gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાંથી એક વર્ષમાં 606 કરોડ રૂપિયાના દારૂ-ડ્રગ્સ પકડાયા, તંત્રની મીઠી નજર હેઠળ બેરોકટોક હેરાફેરી…

G METRO NEWS by G METRO NEWS
March 26, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતમાંથી એક વર્ષમાં 606 કરોડ રૂપિયાના દારૂ-ડ્રગ્સ પકડાયા, તંત્રની મીઠી નજર હેઠળ બેરોકટોક હેરાફેરી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Drugs Case: ગુજરાત ડ્રાય સ્ટેટ હોવાના બણગાં વચ્ચે રાજ્યમાંથી એક વર્ષમાં 299 કરોડ રૂપિયાનો દારૂ પકડાયો છે. આવી રીતે જ 337 કરોડ રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. વિધાનસભામાં રજૂ થયેલાં આંકડા દારૂબંધીની કેટલી કડક અમલવારી થાય છે! તેની સાબિતી આપે છે. સબ સલામતના દાવા વચ્ચે બૂટલેગરો અને પેડલરો આટલા મોટા જથ્થામાં નશીલા પદાર્થો રાજ્યમાં લઈ આવે ત્યાં સુધી પોલીસને ગંધ સુદ્ધા આવતી નથી. જાણે ખુરશી અને ખાખીની મીઠીનજર હેઠળ ગુજરાત નશાનું કેન્દ્ર બની રહ્યું હોય તેવું ચિત્ર સર્જાયું છે.

કાયદો માત્ર કાગળ પૂરતો જ સિમિત

દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર જ રહી ગયો હોય તેમ એક વર્ષમાં રાજ્યભરમાંથી 269,11,03,328 રૂપિયાનો વિદેશી-દેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપાયો છે. જો કે, આ આંકડો માત્ર ઝડપાયેલા દારૂનો છે. આ સિવાય પ્યાસીએ ગટગટાવેલા દારૂનો હિસાબ માંડવામાં આવે તો આંકડા અનેક ગણા વધારે હશે. જેમાં સૌથી વધુ દારૂ બનાસકાંઠા, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ તથા કચ્છમાંથી ઝડપાયો છે. 

આ પણ વાંચો: 1 એપ્રિલથી પેઈનથી માંડી તાવ સુધીની દવાઓ થશે મોંઘી, 1000થી વધુ મેડિસિનના ભાવ વધશે

રાજ્યના સરહદ પર કડક બંદોબસ્ત હોવા છતાં રાજ્યમાં આટઆટલો દારૂ પહોંચે છે કેવી રીતે? તે પ્રશ્ન ઊભો થયો છે. સાથે જ દારૂની મોટાભાગની ઘટનામાં માત્ર હેરફેર કરનારની અટકાયત કરાઈ છે. એકલ દોકલ કેસમાં મુખ્ય આરોપીની અટકાયત કરી સરકાર અને પોલીસ વાહવાહી મેળવે છે. જ્યારે મોટાભાગના કિસ્સાઓમાં તેનો મુખ્ય સૂત્રધાર કોણ છે? દારૂ ક્યાંથી આવ્યો હતો? કોને પહોંચાડવાનો હતો? તે પ્રશ્નોનો ઉકેલ જવલ્લે જ મળે છે. એટલું જ નહીં શહેરમાં ધમધમતી દારૂની ભઠ્ઠી તેમજ વેચાણ કેન્દ્ર પર પણ જનતારેઈડ થાય ત્યારે પોલીસ તંત્રને પોતાની ફરજ યાદ આવે છે.

એક સમયે ગુજરાત મોડેલના નામે પ્રખ્યાત રાજ્ય ધીમે ધીમે નશીલા પદાર્થના વેચાણનું કેન્દ્ર બની રહ્યું છે. બહાર આવેલાં આંકડા મુજબ રાજ્યભરમાંથી દારૂ સિવાય પણ 337,44,54,909 રૂપિયાનો ડ્રગ-ગાંજા સહિતના કેફી દ્રવ્યોનો જથ્થો મળી આવ્યો હતો. નશાનું વધતું વેચાણ યુવાધનના ભવિષ્યને અંધારામાં ધકેલી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: શેલાની હાઈરાઈઝ બિલ્ડિંગમાં વહેલી સવારે ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Fire Breaks …
GUJARAT

અમદાવાદ: શેલાની હાઈરાઈઝ બિલ્ડિંગમાં વહેલી સવારે ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Fire Breaks …

March 26, 2026
કેન્દ્ર દ્વારા ગુજરાતને અન્યાય! 4 વર્ષમાં મળતા ફંડમાં 13000 કરોડનો ઘટાડો: CAG રિપોર્ટ | CAG Flags Rs…

ગુજરાતમાં 200 પ્રોજેક્ટ અધૂરાં, કોઈ જવાબદારી લેવા તૈયાર નથી! પ્રજાના 22000 કરોડનું આંધણ | Gujarat CA…

Next Post

ગુજરાતમાં 200 પ્રોજેક્ટ અધૂરાં, કોઈ જવાબદારી લેવા તૈયાર નથી! પ્રજાના 22000 કરોડનું આંધણ | Gujarat CA...

કેન્દ્ર દ્વારા ગુજરાતને અન્યાય! 4 વર્ષમાં મળતા ફંડમાં 13000 કરોડનો ઘટાડો: CAG રિપોર્ટ | CAG Flags Rs…

કેન્દ્ર દ્વારા ગુજરાતને અન્યાય! 4 વર્ષમાં મળતા ફંડમાં 13000 કરોડનો ઘટાડો: CAG રિપોર્ટ | CAG Flags Rs...

અમદાવાદ: શેલાની હાઈરાઈઝ બિલ્ડિંગમાં વહેલી સવારે ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Fire Breaks …

અમદાવાદ: શેલાની હાઈરાઈઝ બિલ્ડિંગમાં વહેલી સવારે ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Fire Breaks ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં નિવૃત્ત બેન્ક અધિકારી સાથે 75 લાખની છેતરપિંડી: શેરબજારમાં ઊંચા વળતરની લાલચ ભારે પડી | Ahm…

3 months ago
મણિપુરમાં સરકાર રચવાની કવાયત, ભાજપ અને NPPના ધારાસભ્યોનો રાજ્યપાલ સમક્ષ દાવો રજૂ | Exercise to form …

10 months ago
પાણીજન્ય રોગના કેસમાં વધારો, અમદાવાદમાં કોલેરાના ૨૫, ઝાડા ઉલટીના ૭૦૦થી વધુ કેસ નોંધાયા | Increase in…

8 months ago
સુંદરપુરા પાસે વાળંદની ધોળા દિવસે તીક્ષ્ણ હથિયારથી હત્યા | Barber murdered with sharp weapon in broa…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News