gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં એક લાખ જેટલા ટયુશન શિક્ષકોની રોજગારી છિનવાઇ જશે | tution teachers will loss their employme…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં એક લાખ જેટલા ટયુશન શિક્ષકોની રોજગારી છિનવાઇ જશે | tution teachers will loss their employme…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર કેન્દ્ર સરકારે કોચિંગ ક્લાસ માટે એક ગાઈડ લાઈન બનાવી છે.જેનો અમલ કરવા માટે ગુજરાત સરકારે એક કમિટિની રચના કરી છે.જોકે આ ગાઈડ લાઈનની કેટલીક જોગવાઈઓ સામે કોચિંગ ક્લાસીસના સંચાલકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.

ક્લાસીસના સંચાલકોના સંગઠન બરોડા એકેડેમિક એસોસિએશન દ્વારા આ મુદ્દે કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.સંગઠનનું કહેવું છે કે, ૧૬ વર્ષથી નીચેના બાળકોને ટયુશન નહીં કરાવી શકાય તેવી જોગવાઈથી તો ગુજરાતમાં જ એક લાખ શિક્ષકોની રોજગારી છિનવાઈ જશે.આ એવા શિક્ષકો છે જે નાના પાયે  પ્રાથમિક સ્કૂલોના બાળકોને બોલાવીને ભણાવતા હોય છે.સાથે સાથે કેટલીક ગાઈડ લાઈનો પણ વ્યવહારુ નથી.જેમ કે એક મીટર જગ્યામાં એક જ વિદ્યાર્થીને બેસાડવાનો. આવો નિયમ સ્કૂલો માટે નથી તો ટયુશન ક્લાસીસ માટે કેમ? ક્લાસીસનું રજિસ્ટ્રેશન થાય તે સારી વાત છે પણ તેના કોઈ ચોક્કસ ધારા ધોરણો નથી બનાવાયા.

સંગઠને માગ કરી હતી કે, જે રીતે એફઆરસીમાં શાળા સંચાલકોના પ્રતિનિધિને સ્થાન અપાયું છે તે રીતે ગાઈડ લાઈનનો અમલ કરવા માટે બનાવાયેલી કમિટિમાં પણ કોચિંગ ક્લાસના પ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

Next Post
તોડબાજીનો ગુનો નોંધાતા દીર્ઘાયુ પત્રકાર યુવતીની કાર લઇને ફરાર થયો | Ahmadabad crime branch played su…

તોડબાજીનો ગુનો નોંધાતા દીર્ઘાયુ પત્રકાર યુવતીની કાર લઇને ફરાર થયો | Ahmadabad crime branch played su...

એર ટિકિટ 48 કલાકમાં કેન્સલ કરાવાય તો કેન્સલેશન ચાર્જ નહીં લાગે

એર ટિકિટ 48 કલાકમાં કેન્સલ કરાવાય તો કેન્સલેશન ચાર્જ નહીં લાગે | If the air ticket is cancelled with…

એર ટિકિટ 48 કલાકમાં કેન્સલ કરાવાય તો કેન્સલેશન ચાર્જ નહીં લાગે | If the air ticket is cancelled with...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહારાષ્ટ્રના અકોલામાં ચાકુની અણીએ સગીરા પર દુષ્કર્મ, પરિવાર ગણપતિ વિસર્જનમાં ગયો હતો | maharastra ak…

11 months ago
‘સ્ટેચ્યૂ ઑફ યુનિટીના’ ડિઝાઈનર અને જાણીતા મૂર્તિકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન | Statue of Uni…

8 months ago
જામનગર શહેર અને દરેડ વિસ્તારમાં જુદા-જુદા ત્રણ સ્થળે વર્લી મટકાના જુગાર અંગે પોલીસના દરોડા | Police …

3 months ago
જામનગરની અદાલતમાં જુના લૂંટના ગુનાનો આરોપી વારંવાર હાજર થતો ન હોવાથી અદાલતના આદેશથી તેની સામે ગુનો ન…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News