gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતના 261 ASIની બઢતી સાથે બદલી, પ્રમોશન આપીને PSI બનાવાયા, જુઓ યાદી | 261 ASIs of Gujarat changed…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતના 261 ASIની બઢતી સાથે બદલી, પ્રમોશન આપીને PSI બનાવાયા, જુઓ યાદી | 261 ASIs of Gujarat changed…
2
VIEWS
Share on FacebookShare on Twitter

ASI get PSI Promotions: ગુજરાતના પોલીસ વિભાગમાં બઢતી અને બદલી દોર જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના 261 જેટલા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર(ASI)ને પોલીસ સબ ઇન્સ્પેકટર(PSI)ના પ્રમોશન મળ્યાં છે. કુલ 261 એએસઆઇની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. નોંધનીય છે કે, પોલીસ સબ ઇન્સ્પેકટર (બિન હથિયારી) (વર્ગ-૩) સંવર્ગની ખાતાકીય બઢતી પરીક્ષામાં ભાગ લેવા નામદાર ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેમાં ગુજરાત હાઈકોર્ટે પિટિશનરોની તરફેણમાં ચુકાદો આવ્યો હતો.

રાજ્યના 261 ASI – આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર સંવર્ગના પોલીસ સબ ઇન્સ્પેકટર(બિન હથિયારી)ના ભરતી નિયમો નિયત કરવામાં આવ્યા હતા જેમાં કરાયેલી જોગવાઈ મુજબ બિન હથિયારી PSI સંવર્ગમાં બઢતીના નિયત થયેલ રેશિયો મુજબ પોલીસ સબ ઇન્સ્પેકટર (બિન હથિયારી) મોડ-૩(વર્ગ-૩)ના ફાળે 35% જગ્યાઓ માટે 261 ASIને પ્રમોશન આપી PSI બનાવવામાં આવ્યા છે.આ માટે ખાતાકીય બઢતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની કાર્યવાહી પૂર્ણ થયા બાદ અને ખાતાકીય બઢતી પરીક્ષાના પરીણામ આવ્યા બાદ આ અધિકારીઓને બઢતીના હુકમ કરવામાં આવ્યા છે.

ગુજરાતના 261 ASIની બઢતી સાથે બદલી, પ્રમોશન આપીને PSI બનાવાયા, જુઓ યાદી 2 - image
ગુજરાતના 261 ASIની બઢતી સાથે બદલી, પ્રમોશન આપીને PSI બનાવાયા, જુઓ યાદી 3 - image
ગુજરાતના 261 ASIની બઢતી સાથે બદલી, પ્રમોશન આપીને PSI બનાવાયા, જુઓ યાદી 4 - image
ગુજરાતના 261 ASIની બઢતી સાથે બદલી, પ્રમોશન આપીને PSI બનાવાયા, જુઓ યાદી 5 - image
ગુજરાતના 261 ASIની બઢતી સાથે બદલી, પ્રમોશન આપીને PSI બનાવાયા, જુઓ યાદી 6 - image
ગુજરાતના 261 ASIની બઢતી સાથે બદલી, પ્રમોશન આપીને PSI બનાવાયા, જુઓ યાદી 7 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચેની ખેંચતાણ વચ્ચે આજે વડોદરા જિલ્લા પંચાયતની આઠ સમિતિઓ રચાશે | eight co…
GUJARAT

June 24, 2026
સુરત અને લખનઉના ટ્યુશન ક્લાસની દુર્ઘટના બાદ વડોદરામાં 7 ટીમો દ્વારા ચેકિંગ શરૃ,18 ક્લાસને તપાસ્યા | …

સીએ ઈન્ટરનું પરિણામ જાહેર, વડોદરામાંથી 1231 પૈકી 149 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા | 149 students pass in…

Next Post
વૈશ્વિક સ્તરે મંદીના એંધાણ વચ્ચે કિંમતી ધાતુ ગગડી, ચાંદીમાં 5000 રૂપિયાનું ગાબડું, સોનામાં પણ કડાકો …

વૈશ્વિક સ્તરે મંદીના એંધાણ વચ્ચે કિંમતી ધાતુ ગગડી, ચાંદીમાં 5000 રૂપિયાનું ગાબડું, સોનામાં પણ કડાકો ...

વડોદરામાં સાળાઓએ બનેવીનો કાન કરડી ખાધો, જમવાની તકરારમાં પત્નીને લાફો ઝીંકનાર પતિને ઢીબી નાખ્યો | Vad…

વડોદરામાં સાળાઓએ બનેવીનો કાન કરડી ખાધો, જમવાની તકરારમાં પત્નીને લાફો ઝીંકનાર પતિને ઢીબી નાખ્યો | Vad...

વક્ફ સંશોધન વિધેયકને લઈને નીતિશ કુમારની પાર્ટીને પહેલો ઝટકો, દિગ્ગજ નેતાનું JDUમાંથી રાજીનામું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જયપુરમાં ડમ્પરે 50થી વધુ લોકોને કચડ્યાં, અનેક ગાડીઓને ટક્કર મારી! 10ના મોત, 40 ઈજાગ્રસ્ત | Jaipur Tr…

8 months ago
બિલ્ડર અપૂર્વ પટેલના પાંચ ટકાના ભાગીદારની ધરપકડ | Builder Apoorva Patel’s 5% partner arrested

1 year ago
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે ટ્રાફિકજામ, નાગરિકો પરેશાન | Heavy traffic jams due t…

4 months ago
અમદાવાદની 3 સ્કૂલોમાં બોમ્બ મૂકાયાની ધમકીથી અફરાતફરી, બાળકોને ઘરે રવાના કરાયા | Ahmedabad: Bomb Thre…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News