gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતની પવિત્ર ધરતી પર આજે એક ગૌરવભર્યો ક્ષણ સર્જાયો, જ્યારે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતની પવિત્ર ધરતી પર આજે એક ગૌરવભર્યો ક્ષણ સર્જાયો, જ્યારે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ હવાઈમથક પર તેમના આગમન સમયે આત્મીયતા, ગૌરવ અને ઉત્સાહથી ભરપૂર સ્વાગત કરવામાં આવ્યું.

આ ભવ્ય અવસરે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, ઉપ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા સહિતના અગ્રણીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહી વડાપ્રધાનશ્રીનું હાર્દિક અભિવાદન કર્યું.

પરંપરાગત ઢબે થયેલા આ સ્વાગત સમારોહમાં ગુજરાતની સંસ્કૃતિ અને સૌહાર્દનો અનોખો અહેસાસ જોવા મળ્યો. સમગ્ર માહોલ દેશભક્તિ, ગૌરવ અને ઉત્સાહથી ગુંજી ઉઠ્યો હતો. રાજ્યના આગેવાનો તેમજ કાર્યકરોમાં વિશેષ ઉમંગ અને ઉત્સાહ છવાયેલો હતો.

વડાપ્રધાનશ્રીની આ મહત્વપૂર્ણ મુલાકાત ગુજરાતના સર્વાંગી વિકાસને નવી દિશા આપશે, તેમજ વિવિધ વિકાસયોજનાઓને વધુ ગતિ મળશે તેવી વિશ્વાસપૂર્ણ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતના જનજન માટે આ મુલાકાત પ્રેરણાદાયી અને ગૌરવપૂર્ણ ક્ષણ તરીકે યાદગાર બની રહેશે.

રિપોર્ટર કિંજલ પંચાલ અમદાવાદ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘આવનારા સમયમાં ભારત બનશે લીડર…’, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટ…
GUJARAT

‘આવનારા સમયમાં ભારત બનશે લીડર…’, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટ…

March 31, 2026
ભાવનગરના 22 વર્ષીય બ્રેઇનડેડ યુવાનના એક લીવર અને બે કિડનીનું દાન, સિવિલ હોસ્પિટલમાં 233મું અંગદાન | …

મહુવા લાંચ કેસ: તત્કાલીન મામલતદાર જે.સી. મહેતા વિરુદ્ધ ACBનો ગુનો દાખલ, 50 હજારની લાંચની કરી હતી માં…

Next Post
ચારધામ યાત્રા 2026: કેદારનાથ હેલિકોપ્ટર સેવા માટે 8 કંપની ફાઈનલ, જાણી લો ભાડું | chardham yatra 2026…

ચારધામ યાત્રા 2026: કેદારનાથ હેલિકોપ્ટર સેવા માટે 8 કંપની ફાઈનલ, જાણી લો ભાડું | chardham yatra 2026...

‘બંગાળમાં દિલ્હી-મહારાષ્ટ્ર જેવો ખેલ કરવાનું ભાજપ-ચૂંટણી પંચનું ષડયંત્ર’ TMCએ ડેટા સાથે કર્યો આક્ષેપ…

‘બંગાળમાં દિલ્હી-મહારાષ્ટ્ર જેવો ખેલ કરવાનું ભાજપ-ચૂંટણી પંચનું ષડયંત્ર’ TMCએ ડેટા સાથે કર્યો આક્ષેપ...

બંગાળ ચૂંટણી : ફોર્મ-6 વિવાદ મુદ્દે EC ઓફિસ બહાર બબાલ, TMC-BJP કાર્યકર્તાઓ વચ્ચે મારામારી | WB Elect…

બંગાળ ચૂંટણી : ફોર્મ-6 વિવાદ મુદ્દે EC ઓફિસ બહાર બબાલ, TMC-BJP કાર્યકર્તાઓ વચ્ચે મારામારી | WB Elect...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હળવદમાં 30 કરોડની સરકારી જમીન પચાવી પાડનાર રમેશ સાકરીયાની ધરપકડ | Ramesh Sakaria who grabbed governm…

3 months ago
દિવાળીના તહેવારોમાં જ્વેલર્સ,આંગડિયા,વેપારીને કિંમતી ચીજાેની હેરાફેરી માટે પોલીસ રક્ષણ અપાશે | Polic…

6 months ago
મહારાષ્ટ્રમાં દર્દનાક ઘટના : 21મા માળે ઊભેલી મહિલાના હાથમાંથી બાળક છટક્યું, નીચે પટકાતા મોત | Painfu…

11 months ago
ગુજરાતની હવા બની ‘ઝેરી’: અમદાવાદ, રાજકોટ સહિત 8 શહેરોમાં AQI ઘાતક સ્તરે પહોંચ્યો | gujarat air pollu…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News