gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ, 3 સિસ્ટમ સક્રિય થતાં અનેક જિલ્લામાં યલો ઍલર્ટ | gujarat weather upda…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ, 3 સિસ્ટમ સક્રિય થતાં અનેક જિલ્લામાં યલો ઍલર્ટ | gujarat weather upda…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Rain Forecast: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની ગંભીર આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બે સાયક્લોનિક સર્ક્યુલેશન એમ કુલ 3 સિસ્ટમ સક્રિય થવાને કારણે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. જેના ભાગરૂપે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.

કયા જિલ્લાઓમાં ‘યલો ઍલર્ટ’?

હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં સાવચેતીના ભાગરૂપે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં મુખ્યત્વે  બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરુચ અને નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે છે. નોંધનીય છે કે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોને બાદ કરતાં સમગ્ર રાજ્યમાં વરસાદી ઝાપટાની શક્યતા છે.

આ પણ વાંચો: ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, વંટોળ સાથે ધૂળની ડમરીઓ ઉડી

30થી 40 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન

આ કમોસમી વરસાદ માત્ર સામાન્ય છાંટા નહીં હોય, પરંતુ તોફાની પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે ખાબકશે. પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. આ ખરાબ હવામાનને જોતાં માછીમારોને આજે અને આવતીકાલે દરિયો ન ખેડવા માટે ખાસ તાકીદ કરવામાં આવી છે.

તાપમાનનો પારો અને ગરમીની સ્થિતિ

હાલમાં પવનની દિશા દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ તરફની છે. છેલ્લા 24 કલાકના તાપમાનના આંકડા મુજબ, રાજકોટમાં સૌથી વધુ 36.7 ડિગ્રી, અમદાવાદમાં 36.4 ડિગ્રી અને ગાંધીનગરમાં 36.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી 48 કલાક બાદ વાતાવરણ ચોખ્ખું થતાં જ ગરમીનો પારો ફરી ઉંચકાશે અને તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. અમદાવાદમાં આજે દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે અને મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સરકારની વિરુદ્ધ કે વિપક્ષની તરફેણમાં સ્ટોરી ન ચલાવશો…’, ચૂંટણી ટાણે ક્રાઈમ બ્રાન્ચે ઈન્ફ્લુએન્સર્સ…
GUJARAT

સરકારની વિરુદ્ધ કે વિપક્ષની તરફેણમાં સ્ટોરી ન ચલાવશો…’, ચૂંટણી ટાણે ક્રાઈમ બ્રાન્ચે ઈન્ફ્લુએન્સર્સ…

April 11, 2026
વડોદરામાં ગોરવાના ગંગાનગરના મકાનમાંથી ગાંજા સાથે મહિલા પકડાઈ, પુત્ર ફરાર | Woman caught with ganja f…
GUJARAT

વડોદરામાં ગોરવાના ગંગાનગરના મકાનમાંથી ગાંજા સાથે મહિલા પકડાઈ, પુત્ર ફરાર | Woman caught with ganja f…

April 11, 2026
વડોદરા રેલવે વિભાગ દ્વારા 2.722 MWp ક્ષમતાના સોલર પ્લાન્ટની સ્થાપના : દર વર્ષે રૂ. 2.92 કરોડની બચત |…
GUJARAT

વડોદરા રેલવે વિભાગ દ્વારા 2.722 MWp ક્ષમતાના સોલર પ્લાન્ટની સ્થાપના : દર વર્ષે રૂ. 2.92 કરોડની બચત |…

April 11, 2026
Next Post
વડોદરા શહેરમાં ગોલ્ડન ચોકડી જંકશને નવી વરસાદી ગટર નાખવા અંગે આજથી 15-20 દિવસ રસ્તા બંધ | Road closur…

વડોદરા શહેરમાં ગોલ્ડન ચોકડી જંકશને નવી વરસાદી ગટર નાખવા અંગે આજથી 15-20 દિવસ રસ્તા બંધ | Road closur...

વડોદરામાં આચાર સંહિતાનો કડક અમલ શરૂ : ભાજપના ઝંડા, બેનરો ઉતારાયા | Strict implementation of code of …

વડોદરામાં આચાર સંહિતાનો કડક અમલ શરૂ : ભાજપના ઝંડા, બેનરો ઉતારાયા | Strict implementation of code of ...

વડોદરામાં જર્જરિત શાળા તોડવાની કામગીરીથી ધૂળના કારણે લોકોને શ્વાસમાં તકલીફ અકસ્માતનો ભય, દુકાનોમાં ધ…

વડોદરામાં જર્જરિત શાળા તોડવાની કામગીરીથી ધૂળના કારણે લોકોને શ્વાસમાં તકલીફ અકસ્માતનો ભય, દુકાનોમાં ધ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોક્સની આડમાં રૂા. 40.95 લાખનો દારૂ ભરેલા કન્ટેનર સાથે બે ઝડપાયા | Two arrested with liquor containe…

બોક્સની આડમાં રૂા. 40.95 લાખનો દારૂ ભરેલા કન્ટેનર સાથે બે ઝડપાયા | Two arrested with liquor containe…

9 months ago
રૂા.1500 કરોડ જમાં થયાના 15 મિનિટથી લઇ 2 કલાકમાં જ ઉપાડી લેવાયા હતા | 1500 crore was withdrawn withi…

રૂા.1500 કરોડ જમાં થયાના 15 મિનિટથી લઇ 2 કલાકમાં જ ઉપાડી લેવાયા હતા | 1500 crore was withdrawn withi…

5 days ago
વિશ્વ નવકાર મહામંત્ર દિવસ’ પર વિશેષ ફિલાટેલિક ટપાલ કવરનું વિમોચન કરતા રાજ્યના મુખ્યમંત્રી

વિશ્વ નવકાર મહામંત્ર દિવસ’ પર વિશેષ ફિલાટેલિક ટપાલ કવરનું વિમોચન કરતા રાજ્યના મુખ્યમંત્રી

1 year ago
વરુણ ગાંધીનો ‘રાજકીય વનવાસ’ પૂરો? પરિવાર સાથે PM મોદીની મુલાકાતથી અટકળો તેજ | bjp varun gandhi meets…

વરુણ ગાંધીનો ‘રાજકીય વનવાસ’ પૂરો? પરિવાર સાથે PM મોદીની મુલાકાતથી અટકળો તેજ | bjp varun gandhi meets…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News