gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં આત્મહત્યાના કેસમાં ધરખમ વધારો, 3 વર્ષમાં 25,478 લોકોએ જીવન સંકેલ્યું | gujarat suicide cas…

G METRO NEWS by G METRO NEWS
July 21, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં આત્મહત્યાના કેસમાં ધરખમ વધારો, 3 વર્ષમાં 25,478 લોકોએ જીવન સંકેલ્યું | gujarat suicide cas…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Suicide Cases: એક તરફ ગુજરાતમાં વિકાસની ગુલબાંગો પોકારવામાં આવી રહી છે. રોજગારીની ખૂબ તકો છે તેવી સત્તાધીશો બડાઇ હાંકી રહ્યાં છે. અન્ય રાજ્યોની હરોળમાં ગુજરાત અગ્રેસર રહ્યુ છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે બીજી તરફ, કારમી મોઘવારીમાં જીવનનિર્વાહ કરવું મુશ્કેલ બન્યું છે. ઘરના બે છેડા ભેગા કરવા મુશ્કેલ બન્યાં છે. બેરોજગારી અને આર્થિક સંકડામણના કારણે લોકો પરિવાર સાથે જીવનલીલા સંકેલવા મજબૂર બન્યાં છે. વિકાસની આંધળી દોટ વચ્ચે વિકસિત ગુજરાતમાં આત્મહત્યા અને સામૂહિક આત્મહત્યાના કિસ્સા ચિંતાજનક હદે વધી રહ્યાં છે. છેલ્લાં બે વર્ષમાં 42 પરિવારોએ સામૂહિક આત્મહત્યા કરી છે.

બેરોજગારી, આર્થિક સંકડામણ મુખ્ય પરિબળ

રવિવારે અમદાવાદ નજીક બગોદરામાં એક પરિવારે ઝેરી દવા પીને સામૂહિક આત્મહત્યા કરી હતી. વિકાસની દુહાઇ દેવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં બેરોજગારીની સમસ્યા દિને દિને વકરી રહી છે. મોઘવારીએ માઝા મૂકી છે ત્યારે પરિવારનું જીવન નિર્વાહ કરવું એ પડકારજનક બન્યું છે. સામાજિક અસુરક્ષાનો ડર સતાવી રહ્યો છે ત્યારે લોકો ના છુટકે દેવું કરવા મજબૂર બન્યા છે. વ્યાજના ચક્કરમાં ફસાઇ લોકો આખરે જીવન ટૂંકાવી રહ્યાં છે.  

ગુજરાતમાં આત્મહત્યાના કેસમાં ધરખમ વધારો

રોજનું કમાઇને રોજનું ખાનારાઓની દશા વઘુ દયનીય બની છે. ઓછી આવક સામે વઘુ ખર્ચ થઈ રહ્યો છે. આ કારણોસર ખેતમજૂરો, રોજમદારો, લારી-પાથરણાં વાળા, ફેરિયા, શ્રમિકો વઘુ આત્મહત્યા કરી રહ્યાં છે. છેલ્લાં છ વર્ષમાં જ 16,862 રોજમદારોએ આત્મહત્યા કરી છે. ખેતમજૂરો, રોજમદારો, લારી-પાથરણાં વાળા, ફેરિયા, શ્રમિકોની આત્મહત્યાના કિસ્સામાં 50.44%નો વધારો થયો છે. 

3 વર્ષમાં 25,478 લોકોએ આત્મહત્યા કરી

એક તરફ, સરકાર સરકારી તાયફા, ઉત્સવો ઉજવવામાં મસ્ત બની છે તો બીજી તરફ, લોકો દેવાના ડુંગર તળે દબાયા છે. આવકનો કોઇ મુખ્ય સ્ત્રોત ન હોવાથી ગરીબ-મઘ્યમ વર્ગ આર્થિક સંકડામણ અનુભવી રહ્યો છે. નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરોના મતે, પ્રગતિશીલ ગુજરાતમાં છેલ્લા ત્રણેક વર્ષમાં જ 25,478 લોકોએ આત્મહત્યા કરી છે જ્યારે બે વર્ષમાં 42 પરિવારોએ સામૂહિક આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યુ છે. ઉલ્લેખનીય છેકે, ગુજરાતમાં પ્રત્યેક બાળક રૂ.46,384ના દેવા સાથે જન્મે છે જ્યારે દરેક ખેડૂતના માથે રૂ.90,000નું દેવું છે. 

આ પણ વાંચો: બંધ મકાનમાં ગેલેરીના દરવાજા તોડી બે તોલાની લગડી તેમજ 95 હજાર રોકડાની ચોરી

ગુજરાતમાં આત્મહત્યાના કિસ્સા વધી રહ્યાં છે. પરિસ્થિતી ચિંતાજનક બની છે ત્યારે સરકાર અસંવેદનશીલ બની રહી છે. સામાજીક-આર્થિક ક્ષેત્રના નિષ્ણાતો, માનસશાસ્ત્રી ઉપરાંત શૈક્ષણિક-સામાજીક સંસ્થાઓનો સહયોગ મેળવી આ દિશામાં અસરકારક પગલાં લે તો આત્મહત્યા થતી અટકાવી શકાય તેવો સૂર ઉઠ્યો છે.

ગુજરાતમાં આત્મહત્યાના કેસમાં ધરખમ વધારો, 3 વર્ષમાં 25,478 લોકોએ જીવન સંકેલ્યું 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત સહિત ગુજરાતમાંથી શ્રમિકોનું સ્થળાંતર, ઉદ્યોગો ઠપ થતાં બેરોજગાર થયાનું ખુદ સરકારે કબૂલ્યું | Wor…
GUJARAT

સુરત સહિત ગુજરાતમાંથી શ્રમિકોનું સ્થળાંતર, ઉદ્યોગો ઠપ થતાં બેરોજગાર થયાનું ખુદ સરકારે કબૂલ્યું | Wor…

April 6, 2026
રાંધણગેસના સંકટ વચ્ચે ગુજરાત ફરી કેરોસીનયુક્ત, ગુજરા હુઆ જમાનાની વાપસી! પ્રાયમસ-ફાનસ સળગશે | Kerosen…
GUJARAT

રાંધણગેસના સંકટ વચ્ચે ગુજરાત ફરી કેરોસીનયુક્ત, ગુજરા હુઆ જમાનાની વાપસી! પ્રાયમસ-ફાનસ સળગશે | Kerosen…

April 6, 2026
અમદાવાદ-રાજકોટ અને વડોદરા RTOમાં બોમ્બની ધમકીથી અફરાતફરી, બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ | Ahme…
GUJARAT

અમદાવાદ-રાજકોટ અને વડોદરા RTOમાં બોમ્બની ધમકીથી અફરાતફરી, બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ | Ahme…

April 6, 2026
Next Post
બંધ મકાનમાં ગેલેરીના દરવાજા તોડી બે તોલાની લગડી તેમજ 95 હજાર રોકડાની ચોરી | Two tola gold and 95 tho…

બંધ મકાનમાં ગેલેરીના દરવાજા તોડી બે તોલાની લગડી તેમજ 95 હજાર રોકડાની ચોરી | Two tola gold and 95 tho...

મેટ્રોની આવક અઢી વર્ષમાં 102 કરોડ, દર વર્ષે 30%નો વધારો, ઓલિમ્પિક 2036ના ભાગરૂપે નવા રૂટની વિચારણા |…

મેટ્રોની આવક અઢી વર્ષમાં 102 કરોડ, દર વર્ષે 30%નો વધારો, ઓલિમ્પિક 2036ના ભાગરૂપે નવા રૂટની વિચારણા |...

વડોદરા કોર્પોરેશન દ્વારા નિમેટા અને રાયકા ફ્રેન્ચવેલ ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની કામગીરી |…

વડોદરા કોર્પોરેશન દ્વારા નિમેટા અને રાયકા ફ્રેન્ચવેલ ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની કામગીરી |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પશ્ચિમ બંગાળમાં નિપાહ વાઈરસના બે શંકાસ્પદ કેસના કારણે હડકંપ! કેન્દ્રએ તાબડતોબ ટીમ મોકલી

પશ્ચિમ બંગાળમાં નિપાહ વાઈરસના બે શંકાસ્પદ કેસના કારણે હડકંપ! કેન્દ્રએ તાબડતોબ ટીમ મોકલી

3 months ago
આરટીઓ દ્વારા પાંચ વર્ષમાં ૫૧૦ ચાલકોના ડ્રાઇવીંગ લાયસન્સ સસ્પેન્ડ | RTO suspends driving licenses of …

આરટીઓ દ્વારા પાંચ વર્ષમાં ૫૧૦ ચાલકોના ડ્રાઇવીંગ લાયસન્સ સસ્પેન્ડ | RTO suspends driving licenses of …

8 months ago
ગોલ્ડન ચોકડી નજીક ડિવાઇડર કૂદાવીને બાઇક ચાલકનું મોત નીપજાવનાર ટેન્કર ડ્રાઇવર છ વર્ષે પકડાયો | Tanker…

ગોલ્ડન ચોકડી નજીક ડિવાઇડર કૂદાવીને બાઇક ચાલકનું મોત નીપજાવનાર ટેન્કર ડ્રાઇવર છ વર્ષે પકડાયો | Tanker…

2 months ago
સ્વચ્છતા અને પર્યાવરણલક્ષી કાર્ય બદલ સરકારી શાળા સન્માનિત | Government school honored for cleanlines…

સ્વચ્છતા અને પર્યાવરણલક્ષી કાર્ય બદલ સરકારી શાળા સન્માનિત | Government school honored for cleanlines…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News