gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બાંગ્લાદેશમાં શાંતિ લાવવી હોય તો શું કરવું જોઈએ? દિગ્ગજ નેતા થરુરે જણાવ્યા ‘ઉપાય’ | Bangladesh Crisi…

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in INDIA
0 0
0
બાંગ્લાદેશમાં શાંતિ લાવવી હોય તો શું કરવું જોઈએ? દિગ્ગજ નેતા થરુરે જણાવ્યા ‘ઉપાય’ | Bangladesh Crisi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Shashi Tharoor on Bangladesh: ભારતમાં અનેક અગ્રણી વ્યક્તિઓએ બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા પર ચિંતા વ્યક્ત કરી છે. કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે પણ પાડોશી દેશમાં મીડિયા પર થઈ રહેલા હુમલાઓ પર નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘મીડિયા સ્વતંત્રતા પર હુમલો નથી, પરંતુ દેશના બહુલતાવાદ પર સીધો હુમલો છે. લોકોનો અવાજ મતદાન પેટી દ્વારા સાંભળવો જોઈએ, હિંસા અને તોડફોડ દ્વારા નહીં.’

થરૂરની વચગાળાની સરકારને સલાહ

કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકારને હિંસાનો અંત લાવવા માટે કેટલીક સલાહ આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, ‘બાંગ્લાદેશમાંથી મળી રહેલા અહેવાલોથી હું ચિંતિત છું. પ્રોથોમ આલો અને ધ ડેઇલી સ્ટારના કાર્યાલયો પર ટારગેટેડ હુમલાઓ ફક્ત બે સંસ્થાઓ પર જ નહીં, પરંતુ પ્રેસ સ્વતંત્રતા અને બહુલતાવાદ પર પણ હુમલો છે. હું સંપાદક મહફુઝ અનમ અને અન્ય હિંમતવાન પત્રકારોની સલામતી અંગે ખૂબ ચિંતિત છું.’

ખુલના અને રાજશાહીમાં ભારતીય સહાયક ઉચ્ચાયોગ બંધ કરવા અંગે શશિ થરૂરે પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમણે કહ્યું, ‘વધતા સુરક્ષા જોખમોને કારણે ખુલના અને રાજશાહીમાં ભારતીય સહાયક ઉચ્ચાયોગ બંધ કરવા એ એક મોટો આંચકો છે. આની સીધી અસર વિદ્યાર્થીઓ, દર્દીઓ અને ગરીબ પરિવારો પર પડશે. 12મી ફેબ્રુઆરી 2026ના રોજ પ્રસ્તાવિત ચૂંટણીઓ પહેલા હિંસા અને અસહિષ્ણુતાનું આટલું વાતાવરણ લોકશાહી પ્રક્રિયા માટે ખતરનાક છે.’

આ પણ વાંચો: ‘મને લોહી નીકળવા લાગ્યું, દીકરી આઘાતમાં..’, દિલ્હી એરપોર્ટ પર પાઈલટે યાત્રીને લોહીલુહાણ કરી નાખ્યો

આ સમસ્યાને કેવી રીતે દૂર કરવી તે અંગે બાંગ્લાદેશને સલાહ આપતા શશિ થરૂરે  લખ્યું, ‘સ્થિર અને સમૃદ્ધ પડોશી વિસ્તાર માટે, વચગાળાની સરકારે ઘણી બાબતો સુનિશ્ચિત કરવી જોઈએ. આમાં પ્રથમ પત્રકારોની સુરક્ષા છે.  તેમની ઓફિસોમાં આગ લાગી રહી હોય ત્યારે પત્રકારોને પોતાનો જીવ બચાવવા માટે ગભરાટમાં સંદેશા પોસ્ટ કરવાની ફરજ પાડવી જોઈએ નહીં. કોઈપણ સંજોગોમાં ભીડને હાવી થવા દેવી જોઈએ નહીં.’

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે શેખ હસીનાને સત્તા પરથી દૂર કરવામાં આવ્યા ત્યારથી બાંગ્લાદેશમાં હીંસા ફાટી છે. જોકે, પછી આગ થોડી ઠંડી પડી, પરંતુ એક વિદ્યાર્થી નેતાની હત્યાથી પરિસ્થિતિ ફરી વણસી ગઈ છે. કટ્ટરપંથીઓએ શરૂઆતમાં આ ઘટના માટે ભારતને દોષી ઠેરવ્યું અને પછી ભારતીય રાજદ્વારી મિશનને નિશાન બનાવ્યા. આ જ કટ્ટરપંથીઓએ એક હિન્દુ યુવાનને માર મારીને હત્યા કરી, તેના શરીરને જાહેરમાં ઝાડ પર લટકાવી દીધું અને તેને આગ લગાવી દીધી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સાયલા પોલીસનો સપાટો: ગેરકાયદેસર ડીઝલ–કેમિકલ ચોરી તથા પ્રોહિબિશન કેસમાં મુખ્ય આરોપી રવિરાજ હોટલેથી ધર…

સાયલા પોલીસનો સપાટો: ગેરકાયદેસર ડીઝલ–કેમિકલ ચોરી તથા પ્રોહિબિશન કેસમાં મુખ્ય આરોપી રવિરાજ હોટલેથી ધર...

NEETમાં નાપાસ છતાં BDSમાં એડમિશન આપનાર 10 કોલેજોને સુપ્રીમ કોર્ટે 100 કરોડનો દંડ ફટકાર્યો | sc penal…

NEETમાં નાપાસ છતાં BDSમાં એડમિશન આપનાર 10 કોલેજોને સુપ્રીમ કોર્ટે 100 કરોડનો દંડ ફટકાર્યો | sc penal...

સુરત પાલિકાનો અણઘડ વહીવટ, ગોપીપુરાના દાઉજીના ખાંચાને બનાવી દીધો દાઉદ જીનો ખાંચો | Surat Civic Body N…

સુરત પાલિકાનો અણઘડ વહીવટ, ગોપીપુરાના દાઉજીના ખાંચાને બનાવી દીધો દાઉદ જીનો ખાંચો | Surat Civic Body N...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભરૂચમાં અસ્થિર મગજના યુવકને માર મારનાર બે મહિલા સહિતની ત્રિપુટી વિરુદ્ધ ગુનો નોંધાયો | FIR against t…

ભરૂચમાં અસ્થિર મગજના યુવકને માર મારનાર બે મહિલા સહિતની ત્રિપુટી વિરુદ્ધ ગુનો નોંધાયો | FIR against t…

9 months ago
અનિલ અંબાણી પર ED નો બેવડો પ્રહાર! હવે ડઝનેક બેન્કોને પત્ર લખી વધારી મુશ્કેલી | /ed summons bankers …

અનિલ અંબાણી પર ED નો બેવડો પ્રહાર! હવે ડઝનેક બેન્કોને પત્ર લખી વધારી મુશ્કેલી | /ed summons bankers …

11 months ago
ભાજપના સાંસદે કેન્દ્રીય મંત્રીને કહ્યું – મીડિયાવાળા કહે છે કે રામભાઈનું કાંઇ ઉપજતું નથી, હરિદ્વારની…

ભાજપના સાંસદે કેન્દ્રીય મંત્રીને કહ્યું – મીડિયાવાળા કહે છે કે રામભાઈનું કાંઇ ઉપજતું નથી, હરિદ્વારની…

8 months ago
ગરમીથી એક વર્ષમાં 700 લોકોના મોત, સુપ્રીમ કોર્ટેએ કેન્દ્રને નોટિસ મોકલી બે અઠવાડિયામાં માગ્યો જવાબ |…

ગરમીથી એક વર્ષમાં 700 લોકોના મોત, સુપ્રીમ કોર્ટેએ કેન્દ્રને નોટિસ મોકલી બે અઠવાડિયામાં માગ્યો જવાબ |…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News