gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતની વિવિધ APMC પર ભાજપના મળતીયાઓનો કબજો, ગોડાઉનનો મફત ઉપયોગ અને ખેડૂતોને ઠેંગો | Political Grip…

G METRO NEWS by G METRO NEWS
October 28, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતની વિવિધ APMC પર ભાજપના મળતીયાઓનો કબજો, ગોડાઉનનો મફત ઉપયોગ અને ખેડૂતોને ઠેંગો | Political Grip…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat APMC: ગુજરાતમાં મોટાભાગની એપીએમસી પર ભાજપનો રાજકીય કબ્જો રહ્યો છે પણ ખેડૂતોને બદલે મળતિયાઓ ભરપૂર લાભ ઉઠાવી રહ્યાં છે. સહકારી સંસ્થાઓના ખર્ચે બનેલા ખેડૂતો માટેના ગોડાઉનનો ભાજપના મળતિયા મફતમાં વાપરી રહ્યા છે. જોકે, ખેડૂતોને ગોડાઉનની સવલત મળતી નથી પરિણામે પાક ઉત્પાદન લઈ ખેડૂતોને વાહનમાં રાતવાસો કરવો પડે છે.

આ પણ વાંચોઃ અમદાવાદ ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદથી ડાંગરના પાકને નુકસાન

224 એપીએમસીમાંથી મોટાભાગમાં ગ્રેડર જ નથી!

ખેડૂતોને વિવિધ સેવાઓ આપવાની જવાબદારી એપીએમસીની છે. જેમ કે, ખેડૂતો ખેત ઉત્પાદનનું ગ્રેડીંગ કરાવે અને સારા ભાવ મેળવી શકે. ખેડૂતોને મદદ કરવા માટે એપીએમસીએ ફરજિયાત ગ્રેડર રાખવાના હોય છે. આમ છતાંય ગુજરાતમાં 224 એપીએમસી પૈકી મોટાભાગની એપીએમસીમાં ભાગ્યે જ ગ્રેડર જોવા મળે તેમ છે.

આ પણ વાંચોઃ એલ.જી.હોસ્પિટલ પાસે આવેલા ઝઘડા બ્રિજ ઉપર રેલીંગનો ભાગ તોડી વાહન ચાલક ફરાર

ખેડૂતોને હાલાકી

એપીએમસીમાં ડિજિટલ બોર્ડ ઉપર સતત માહિતી અપગ્રેડ કરવાની હોય છે જેમ કે, કેટલો ભાવ છે, કેટલો માલ છે, કેટલા માલની હરાજી થઈ, કયા ભાવે હરાજી થઈ, આ બધી માહિતીથી ખેડૂતો વાકેફ થાય. પણ એકેય એપીએમસીમાં ડિજિટલ બોર્ડ પર માહિતી જ દર્શાવાતી નથી. ખેડૂતોના પાક ઉત્પાદનને સાચવવા માટે સ્ટોરેજ આપવાની એપીએમસીની જવાબદારી છે. પણ અમુકને બાદ કરતાં મોટાભાગની એપીએમસીમાં વેપારી-મળતિયા અને દલાલોએ જ સ્ટોરેજ પર કબ્જો કરી લીધો છે. ખેડૂતોને સ્ટોરેજની સુવિધા જ મળતી નથી. જો પાક ઉત્પાદન લઈને એપીએમસી આવે અને કમોસમી વરસાદ પડે તો માલ ક્યાં મૂકવો એ પ્રશ્ન સર્જાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શાળા, દવાખાના, કચેરીમાં આચારસંહિતાનો છડેકોચ ભંગ, સરકારી યોજના અને નેતાઓના બોર્ડ યથાવત્ | Model Code …
GUJARAT

April 4, 2026
કામદારનું મોત નોકરીના કારણે ના થયું હોય તો વળતર ના મળે, ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Guja…

ગુજરાતમાં આજથી RTE હેઠળ એડમિશન માટે ફોર્મ ભરાશે, કુલ 84000થી વધુ બેઠક, જાણો વિગતો | Gujarat Opens RT…

Next Post
ચાલુ નાણાં વર્ષ માટે દેશના આર્થિક વિકાસ દરનું આઉટલુક મજબૂત હોવાનો દાવો | Claim that the outlook for …

ચાલુ નાણાં વર્ષ માટે દેશના આર્થિક વિકાસ દરનું આઉટલુક મજબૂત હોવાનો દાવો | Claim that the outlook for ...

આજે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાશે મોનથા વાવાઝોડું: શાળાઓ બંધ, ટ્રેન-ફ્લાઈટ્સ રદ, મોટા પાયે સ્થળાં…

આજે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાશે મોનથા વાવાઝોડું: શાળાઓ બંધ, ટ્રેન-ફ્લાઈટ્સ રદ, મોટા પાયે સ્થળાં...

વૌઠાના પરંપરાગત મેળામાં કમોસમી વરસાદનું વિઘ્ન, વેપારીઓ નિરાશ | Unseasonal rain disrupts traditional …

વૌઠાના પરંપરાગત મેળામાં કમોસમી વરસાદનું વિઘ્ન, વેપારીઓ નિરાશ | Unseasonal rain disrupts traditional ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીના સંગમ વિહારમાં ચાર માળના મકાનમાં આગ લાગતા 4 લોકોના મોત, 1 ઈજાગ્રસ્ત | 4 people died 1 injure…

4 months ago
મોબાઈલ ફોનથી બાળકોને દૂર રાખોઃ વીડિયોગેમ્સ આક્રમકતા જન્માવે છે! | Keep children away from mobile pho…

1 year ago
વડોદરાના તાંદલજામાં પત્નીની હત્યા કરનાર પતિને મકાન ભાડે આપનાર માલિક સામે ગુનો નોંધાયો | FIR register…

12 months ago
મોરબીમાં છરી ઝીંકી સોની વેપારીની હત્યા : સોની બજાર રોષપૂર્ણ બંધ | Sony dealer stabbed to death in Mo…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News