gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હોમિયોપેથિક હોસ્પિટલના રેકર્ડ રૃમમાં આગ ભભૂકતા અફરાતફરી | Fire breaks out in homeopathic hospital’s …

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in GUJARAT
0 0
0
હોમિયોપેથિક હોસ્પિટલના રેકર્ડ રૃમમાં આગ ભભૂકતા અફરાતફરી | Fire breaks out in homeopathic hospital’s …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર,
મહુડી તિર્થ હાઇવે પર આવેલી

ફાયર એક્સ્ટીંગ્યુઝર એક્સપાયર થયેલા હતાંઃરેકર્ડ રૃમમાં વીજળીનું જોડાણ નહીં હોવાથી આગનું કારણ અકળ રહ્યું

ગાંધીનગર :  ગાંધીનગરથી મહુડી તિર્થ જતાં રોડ પર આવેલી હોમિયોપેથીક
હોસ્પિટલના રેકર્ડ રૃમમાં આગ લાગવાના પગલે દોડધામ મચી ગઇ હતી. સ્થળ પર પહોંચેલી
ફાયર બ્રિગેડની ટીમે આગ બુઝાવી ત્યાં સુધીમાં સંખ્યાબંધ ફાઇલો સહિતનું રેકર્ડ
, કોમ્પ્યુટર અને
ફનચર સળગી ગયા હતાં. ફાયર બ્રિગેડે જણાવ્યું
,
કે અહીં ફાયર એક્સ્ટીંગ્યુઝર એક્સપાયર થયેલા હતાં. સાથે રેકર્ડ રૃમમાં
વીજળીનું જોડાણ નહીં હોવાથી આગનું કારણ અકળ રહ્યું છે.

સ્વ જશુબેન ભગવાનભાઇ ગોહિલ હોમિયોપેથીક હોસ્પિટલની ઇમારતમાં
આવેલા સિનિયર મેડિકલ ઓફિસરના રેકર્ડ રૃમમાં કોઇ કારણસર આગ લાગવાનો બનાવ બનતા જાણ કરવામાં
આવ્યાના પગલે ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી જઇને આગ ઓલવવાની કામગીરી
કરી હતી. દરમિયાન ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગનું કારણ જાણવા માટે તપાસ કરવામાં આવી
ત્યારે અહીં રાખવામાં આવેલા અગ્નિશામક ફાયર એક્સ્ટીંગ્યુઝર એક્સપાયર થયેલા જોવા મળ્યા
હતાં. આ ઉપરાંત આગ બુઝાવવા માટેની અ્ન્ય કોઇ વ્યવસ્થા પણ જોવામાં આવી ન હતી. સબ ફાયર
ઓફિસર નરેશભાઇ પટેલના જણાવવા પ્રમાણે રેકર્ડ રૃમ બહારથી બંધ હતો અને તેમાં વીજળીનું
જોડાણ પણ ન હતું. પરિણામે આગ કેવી રીતે લાગી તેનું કોઇ ચોક્કસ કારણ મળ્યુ ન હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અગ્નિવીર ભરતી માટે 30 દિવસીય નિવાસી તાલીમ વર્ગનું આયોજન | 30 day residential training class organize…
GUJARAT

June 24, 2026
કોસમોસ કોમ્પ્યુટર ક્લાસિસને રૃ.1.5 કરોડ ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી ફટકારવામાં આવી | Cosmos Computer Cl…

અમદાવાદમાં 17 ટ્યુશન ક્લાસ અને શિક્ષણ સંસ્થાને નોટિસ, એક સીલ : તંત્રમાં કેમ દોડધામ? | Ahmedabad Fire…

Next Post
પરિણીતાના પતિને ધમકી આપતા ફાઇનાન્સર સામે ગુનો દાખલ | Case registered against financier who threatene…

પરિણીતાના પતિને ધમકી આપતા ફાઇનાન્સર સામે ગુનો દાખલ | Case registered against financier who threatene...

વડોદરામાં 30 વર્ષ દરમિયાન ગુનાખોરીમાં સંડોવાયેલા હોય તેવા 600 જણાનું વેરિફિકેશન, 300નું ડોઝિયર તૈયાર…

વડોદરામાં 30 વર્ષ દરમિયાન ગુનાખોરીમાં સંડોવાયેલા હોય તેવા 600 જણાનું વેરિફિકેશન, 300નું ડોઝિયર તૈયાર...

અપહરણ અને ખંડણી કેસમાં પકડાયેલો જેલનો કર્મચારી સસ્પેન્ડ | Jail employee arrested in kidnapping and e…

અપહરણ અને ખંડણી કેસમાં પકડાયેલો જેલનો કર્મચારી સસ્પેન્ડ | Jail employee arrested in kidnapping and e...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાર દિવસ પહેલા ગુમ થયેલા પટાવાળાની લાશ નદીમાંથી મળી | Body of a peon who went missing four days ago …

2 months ago
અમદાવાદ: વીએચપીના કાર્યકરે પત્નીને ઢોર માર માર્યો, રાણીપ પોલીસે કરી ધરપકડ | Ahmedabad VHP Worker Arr…

3 months ago
ભારતમાં પહેલું ઇચ્છામૃત્યુ : સુપ્રીમનો ઐતિહાસિક ચુકાદો | First euthanasia in India: Historic verdict…

વિરમગામના શાહપુરમાંથી જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા | 6 people caught gambling in Shahpur Viramgam

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News