gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતના 26 જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ, આગામી 4 દિવસ અતિભારે વરસાદની આગાહી | Yellow Orange alert in …

G METRO NEWS by G METRO NEWS
July 25, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતના 26 જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ, આગામી 4 દિવસ અતિભારે વરસાદની આગાહી | Yellow Orange alert in …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Rain Forecast For Gujarat : રાજ્યમાં આજે શુક્રવારે (25 જુલાઈ) દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 6 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના 26 જેટલા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યુ છે. 

હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે શનિવારે (26 જુલાઈ) પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. 

27 જુલાઈની આગાહી

રાજ્યમાં આગામી 27 જુલાઈના રોજ 26 જિલ્લામાં હવામાન વિભાગે વરસાદનું ઍલર્ટ જાહેર કર્યુ છે. જેમાં દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ અને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, સુરેન્દ્રનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, બોટાદ, રાજકોટ, ભાવનગર, અમરેલી જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

28-29 જુલાઈની આગાહી 

28 જુલાઈએ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં અતિભારે અને રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. 

આ પણ વાંચો: મેઘરાજાની તોફાની બેટિંગ: કપરાડામાં 6 ઇંચ વરસાદ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

જ્યારે 29 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દાહોદ, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરની ચોંકાવનારી હકીકત : એક વર્ષમાં પીવાના પાણીની 17000થી વધુ ફરિયાદ | Ahmedabad Water Cris…
GUJARAT

અમદાવાદ શહેરની ચોંકાવનારી હકીકત : એક વર્ષમાં પીવાના પાણીની 17000થી વધુ ફરિયાદ | Ahmedabad Water Cris…

June 10, 2026
રાજ્યમાં 111 ડેમમાં 25%થી ઓછું જળસ્તર, કચ્છ-સૌરાષ્ટ્રના અનેક જળાશયો તળિયાઝાટક | 111 Gujarat Dams Bel…
GUJARAT

રાજ્યમાં 111 ડેમમાં 25%થી ઓછું જળસ્તર, કચ્છ-સૌરાષ્ટ્રના અનેક જળાશયો તળિયાઝાટક | 111 Gujarat Dams Bel…

June 10, 2026
21મી સદીમાં અંધશ્રદ્ધા : રાજકોટમાં પતિના અવસાનના ત્રીજા દિવસે પત્નીનું મુંડન કરાવી નાખ્યું | Rajkot …
GUJARAT

21મી સદીમાં અંધશ્રદ્ધા : રાજકોટમાં પતિના અવસાનના ત્રીજા દિવસે પત્નીનું મુંડન કરાવી નાખ્યું | Rajkot …

June 10, 2026
Next Post
રેવા વેવ્ઝ સ્ટાર્ટઅપ થકી મહિલાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓ બની રહ્યા છે પગભર | Reva Waves Startup: Tired …

રેવા વેવ્ઝ સ્ટાર્ટઅપ થકી મહિલાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓ બની રહ્યા છે પગભર | Reva Waves Startup: Tired ...

ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં વિજેતા ખેલાડીઓને પુરસ્કારથી સન્માનિત કરાયા | Winners of Gujara…

ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં વિજેતા ખેલાડીઓને પુરસ્કારથી સન્માનિત કરાયા | Winners of Gujara...

VIDEO: ‘છોટીકાશી’ જામનગરમાં મહાકાલ સ્વરૂપ: પ્રાચીન વૈજનાથ મહાદેવ મંદિરે ભસ્મ આરતીનો મહિમા! | Bhasma …

VIDEO: 'છોટીકાશી' જામનગરમાં મહાકાલ સ્વરૂપ: પ્રાચીન વૈજનાથ મહાદેવ મંદિરે ભસ્મ આરતીનો મહિમા! | Bhasma ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના આકાશમાં આજે અદ્ભુત નજારો: વર્ષનો સૌથી મોટો અને તેજસ્વી ‘સુપરમૂન’ નરી આંખે જોવા મળશે | jamna…

જામનગરના આકાશમાં આજે અદ્ભુત નજારો: વર્ષનો સૌથી મોટો અને તેજસ્વી ‘સુપરમૂન’ નરી આંખે જોવા મળશે | jamna…

7 months ago
નવરાત્રિ 2025: જાણો માતાજીની ઉપાસના-ઘટ સ્થાપનનું મહત્ત્વ, જેથી તમને મળે ઊર્જા અને નકારાત્મકતાનો થાય …

નવરાત્રિ 2025: જાણો માતાજીની ઉપાસના-ઘટ સ્થાપનનું મહત્ત્વ, જેથી તમને મળે ઊર્જા અને નકારાત્મકતાનો થાય …

9 months ago
સ્ટ્રીટ લાઈટ ઉપર કામ કરતા યુવાનને વીજ કરંટ લાગ્યો : નીચે પટકાતા મોત | A young man working on a stree…

સ્ટ્રીટ લાઈટ ઉપર કામ કરતા યુવાનને વીજ કરંટ લાગ્યો : નીચે પટકાતા મોત | A young man working on a stree…

6 months ago
‘બુલડોઝર નહીં પણ કાયદાનું શાસન ચાલે છે ભારતમાં..’,મોરેશિયસમાં CJI ગવઈનું સૂચક નિવેદન | CJI B R Gavai…

‘બુલડોઝર નહીં પણ કાયદાનું શાસન ચાલે છે ભારતમાં..’,મોરેશિયસમાં CJI ગવઈનું સૂચક નિવેદન | CJI B R Gavai…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News