ કેમ ઉડાડ્યું’ તેમ કહી માર્યો ઢોર માર, ગોધરામાં હોટલ સંચાલક પર માથાભારે તત્ત્વોનો હુમલો, 4 સામ…

4 months ago
પાકિસ્તાનની નિર્લજ્જતા, પહલગામ આતંકી હુમલામાંથી TRFનું નામ હટાવ્યું હોવાની કબૂલાત | pak minister ish…

પાકિસ્તાનની નિર્લજ્જતા, પહલગામ આતંકી હુમલામાંથી TRFનું નામ હટાવ્યું હોવાની કબૂલાત | pak minister ish…

1 year ago
રાષ્ટ્રપતિ દ્વોપદી મુર્મુએ રફાલ ફાઇટર પ્લેનમાં ૨૦૦ કિમી સુધી ઉડાણ ભરી | President Droupadi Murmu fle…

રાષ્ટ્રપતિ દ્વોપદી મુર્મુએ રફાલ ફાઇટર પ્લેનમાં ૨૦૦ કિમી સુધી ઉડાણ ભરી | President Droupadi Murmu fle…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News