gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતનો રાજકીય નકશો બદલાશે! 39 સાંસદ અને 273 ધારાસભ્યો થઈ શકે, કેન્દ્રના બે નિર્ણયની થશે અસર | Lok …

G METRO NEWS by G METRO NEWS
April 15, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતનો રાજકીય નકશો બદલાશે! 39 સાંસદ અને 273 ધારાસભ્યો થઈ શકે, કેન્દ્રના બે નિર્ણયની થશે અસર | Lok …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Women Reservation Bill: કેન્દ્ર સરકાર દ્વારા નવા પરિસીમન અને મહિલા અનામત અધિનિયમ-2023ને લાગુ કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે. જે આ બંને લાગું થશે તો ગુજરાતનો રાજકીય નકશો પણ બદલી જશે. ગુજરાતમાં લોકસભાની હાલ 26 બેઠક છે, જે વધીને 39 થઈ જશે. જ્યારે વિધાનસભાની 182 બેઠકનો આંકડો વધીને 273 સુધી પહોંચી શકે છે. બંનેમાં થનારા આ ફેરફારના કારણે કેટલીક જૂની બેઠકો રદ થઈ જશે, જ્યારે કેટલીક નવી બેઠકો અસ્તિત્વમાં આવશે. આ ઉપરાંત વર્તમાન બેઠકોમાં સમાવિષ્ટ વિસ્તારોમાં પણ મોટાપાયે ફેરફારો થશે.

કેવી છે ગોઠવણ?

નવા પરિસીમન અને મહિલા અનામત અધિનિયમની અમલવારી લોકસભાની વર્ષ 2029ની ચૂંટણી પહેલાં થાય તેવા પ્રયાસો ચાલી રહ્યા છે. જાણકાર સૂત્રોના મતે આ નવા સીમાંકનના કારણે ગુજરાતમાં લોકસભાની હાલની 26 બેઠકોમાં નવી 13 બેઠકનો ઉમેરો થવાની શક્યતા છે. જ્યારે વિધાનસભાની 182 બેઠકમાં નવી 90 બેઠક ઉમેરાશે. કુલ બેઠકોમાં નવા અધિનિયમ હેઠળ 1/3 બેઠક મહિલાઓ માટે અનામત રહેશે. એટલે કે ગુજરાતમાં લોકસભામાં 13 બેઠક અને વિધાનસભામાં 91 બેઠક મહિલાઓ માટે અનામત રહેશે. 

રાજ્યસભાની બેઠકોની સંખ્યા પણ વધશે

સાથે સાથે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની અનામત બેઠકોમાં ફેરફાર થશે. ખાસ કરીને ગુજરાતના ચાર મહાનગર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં આ નવા પરિસીમન તથા મહિલા અનામતની અસરના મોટા ફેરફારો જોવા મળશે. રાજકીય ક્ષેત્રે મહિલાઓનું પ્રતિનિધિત્વ વધશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતની રાજ્યસભાની બેઠકોની સંખ્યા અત્યારે 11 છે. તેમાં પણ વધારો થશે.

ગુજરાતની અત્યારની લોકસભા બેઠક

ગાંધીનગર, નવસારી, ખેડા, કચ્છ, જૂનાગઢ, પાટણ, સુરત, અમદાવાદ પશ્ચિમ, સુરેન્દ્રનગર, ભાવનગર, વલસાડ, દાહોદ, અમરેલી, રાજકોટ, ભરૂચ, બનાસકાંઠા, બારડોલી, અમદાવાદ પૂર્વ, આણંદ, જામનગર, પોરબંદર, વડોદરા, પંચમહાલ, સાબરકાંઠા, છોટા ઉદેપુર, મહેસાણા

મહિલા અનામત બિલ (નારી શક્તિ વંદન અધિનિયમ-2023)

સપ્ટેમ્બર 2023માં સંસદના ખાસ સત્ર દરમિયાન આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. લોકસભામાં 454 વિરુદ્ધ 2 મતોથી તો રાજ્યસભામાં 214 વિરુદ્ધ 0 મતોથી પસાર થયું હતું. પરંતુ ત્યારે એ નક્કી થયું હતું કે નવું સીમાંકન થાય તે પછી જ લાગુ કરવામાં આવશે પણ કેન્દ્ર સરકાર હવે મહિલા અનામત બિલને તે પહેલા લાગુ કરવાની ફિરાકમાં છે જેથી રાજકીય પક્ષોના ગણિત ડામાડોળ થઈ શકે છે. આ બિલ મુજબ લોકસભા, રાજ્યની વિધાનસભાઓ અને દિલ્હી વિધાનસભામાં 33 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાની જોગવાઈ છે.

ગુજરાત વિધાનસભા બેઠકોનો ઇતિહાસ

1960: 132 બેઠકો

1962: 154 બેઠકો

1967: 168 બેઠકો

1975: 182 બેઠકો

આ પણ વાંચો: લોકસભાની બેઠકો 543થી વધીને 850 થઈ શકે છે, કેન્દ્ર સરકારે તૈયાર કર્યું નવું બિલ, 16 એપ્રિલે ગૃહમાં ચર્ચા

રાજકીય પક્ષોએ પોતાની જૂની રણનીતિઓ છોડવી પડશે

નવા સીમાંકન અને મહિલા અનામત બિલના અમલીકરણને કારણે ગુજરાત વિધાનસભાની બેઠકોમાં અડધી સદી બાદ મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આ ફેરફારોને પરિણામે વર્ષોથી સ્થાપિત થયેલા રાજકીય ગણિતમાં વ્યાપક પરિવર્તન આવશે, જેના કારણે તમામ રાજકીય પક્ષોએ પોતાની જૂની રણનીતિઓ છોડીને નવેસરથી આયોજન કરવું પડશે. ખાસ કરીને જ્ઞાતિ-જાતિના સમીકરણો અને જે-તે વિસ્તારની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને પક્ષોએ હવે નવી રણનીતિ ઘડવી અનિવાર્ય બનશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ બરડા ડુંગરમાં ૧૪૭ વર્ષ બાદ પુનઃવસેલા સિંહનાં દર્શન કર્ય…
GUJARAT

કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ બરડા ડુંગરમાં ૧૪૭ વર્ષ બાદ પુનઃવસેલા સિંહનાં દર્શન કર્ય…

October 18, 2026
બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો
GUJARAT

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

October 18, 2026
કૃષ્ણની જેલમુક્તિ દુનિયા જોવા ઈચ્છે છે: મોરારિબાપુ સ્વસ્તિક યાત્રાનો આઠમો દિવસ મથુરામાં અને નવમાં દિ…
GUJARAT

કૃષ્ણની જેલમુક્તિ દુનિયા જોવા ઈચ્છે છે: મોરારિબાપુ સ્વસ્તિક યાત્રાનો આઠમો દિવસ મથુરામાં અને નવમાં દિ…

October 18, 2026
Next Post
હોર્મુઝની નાકાબંધી વચ્ચે 20 હજાર મેટ્રિક ટન LPG લઈને ‘જગ વિક્રમ’ કંડલા બંદરે પહોંચ્યું | Indian LPG …

હોર્મુઝની નાકાબંધી વચ્ચે 20 હજાર મેટ્રિક ટન LPG લઈને 'જગ વિક્રમ' કંડલા બંદરે પહોંચ્યું | Indian LPG ...

મહાનગર પાલિકાની ચૂંટણીમાં 4 ઉમેદવારને મત આપ્યા બાદ રજિસ્ટરનું બટન દબાવવું ફરજિયાત | Voters Must Pres…

મહાનગર પાલિકાની ચૂંટણીમાં 4 ઉમેદવારને મત આપ્યા બાદ રજિસ્ટરનું બટન દબાવવું ફરજિયાત | Voters Must Pres...

ભાવનગરમાં ચૂંટણીમાં આજે ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થશે | picture of the candidate in the election in Bh…

ભાવનગરમાં ચૂંટણીમાં આજે ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થશે | picture of the candidate in the election in Bh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અનિલ અંબાણીના પુત્ર સામે CBI એક્શન: રૂ.228 કરોડની છેતરપિંડીના કેસમાં FIR દાખલ | CBI registers ₹228 C…

અનિલ અંબાણીના પુત્ર સામે CBI એક્શન: રૂ.228 કરોડની છેતરપિંડીના કેસમાં FIR દાખલ | CBI registers ₹228 C…

10 months ago
‘તારા જેવી 17 છોકરી સાથે મારા પુત્ર…’ આદિવાસી યુવતી સાથે દુષ્કર્મ કરનારા ભાજપ કાર્યકરના માતા-પિતાન…

‘તારા જેવી 17 છોકરી સાથે મારા પુત્ર…’ આદિવાસી યુવતી સાથે દુષ્કર્મ કરનારા ભાજપ કાર્યકરના માતા-પિતાન…

2 years ago
જામનગર નજીક નાઘેડી વિસ્તારમાંથી ગંજીપાના વડે જુગાર રમતાં સાત સ્ત્રી-પુરુષો પકડાયા | Seven men and wo…

જામનગર નજીક નાઘેડી વિસ્તારમાંથી ગંજીપાના વડે જુગાર રમતાં સાત સ્ત્રી-પુરુષો પકડાયા | Seven men and wo…

1 year ago
VIDEO: કિશ્તવાડમાં આભ ફાટ્યા બાદ વિનાશના દૃશ્યો ધ્રૂજાવી દે તેવા, 50થી વધુના મોત, 200 ગુમ | VIDEO: S…

VIDEO: કિશ્તવાડમાં આભ ફાટ્યા બાદ વિનાશના દૃશ્યો ધ્રૂજાવી દે તેવા, 50થી વધુના મોત, 200 ગુમ | VIDEO: S…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News