gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં આપ-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન નહીં, વિસાવદર-કડીની પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે | Congre…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં આપ-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન નહીં, વિસાવદર-કડીની પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે | Congre…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Congress: ગુજરાતના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરવાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે, વિસાવદર અને કડી વિધાનસભા બેઠક ખાલી પડી હોવાથી આ બન્ને બેઠક પર ગમે ત્યારે પેટા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. એવામાં હવે આ બંને બેઠકો પર ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળશે.

કોંગ્રેસ પોતાના ઉમેદવારો ઉતારશે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે જાહેરાત કરી છે કે, ‘વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન નહીં કરે. આ બંને બેઠકો પર કોંગ્રેસ તરફથી ઉમેદવાર જાહેર કરવામાં આવશે.’શક્તિસિંહે જણાવ્યું હતું કે, ‘ગઠબંધનનો કેટલોક નિયમ હોય છે. કેન્દ્રમાં અમારું ગઠબંધન યથાવત્ છે, પરંતુ રાજ્ય અંગે હાઇ કમાન્ડ તરફથી સ્વતંત્રતા આપવામાં આવી છે. એટલે પેટા ચૂંટણીમાં આપ અને કોંગ્રેસ બંને પોતાના ઉમેદવારો ઉતારશે.’

આ પણ વાંચો: પૂર્વ મુખ્યમંત્રી જગન રેડ્ડીની 800 કરોડની સંપત્તિ જપ્ત, 14 વર્ષ જૂના કેસમાં EDની કાર્યવાહી

વિસાવદર બેઠક પરથી ગોપાલ ઈટાલિયા પેટા ચૂંટણી લડશે

નોંધનીય છે કે, ભૂપત ભાયાણીએ રાજીનામું આપી દેતાં વિસાવદરમાં બેઠક ખાલી પડી હતી. તેમજ કરશન સોલંકીના નિધનના કારણે કડી વિધાનસભા બેઠક ખાલી પડી હતી. જોકે, આમ આદમી પાર્ટી તરફથી વિસાવદર બેઠક પરથી પહેલાંથી જ ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે. વિસાવદર બેઠક પરથી ગોપાલ ઈટાલિયા પેટા ચૂંટણી લડશે. કોંગ્રેસ પણ ખૂબ જ જલ્દી કડી અને વિસાવદર પેટા ચૂંટણી માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરશે. જોકે, અગાઉ આપ નેતા ઈસુદાન ગઢવીએ વિસાવદરમાં ઉમેદવાર ન ઊભા રાખવા કોંગ્રેસને અપીલ કરી હતી. 

ગુજરાતમાં આપ-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન નહીં, વિસાવદર-કડીની પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવધાન! અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની ફીના નામે 10 લાખની ઉચાપત, ડેપ્યુટી મેનેજરનું કારસ્તા…
GUJARAT

સાવધાન! અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની ફીના નામે 10 લાખની ઉચાપત, ડેપ્યુટી મેનેજરનું કારસ્તા…

May 17, 2026
અમદાવાદ: સાણંદ તાલુકાના મોરૈયા બ્રિજ પર ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ, 2નાં મોત, 3 ઈજાગ્રસ્ત | Ahmedabad New…
GUJARAT

અમદાવાદ: સાણંદ તાલુકાના મોરૈયા બ્રિજ પર ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ, 2નાં મોત, 3 ઈજાગ્રસ્ત | Ahmedabad New…

May 17, 2026
લખતર-વિરમગામ હાઈવે પર પીકઅપ વાનમાં ભયાનક આગ: ડાંગરના પૂડા ભરેલી ગાડી બળીને ખાખ, ડ્રાઈવરનો આબાદ બચાવ …
GUJARAT

લખતર-વિરમગામ હાઈવે પર પીકઅપ વાનમાં ભયાનક આગ: ડાંગરના પૂડા ભરેલી ગાડી બળીને ખાખ, ડ્રાઈવરનો આબાદ બચાવ …

May 17, 2026
Next Post
વડોદરા કોર્પોરેશનમાં લોકોના પ્રશ્નો ઝોન સ્તરે ઉકેલાય તે માટે વધુ ભાર મુકાશે | More emphasis will be …

વડોદરા કોર્પોરેશનમાં લોકોના પ્રશ્નો ઝોન સ્તરે ઉકેલાય તે માટે વધુ ભાર મુકાશે | More emphasis will be ...

જામનગરના જોડીયા પંથકમાં ટ્રકમાં કતલખાને લઈ જવાતા 50 જેટલા અબોલ પશુઓને બચાવાયા | 50 stray cattle were…

જામનગરના જોડીયા પંથકમાં ટ્રકમાં કતલખાને લઈ જવાતા 50 જેટલા અબોલ પશુઓને બચાવાયા | 50 stray cattle were...

જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી આજે વોર્ડ નં-7 માં ‘જનતાની સેવા માટે, જનતાના દરવાજે’ ઊપસ્થિત થયા | J…

જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી આજે વોર્ડ નં-7 માં 'જનતાની સેવા માટે, જનતાના દરવાજે' ઊપસ્થિત થયા | J...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના પાંચ હાટડી મણિયાર શેરીમાં 4 દુકાનોનું ગેરકાયદે બાંધકામ તોડી પાડતી મહાનગર પાલિકા | jamnagar …

જામનગરના પાંચ હાટડી મણિયાર શેરીમાં 4 દુકાનોનું ગેરકાયદે બાંધકામ તોડી પાડતી મહાનગર પાલિકા | jamnagar …

2 months ago
હવાઈ મુસાફરી મોંઘી થશે? સરકારે ઈન્ડિગો સંકટ સમયે લગાવેલી પ્રાઈસ કેપ હટાવી | aviation ministry withdr…

હવાઈ મુસાફરી મોંઘી થશે? સરકારે ઈન્ડિગો સંકટ સમયે લગાવેલી પ્રાઈસ કેપ હટાવી | aviation ministry withdr…

2 months ago
કેશોદના કારવાણી ગામના ગ્રામજનો દ્વારા કેશોદ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું.

કેશોદના કારવાણી ગામના ગ્રામજનો દ્વારા કેશોદ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું.

5 months ago
ઉત્તર પ્રદેશના અલીગઢમાં ગંભીર અકસ્માત, ટેન્કર અને પોલીસ વાહન વચ્ચે ટક્કરમાં 5ના મોત | police car car…

ઉત્તર પ્રદેશના અલીગઢમાં ગંભીર અકસ્માત, ટેન્કર અને પોલીસ વાહન વચ્ચે ટક્કરમાં 5ના મોત | police car car…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News