gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતની તમામ જિલ્લા અદાલતમાં A4 સાઈઝનો પેપર ફરજિયાત, ફૉન્ટ અને માર્જિનનો પણ નિયમો બદલાયો | Gujarat …

G METRO NEWS by G METRO NEWS
November 1, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતની તમામ જિલ્લા અદાલતમાં A4 સાઈઝનો પેપર ફરજિયાત, ફૉન્ટ અને માર્જિનનો પણ નિયમો બદલાયો | Gujarat …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat High Court: ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક પરિપત્ર જાહેર કરી હવેથી રાજયની તમામ જિલ્લા અદાલતો-કોર્ટોમાં તમામ પ્રકારની પિટિશન, એફિડેવીટ, એપ્લીકેશન, ઓર્ડર, જજમેન્ટ વગેરે એ-4 સાઇઝના પેપર પર જ દાખલ કરવાના રહેશે. રાજયની તમામ જિલ્લા અદાલતો માટે લાગુ પાડવામાં આવેલ આ નિયમની અમલવારી પહેલી જાન્યુઆરી, 2026થી કરવી પડશે.

એ-4 સાઇઝના પેપર સાથે આ બાબતોનું પણ રાખવું પડશે ધ્યાન 

પરિપત્રમાં ચોક્કસ એ-4  સાઇઝના પેપરના ઉપયોગની સાથે સાથે તેની કવોલિટી, ગુજરાતી ફોન્ટ, અંગ્રેજી ફોન્ટ, લાઇન સ્પેસિંગ સહિતની બાબતોનો પણ ખાસ ઉલ્લેખ કરાયો છે. તેથી તેની આ નિયમાનુસાર અમલવારી કરવાની રહેશે. 

આ પણ વાંચોઃ પૂર્વ કચ્છના 177 ગામોમાં લાગ્યા બે હજારથી વધુ સીસીટીવી : હજુ 1200 કેમેરા લાગશે

પેપરની વિગત જોઈએ તો, એ-4 સાઇઝ (29.7 સે.મી x 21 સે.મી), ક્વોલિટી ઓછામાં ઓછી 15 જીએસએમ પ્રકારની હોવી જોઈશે, બંને બાજુ પ્રિન્ટીંગ શક્ય રહેશે, ગુજરાતી ફોન્ટ એલએમજી અરૂણ – ટેરાફોન્ટ અરૂણ (ફોન્ટ સાઇઝ 16), લાઈન સ્પેસિંગ 1.5 (કવોટેશન અને ઇન્ડેન્ટ માટે), ઉપરાંત ડાબે-જમણે ચાર સે.મીનું અને ઉપર નીચે 2 સે.મીનું માર્જિન રાખવાનું રહેશે. ગુજરાત રાજયની તમામ જિલ્લા અદાલતોમાં એ-4 સાઇઝના પેપર સહિતની ઉપરોકત નિયમો અને નિર્દેશોની પહેલી જાન્યુઆરી, 2026થી અમલવારી કરવાની રહેશે.

આ પણ વાંચોઃ કપડવંજના ટાઉન હોલ ખાતે રાષ્ટ્રધ્વજ વગર સ્તંભ શોભાના ગાંઠિયા સમાન

કોર્ટના પરિપત્ર બાદ બદલાયો નિયમ

નીચલી કોર્ટમાં અત્યાર સુધી લીગલ સાઈઝ, એ-4 સાઇઝ સિવાયની મોટી સાઇઝમાં પણ ફાઇલિંગ થતું હતું. પિટિશનની મુખ્ય કોપી લેજર પેપર પર થતી હતી. કોઈપણ અરજી કે, ફરિયાદ તથા સોગંદનામા કોઈપણ સાઇઝમાં ફાઇલ થઈ શકતા હતા. જો કે, હવે હાઇકોર્ટના પરિપત્રના કારણે એ-4 સાઇઝ પેપર, ફોન્ટ, માર્જિન, લાઇન સ્પેસિગ સહિતની તમામ બાબતોમાં ચોકસાઈ, બારીકાઈ અને એકસમાનતા જળવાશે. ગુજરાત હાઇકોર્ટના આ નવા નિર્ણયને લઈ રાજયની નીચલી અદાલતોમાં વકીલો-પક્ષકારો સહિત કોર્ટ કર્મચારીઓમાં પણ ભારે ચર્ચા ચાલી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં ગોઝારી ઘટના: તળાજાના સરતાનપર દરિયામાં એક જ પરિવારના 3 બાળકો ડૂબ્યા, બેના મોત | Two Childre…
GUJARAT

ભાવનગરમાં ગોઝારી ઘટના: તળાજાના સરતાનપર દરિયામાં એક જ પરિવારના 3 બાળકો ડૂબ્યા, બેના મોત | Two Childre…

May 24, 2026
વાવ-થરાદ: અંડરગ્રાઉન્ડ કેનાલ ખુલ્લી કરવાના નિર્ણય સામે ભારે રોષ, ઇઢાટા-જમડાના ખેડૂતોની આંદોલનની ચિમક…
GUJARAT

વાવ-થરાદ: અંડરગ્રાઉન્ડ કેનાલ ખુલ્લી કરવાના નિર્ણય સામે ભારે રોષ, ઇઢાટા-જમડાના ખેડૂતોની આંદોલનની ચિમક…

May 24, 2026
છોટા ઉદેપુર: તાલુકા પંચાયતના આપ સભ્યોના અપહરણના આક્ષેપથી ખળભળાટ, સભ્યો મરજીથી ભાગ્યાનો પોલીસનો દાવો …
GUJARAT

છોટા ઉદેપુર: તાલુકા પંચાયતના આપ સભ્યોના અપહરણના આક્ષેપથી ખળભળાટ, સભ્યો મરજીથી ભાગ્યાનો પોલીસનો દાવો …

May 24, 2026
Next Post
વલભીપુર કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

વલભીપુર કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

અમદાવાદના પ્રહ્લાદનગરમાંથી સ્પાની આડમાં ચાલતા દેહવેપારનો પર્દાફાશ, 2 વિરૂદ્ધ ફરિયાદ | prahladnagar a…

અમદાવાદના પ્રહ્લાદનગરમાંથી સ્પાની આડમાં ચાલતા દેહવેપારનો પર્દાફાશ, 2 વિરૂદ્ધ ફરિયાદ | prahladnagar a...

માથે હાથ મૂકી સોગંદ ખાઓ કે કોઈને નહીં કહો…, અમદાવાદના પોશ વિસ્તારમાં છરીની અણીએ બંગલામાં લૂંટ | Ar…

માથે હાથ મૂકી સોગંદ ખાઓ કે કોઈને નહીં કહો..., અમદાવાદના પોશ વિસ્તારમાં છરીની અણીએ બંગલામાં લૂંટ | Ar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી કાર બ્લાસ્ટ મામલે 8 મૃતકની ઓળખ થઈ, ક્ષતવિક્ષત મૃતદેહ આતંકીનો હોવાની આશંકા! | Delhi Blast: Is …

દિલ્હી કાર બ્લાસ્ટ મામલે 8 મૃતકની ઓળખ થઈ, ક્ષતવિક્ષત મૃતદેહ આતંકીનો હોવાની આશંકા! | Delhi Blast: Is …

6 months ago
જામનગરમાં જુગારિયા તત્વો હાઈટેક બન્યા : મોબાઈલ ફોનમાં આઈ.ડી. મારફતે કેસીનોનો જુગાર રમતાં એકની અટકાયત…

જામનગરમાં જુગારિયા તત્વો હાઈટેક બન્યા : મોબાઈલ ફોનમાં આઈ.ડી. મારફતે કેસીનોનો જુગાર રમતાં એકની અટકાયત…

3 months ago
ધોળકાના જલાલપુર- રાજપુર પાસે કેનાલમાં ગાબડાંથી જળબંબાકાર | Waterlogging due to gaps in canal near Ja…

ધોળકાના જલાલપુર- રાજપુર પાસે કેનાલમાં ગાબડાંથી જળબંબાકાર | Waterlogging due to gaps in canal near Ja…

10 months ago
યશ ઠાકુરની હત્યા કેસમાં બંને આરોપીઓ પાસે ઘટનાનું રિ કન્સ્ટ્રક્શન કરાવાયું | Reconstruction of the in…

યશ ઠાકુરની હત્યા કેસમાં બંને આરોપીઓ પાસે ઘટનાનું રિ કન્સ્ટ્રક્શન કરાવાયું | Reconstruction of the in…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News